આ શિક્ષક દંપતીએ ૭૫ દિવસની રજા લઈને બાળકોની આંખોના નંબર દૂર કરવા માટે વિનામૂલ્યે ડોડીનું વિતરણ કરીને સેવાનું કામ કર્યું.

આ શિક્ષક દંપતીએ ૭૫ દિવસની રજા લઈને બાળકોની આંખોના નંબર દૂર કરવા માટે વિનામૂલ્યે ડોડીનું વિતરણ કરીને સેવાનું કામ કર્યું.

હાલના સમયમાં બધા જ લોકો સેવા ભાવિ થઇ ગયા છે અને તેથી જ દરેક લોકો એક બીજાની મદદ કરતા રહેતા હોય છે. આજે આપણે એવા જ એક દંપતી વિષે જાણીએ જેઓ શિક્ષક છે અને ૭૫ દિવસની રજા લઈને બાળકોની આંખોના નંબર હોય તો તેને દૂર કરવા માટે ડોડા વેચીને એક અભિયાન ચલાવી રહ્યા છે.

જેમાં ૧૬ લાખ રૂપિયાના છે.આ શિક્ષક દંપતી સુરેન્દ્રનગરના નવાગામના છે અને તેઓ હાલમાં કચ્છમાં ફરજ બજાવી રહ્યા છે. હાલમાં બધા જ વિદ્યાર્થીઓ મોબાઈલ અને કમ્પ્યુટરનો ઉપયોગ વધારે કરતા હોય છે અને તેથી જ તેમને આંખોમાં નંબર આવી જતા હોય છે.

આ શિક્ષકનું નામ ભરતભાઈ છે અને તેઓ બેરાજામાં શિક્ષક છે જ્યારે શિક્ષિકાનું નામ જાગૃતિ બેન છે અને તેઓ ભાવનગરમાં શિક્ષક છે.તેઓએ હાલમાં ૭૫ દિવસની રજા લીધી છે અને હજારો સ્કૂલોમાં જઈને ૧૬ લાખ ડોડી લીધી છે જે આંખોના નંબર માટે ઘણી ઉપયોગી છે.

આમ તેઓએ આ ડોડી જુદી જુદી શાળાઓમાં ફરી ફરીને બાળકોને આપી છે જેને ફળની ભાજી બનાવી કે એમનાએમ પણ ખાઈ શકાય છે. તેઓએ ૬૦૦૦ જેટલી પ્રાથમિક શાળાઓમાં ફરી ફરીને આ ડોડી આપી હતી.

તેઓએ આટલા રૂપિયાનો ખર્ચો કરીને આઝાદીના અમૃત અમહોત્સવ નિમિત્તે તેમની ૭૫ રજાઓ લઈને ૩૦ મે થી આ કામ તેઓએ ચાલુ કર્યું હતું. આમ તેઓએ વિનામૂલ્યે આ બીજનું વિતરણ કરીને બાળકોની આંખો માટે મોટી સેવા કરી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *