આ યુવકને પ્રેમમાં દગો મળતા બેવફા ચાય વાલાના નામેથી ચાની દુકાન ચાલુ કરી અને એક એવી ઓફર રાખી કે લોકો દૂર દૂરથી અહીંયા ચા પીવા માટે આવે છે.

આ યુવકને પ્રેમમાં દગો મળતા બેવફા ચાય વાલાના નામેથી ચાની દુકાન ચાલુ કરી અને એક એવી ઓફર રાખી કે લોકો દૂર દૂરથી અહીંયા ચા પીવા માટે આવે છે.

રોજે રોજ આપણી આસપાસ ઘણી એવી ઘટનાઓ બને છે જેની વિષે જાણીને બધા જ લોકો ચોકી જતા હોય છે. હાલમાં એક એવો જ ચોંકાવનારો કિસ્સો ઉત્તરપ્રદેશના બાંદામાં બન્યો છે. અહીંયા એક ચાની દુકાન ચાલુ થઇ છે.

અને આ દુકાન હાલમાં ચર્ચાનો વિષય બની ચુકી છે કેમ કે અહીંયા ચાનો ભાવ દસ રૂપિયા છે અને બીજી ચાનો ભાવ પંદર રૂપિયા છે.અહીંયા ૧૫ રૂપિયાની ચા જે લોકો પ્રેમીઓ છે અને રિલેશનશીપમાં છે તેમની માટે છે જયારે ૧૦ રૂપિયાની ચા જે લોકોને પ્રેમમાં છેતરપિંડી થઇ છે તેમની માટે છે.

આ દુકાન ચલાવનારા વ્યક્તિએ તેમની દુકાનનું નામ બેવફા ચાય વાલા રાખ્યું છે. અહીંયા તે પ્રેમમાં છેતરાયા હોવાથી તેમની દુકાનનું નામ રાખીને ચલાવી રહ્યા છે.આ દુકાન ચલાવનારા યુવકનું નામ લવલેશ છે જેઓની સાથે પ્રેમમાં દગો મળ્યો હતો.

તો તેઓએ આ ચાની દુકાનનું નામ બેવફા ચાય વાલા રાખ્યું છે. અહીંયા કામ માટે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. એવામાં બીએનો અભ્યાસ કરીને લવનેશ પાસે કોઈ આવકનું સાધન નહતું તો તેને લીધે તેમની ગર્લફ્રેન્ડે તેમને છોડી દીધા હતા.

આમ થોડા દિવસ પહેલા લવનેશે ચાની દુકાન ચાલુ કરી હતી જે તેના નામ પરથી જ આખા જિલ્લામાં પ્રખ્યાત થઇ ગઈ હતી અને અહીંયા ચા પીવા માટે લોકો દૂર દૂરથી આવે છે. આમ અહીંયા જેટલા પણ કપલ્સ અહીંયા આવે છે તેમની માટે ૧૫ રૂપિયાની એક ચા અને જે લોકો છેતરાયા છે તેમની માટે ૧૦ રૂપિયા આમ તેઓ ચા વેચે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *