શા માટે અંબાણી પરિવાર માત્ર 27-નંબર ના માળ પર રહેવાનું પસંદ કરે છે? જાણો તેની પાછળ ની ભયાનક કહાની.

શા માટે અંબાણી પરિવાર માત્ર 27-નંબર ના માળ પર રહેવાનું પસંદ કરે છે? જાણો તેની પાછળ ની ભયાનક કહાની.

મુકેશ અંબાણી અને તેનો પરિવાર આજે ખૂબ જ આલિશાન રીતે જીવન જીવે છે. મુકેશ અંબાણી વિશ્વના ધનિક વ્યક્તિઓમાં સામેલ થાય છે. મુકેશ અંબાણી નું ઘર મુંબઈમાં આવેલા અલ્ટ્રામાઉન્ટ રોડ ઉપર 27 માળનું છે તેના ઘરનું નામ છે એન્ટેલીયા.

આ એન્ટેલિયા ની વાત કરવામાં આવે તો તે 27 માળનું છે પરંતુ મુકેશ અંબાણી તેની પત્ની નીતા અંબાણી તેનો પુત્ર આકાશ અંબાણી અને તેની પત્ની શ્લોકા મહેતા તથા મુકેશ અંબાણીનો નાનો પુત્ર અનંત અંબાણી 27 માળમાંથી માત્ર એક માળનો જ ઉપયોગ કરે છે. બાકી બધા માળ માં ઓફિસ તથા અન્ય વસ્તુ મુકવામાં આવેલ છે.

એટલે કે આ ઘરના તમામ સભ્યો એન્ટિલિયામાં 27 નંબરના માળ પર રહે છે. આ 27 નંબરના માળ પર રહેવા બાબતે એક અનોખી વાત જોડાયેલી છે. નીતા અંબાણીને પૂછવામાં આવ્યું કે શા માટે તમે 27 માં માળ ઉપર રહો છો ત્યારે નીતા અંબાણીએ કહ્યું કે 27 માં માળે રહેવાનું સૌથી મોટું કારણ છે સૂર્યપ્રકાશ.

નીતા અંબાણી ઇચ્છતા હતા કે તેમનો પરિવાર જે માળે રહે તે માળ ઉપર સૂર્યના કિરણો પહોંચી શકે.આથી તેને છેલ્લો માળ 27 માં પસંદ કર્યો હતો. 27 માં માળ ઉપર એટલે બધી સુરક્ષા હોય છે કે ત્યાં જવાની કોઈને પણ પરમિશન હોતી નથી જોકે એન્ટીલીયામાં અંબાણી પરિવારના દેખરેખ માટે 600 થી પણ વધુ કર્મચારીઓ કામ કરે છે.

આ તમામ કર્મચારીઓના બાળકો વિદેશમાં અભ્યાસ કરતા જોવા મળે છે. જ્યારે નીતા અંબાણી ને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું કે તેના સ્ટાફનો પગાર કેટલો છે ત્યારે નીતા અંબાણીએ કહ્યું કે તેમને કાર્યક્ષમતા મુજબ તેમને પગાર ચૂકવવામાં આવે છે.

આમ અંબાણી પરિવાર ના એન્ટેલીયા ઘરમાં 27 માળનું આ ખૂબ જ અનોખો રાજ છુપાયેલું છે. આથી તે લોકો તે માળે રહેવાનું પસંદ કરે છે. મુકેશ અંબાણી નું ઘર એન્ટિલિયા કે તેની કિંમત આકવી પણ મુશ્કેલ થઈ પડે છે.

આની કિંમત કરોડોમાં આકીશકાય તેમ હોઈ શકે છે. આમ આજે અંબાણી પરિવાર ખૂબ જ આલીશાન રીતે જીવન જીવે છે માત્ર ભારતમાં જ નહીં દેશની બહાર વિદેશમાં પણ તેને સંપત્તિનો ઢગલો કરી દીધો છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *