માં મોગલના આશીર્વાદ થી આ યુવકે કરેલી માનતા પૂરી થઈ.., યુવક 11000 રૂપિયા માં મોગલના ચરણે અર્પણ કરવા માટે મોગલધામ આવ્યો.., મણીધર બાપુએ યુવકને એવું કહ્યું કે..
માં મોગલ ના પરચા તો અપરંપાર છે. એવું કહેવાય રહ્યું છે કે, માં મોગલ તો અઢારે વરણ ની માતા કહેવાય છે, તેમજ મા મોગલ નો મહિમા પણ અપરંપાર રહ્યો છે. જ્યારે જ્યારે પણ પોતાના ભક્તોના જીવનની અંદર દુઃખ આવે છે. ત્યારે માં મોગલ અચૂક તેમની મદદ કરતા હોય છે. ભક્તો પણ મા મોગલ ની ઉપર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને,
મા મોગલ ની માનતા રાખતા હોય છે. એવું કહેવાય છે કે, સાચા દિલથી જો મા મોગલ ની માનતા માનવામાં આવે તો, મા મોગલ હંમેશા પોતાના ભક્તોની માનતા સ્વીકારે છે, સાચા દિલથી માં મોગલ ને માનવામાં આવે તો, આપણું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે, આજ દિન સુધી મા મોગલ એ લાખો ભક્તોને પરચા બતાવ્યા છે. અને ઘણા ભક્તોને 60 વર્ષે પણ દીકરા આપ્યા છે,
આજે આપણે એક યુવકની સાથે બનેલા પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાં એક યુવકે પોતાની માનતા પૂરી કરવા માટે કબરાવ ધામ મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યો હતો. આ કિસ્સા ઉપરથી તમે પણ કહેશો કે, મા મોગલ ની ઉપર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો, અવશ્ય માં મોગલ રાજી રાજી થઈ જાય છે. વાત એમ છે કે,
કબરાઉ ધામમાં માં મોગલ ના મંદિરમાં મણીધર બાપુ સાક્ષાત બિરાજમાન છે, ત્યારે એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે 11000 રૂપિયા લઈને મોગલ ધામ મંદિર આવી પહોંચ્યો હતો, ત્યારે મણીધર બાપુએ આશીર્વાદ આપ્યા હતા, અને મણીધર બાપુએ પૂછ્યું હતું કે, દીકરા તે શેની માનતા માની છે, ત્યારે યુવકે પોતાની માનતા પૂરી કરવા માટે,
અગિયાર હજાર રૂપિયા માં મોગલના ચરણે અર્પણ કરવા માટે આવ્યો છું, તેવું કહ્યું હતું મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપતા 11 હજાર રૂપિયાની અંદર એક રૂપિયો ઉમેરીને યુવકને પાછા આપ્યા હતા, અને કહ્યું હતું કે, આ પૈસા તું તારી બહેનને આપી દેજે મા મોગલ હંમેશા રાજી થશે, સાથે મણીધર બાપુએ યુવકને વધુમાં જણાવ્યું હતું કે,
આ કોઈ ચમત્કાર નથી, પરંતુ મા મોગલ ની ઉપર રાખવામાં આવેલો વિશ્વાસ છે, જે તને ફળ્યો છે, મા મોગલ ની ઉપર સાદા દિલથી શ્રદ્ધા અને વિશ્વાસ રાખવામાં આવે તો, માં મોગલ બધા જ ભક્તોની મનોકામનાઓ હંમેશા પૂર્ણ કરે છે, અને એટલું જ નહીં મા મોગલ ને કોઈ દાન અથવા તો ભેટ ની જરૂર નથી,
તે તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે, તેમજ આ કોઈ ચમત્કાર નથી, પરંતુ મા મોગલ ની ઉપર જે વિશ્વાસ રાખવામાં આવ્યો છે, તેના કારણે યુવકનું કાર્ય પૂરું થયું છે, જ્યારે જ્યારે પણ દુનિયાનો અંત આવે છે, ત્યારે મા મોગલ ની શરૂઆત થઈ જાય છે. જય માં મોગલ