ઊંઝાની દીકરીએ ૧ વર્ષમાં ૩૬૧ સર્ટિફિકેટ મેળવીને એક અલગ ઇતિહાસ રચી ગુજરાતનું ગૌરવ વધાર્યું.

ઊંઝાની દીકરીએ ૧ વર્ષમાં ૩૬૧ સર્ટિફિકેટ મેળવીને એક અલગ ઇતિહાસ રચી ગુજરાતનું ગૌરવ વધાર્યું.

ઊંઝાની દીકરીએ કમાલ કર્યો દીકરી એક જ વર્ષમાં કર્યો એવો કમાલ કે આજે આખા ગુજરાતમાં તેની ખુબજ પ્રશંશા થઇ રહી છે. આ દીકરીનું નામ હિમાની પટેલ છે. હિમાનીએ એક વર્ષમાં ૩૬૧ સર્ટિફિકેટ મેળવીને ઇતિહાસ રચી દીધો.

હિમાનીએ અલગ અલગ ક્ષેત્રમાં પ્રમાણપત્ર મેળવ્યા છે. જેવાકે રમત ગમત અને કવીઝ, સામાજિક ક્ષેત્રે અલગ અલગ સર્ટિફિકેટ મળેવીને ગુજરાતનું એમાં રોશન કર્યું.હિમાનીની આ ઉત્કૃષ્ટતા બદલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેનું સન્માન કર્યું હતું.

આજના યુવક યુવતીઓ આખો દિવસ મોબાઈલમાં સોશિયલ મીડિયા પર વધારે સમય બરબાદ કરે છે. એવામાં હીમાનીએ પોતાના ટાઈમનો સદ્ ઉપગયોગ કરીને વિવિધ ક્ષેત્રમાં ૩૬૧ જેટલા સર્ટિફિકેટ મેળવીને વિધાર્થીઓને પ્રેરેના આપી છે.

તેની આ સિદ્ધિ બદલ તેમની ખુબજ મોટું સન્માન કરવા આવ્યું હતું. આ દીકરીએ પોતાની મહેનતથી ઊંઝાની સાથે સાથે આખા ગુજરાતનું નામ રોશન કર્યું છે. તેને પોતાના માતા પિતાને પણ આજે પોતાની દીકરી પર ગર્વ છે. તેને ૩૬૧ સર્ટિફિકેટ લઈને એક અલગ જ વિક્રમ સર્જ્યો છે.

તેના જેવા હજારો બાળકોને આવી પ્રવુતિઓ કરીને કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપી છે. પોતાના વધતા સમયમાં આપણે આવા કામો કરી શકીએ છીએ. દિવસેને દિવસે બાળકો આપણી સંસ્કૃતિ ભૂલી રહ્યા છે. માટે આવી પ્રવુતિઓમાં જોડાવું ખુબજ જરૂરી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *