માં મોગલના આશીર્વાદથી આ યુવકની માનતા થઈ પૂરી.., માનતા પૂરી કરવા માટે યુવક 5100 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યો, ત્યારે મણીધર બાપુએ યુવકને એવું કહ્યું હતું કે…

માં મોગલના આશીર્વાદથી આ યુવકની માનતા થઈ પૂરી.., માનતા પૂરી કરવા માટે યુવક 5100 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યો, ત્યારે મણીધર બાપુએ યુવકને એવું કહ્યું હતું કે…

એવું કહેવાય રહ્યું છે કે, મા મોગલ ના પરચા તો અપરમ પાર રહ્યા છે. માં મોગલ ના આશીર્વાદ થી તેમના ભક્તો હંમેશા ધન્ય ધન્ય અનુભવે છે. મા મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે. અને ભક્તો પણ મા મોગલ ની ઉપર ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા રાખીને આશીર્વાદ મેળવતા હોય છે. અને પોતાની આસ્થા અને મનોકામનાઓ ની માનતા રાખતા હોય છે.

એવું કહેવાય છે કે, જો માં મોગલ ની સાચા દિલથી તો પ્રાર્થના કરવામાં આવે તો, તેના ભક્તોના જીવનની અંદર હંમેશા ધન્ય ધન્ય થઈ જાય છે, જ્યારે જ્યારે પણ ભક્તોના જીવનની અંદર દુઃખ અને દર્દની પરિસ્થિતિ આવે છે, ત્યારે તેઓ મા મોગલ ને અચૂક યાદ કરતા હોય છે. અને એવું સંભળાઈ રહ્યું છે કે, આજ દિન સુધી માં મોગલ એ લાખો ભક્તોને પરચા બતાવી ચૂક્યા છે.

અને આજે પણ આપણે એક એવા પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે, આ પરચાની વાત કરીએ તો, એક યુવક પોતાની માનતાને પૂરી કરવા માટે કબરાઉ ધામ માં આવેલા મોગલ ધામ મંદિરે પહોંચી આવ્યો હતો, તેમ જ આ યુવકના કિસ્સાઓ પરથી તમે કહી શકો છો કે, માં મોગલ ની ઉપર જેટલો વિશ્વાસ રાખે તેટલો ઓછો પડે,

મા મોગલ ની ઉપર જેટલો વિશ્વાસ રાખો એટલો માં મોગલ હંમેશા રાજી રાજી થઈ જાય છે. આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે, કબરાઉ ધામમાં મા મોગલ ધામના મંદિરે મણીધર બાપુ સાક્ષાત રૂપે બિરાજમાન છે. ત્યારે યુવક પોતાની માનતાને પૂરી કરવા માટે અહીંયા આવ્યો હતો. બિરાજમાન એવા મણિજ્ય બાપુના આશીર્વાદ લઈને મણીધર બાપુએ યુવકને પૂછ્યું હતું કે,

દીકરા તે શેની માનતા લીધી હતી, ત્યારે યુવકે જવાબ આપ્યો હતો કે, પારિવારિક પરિસ્થિતિને કારણે મેં માનતા માની હતી. અને તે અત્યારે માં મોગલના આશીર્વાદથી પૂરી થઈ ગઈ છે. તેને કારણે મા મોગલના ચરણે હું 5100 નો ચડાવો કરવા માટે આવી પહોંચ્યો છું. મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા હતા. અને 5100 ની અંદર એક રૂપિયા ઉમેરીને,

તે યુવકને મણિધર બાપુએ પાછા આપ્યા હતા. માત્ર એટલું જ નહીં, મા મોગલ ની ઉપર જેટલો વિશ્વાસ રાખે તેટલો ઓછો પડે યુવક માં મોગલ ની ઉપર જે વિશ્વાસ રાખ્યો હતો. તેનાથી માનતા પૂરી થઈ છે. તેમજ મણિધર બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, માં મોગલ ને કોઈ દાન અથવા તો પેટની જરૂર નથી અને તે તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.

તેમજ એટલું જ નહીં, આ કોઈ પણ પ્રકારનો ચમત્કાર નથી, પરંતુ માં મોગલ ની ઉપર છે. વિશ્વાસ તેમણે રાખ્યો છે. તેના થકી આ પ્રકારનું કાર્ય થયું છે, અને કહેવાય છે કે, માં મોગલના દર્શન માત્રથી હંમેશા ખુશી આવે છે, અને તેથી જ કહેવાય છે કે, માં મોગલના દર્શન માત્ર થી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે. જ્યારે પણ ભક્તો માં મોગલના દર્શન કરે છે. ત્યારે તેઓ હસતા મોઢે ઘરે પાછા જાય છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *