આ યુવકની ઘણા સમયથી જમીન નહોતી વેચાતી.., માં મોગલને દિલથી પ્રાથના કરતાં યુવકનું ધારેલું કામ પૂરુ થયું., પછી યુવકને મણિધર બાપુ એ કહ્યું કે..

આ યુવકની ઘણા સમયથી જમીન નહોતી વેચાતી.., માં મોગલને દિલથી પ્રાથના કરતાં યુવકનું ધારેલું કામ પૂરુ થયું., પછી યુવકને મણિધર બાપુ એ કહ્યું કે..

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા દેવી દેવતાઓના મંદિર આવેલા છે. અને દરેક મંદિરની અંદર ભક્તોની ભારે મોટી ભીડ અને માનવ મેહરામણ ઉમટી પડતું હોય છે. વાત કરીએ તો, દરેક ભક્તો પોતાના કુળદેવી દેવી દેવતાઓના દર્શન કરીને પોતાના જીવનની અંદર ધન્યતાઓ અનુભવતા હોય છે. તેવામાં આજે અમે તમને મા મોગલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, મા તો મા કહેવાય. મા મોગલ ના પરચા પણ અપરંપાર છે.

તેમજ માં મોગલ નું નામ લેવા માત્રથી જ ભક્તોના તમામ દુઃખ દર્દ દૂર થઈ જાય છે. માં મોગલ ના મંદિરે ભક્તોની મોટી સંખ્યામાં ભારે ભીડ જોવા મળે છે. અને મા મોગલના દર્શન કરવા માટે મંદિરે લોકો આવતા હોય છે. તેમજ ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે ભક્તો માં મોગલના મંદિરે જતા હોય છે. ત્યારે આપણે એક યુવક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ,

જે યુવકની માનેલી મનોકામના પૂરી કરવા માટે આ યુવક માં મોગલના ધામ કબરાવ ધામ આવી પહોંચ્યો હતો. ત્યારે કપડાઓ ધામની અંદર બિરાજમાન એવા મણીધર બાપુ એ યુવક ને માનતા વિશે પૂછ્યું.., ત્યારે યુવકે જવાબ આપતા કહ્યું હતું કે, મારે ઘણા બધા સમયથી જમીન વેચાતી ન હતી. એટલે હું માં મોગલ ને યાદ કરીને તેમની માનતા માની હતી,

ત્યારે મા મોગલ એ મારી માનતા ને સાંભળી હતી અને મારી માતાને પૂરી કરી હતી. આ યુવકે મા મોગલ ને સાચા દિલ થી માનતા માની હતી કે, જો આ જમીન વેચાઈ જાય તો તમારા ધામની અંદર આવીને 50,000 રૂપિયા ચડાવીશ. ત્યારે માં મોગલ એ યુવકના સાથે દિલથી માનેલી માનતા પુરી કરી હતી. અને યુવક માં મોગલ ની માનતા પૂરી કરવા માટે કબરાવ ધામ પહોંચી આવ્યો હતો.

ત્યારે યુવકે મંદિરે પહોંચીને મા મોગલ ના સાચા દિલથી દર્શન કર્યા હતા, અને મણીધર બાપુએ યુવકને કહ્યું હતું કે, માં મોગલ એ તારી મમતા પુરી કરી છે, અને આ રૂપિયા તું તારી દીકરીઓને આપી દેજે. મણીધર બાપુ એ વધુમાં કહ્યું હતું, કે માં મોગળે તારી માનતા 100 ગણી સ્વીકારી લીધી છે. સાથે સાથે મણિધર બાપુ એ એમ પણ કહ્યું હતું કે, આ કોઈ ચમત્કાર નથી તારો વિશ્વાસ છે. તમારા બધા જ ધારેલા કામ પૂરા થશે અને આથી જ મા મોગલના ધામની અંદર હજારો ભક્તો દરરોજના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *