વાઘ ના બચ્ચા ને પોતાના હાથ પર સુવડાવી રહ્યો હતો આ વ્યક્તિ ત્યારે જે થયું તે જોઈ ચોકી ઉઠશે, જુઓ વિડીયો.
આપણે સૌ લોકો જે સમાજમાં વસવાટ કરીએ છીએ ત્યાં માત્ર મનુષ્ય જ નથી. પરંતુ અનેક મૂંગા જીવ-જંતુ પશુ, પ્રાણીઓ જોવા મળે છે. મનુષ્યને રહેવા માટે ઘર છે પરંતુ મૂંગા પશુ પ્રાણીઓને રહેવા માટે ઘર કે કોઈ ચોક્કસ સ્થાન હોતું નથી. તે તો જંગલમાં અથવા તો રસ્તે ભટક્યા કરે છે.
એવામાં આપણે સૌ લોકો જાણીએ છીએ તેમ આપણા સમાજમાં આજુબાજુમાંથી એવા કેટલાય લોકો મળી જાય છે કે જેના ઘરમાં પાલતુ પશુ ને રાખતા હોય છે અને પાલતુ પશુમાં ખાસ કરીને ડોગી અને બિલાડીઓને રાખતા હોય છે.
અને પોતાના પરિવારને સભ્યોની જેમ જ સાચવતા હોય છે. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો કોઈ બિલાડી અથવા તો ડોગીનો નહીં પરંતુ એક વાઘ ના બચ્ચા નો છે. જ્યારે બાળક નાનું હોય છે ત્યારે તેના પરિવારના લોકો તેને ખૂબ જ પ્રેમ કરતા હોય છે અને ખૂબ જ સાચવીને રાખતા હોય છે.
વીડિયોમાં જોવા મળે છે તેમ એક વ્યક્તિ પોતાના હાથમાં પોતાના ખોળામાં એક વાઘ ના બચ્ચા ને સુવડાવવાની કોશિશ કરી રહ્યો છે. જાણે કે કોઈ નાના બાળકને પોતાના ખોળામાં રાખ્યું હોય તે રીતે વાઘ ના બચ્ચા ને રાખેલું છે અને તે તેને સુવડાવવાની કોશિશ કરે છે. વીડિયોમાં જોવા મળે છે તેમ વાઘનું બચ્ચું પર આરામથી તે વ્યક્તિ ના હાથ ઉપર સુઈ રહ્યું છે અને વ્યક્તિ પોતાનું શરીર હલાવીને તેને સુવડાવાની કોશિશ કરે છે.
આ વિડીયો જોતા ની સાથે લોકોને આ વ્યક્તિ પ્રત્યે ખૂબ જ આકર્ષણ થઈ ગયેલું જોવા મળે છે. કારણ કે આવા વિડિયો સોશિયલ મીડિયા ઉપર ભાગ્યે જ જોવા મળતા હોય છે. વાઘનું બચ્ચું પણ આરામથી તે વ્યક્તિ ના હાથ ઉપર સુઈ રહ્યું છે.
આ વિડિયો જોતાની સાથે ખ્યાલ આવી જાય કે આ કોઈ વિદેશ નો વિડીયો જોવા મળે છે. આ વિડિયો જઈને લોકો અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. આ વીડિયોને instagram ઉપર શેર કરવામાં આવેલો છે અને વીડિયોને લોકો ખૂબ જ શેર કરી રહ્યા છે અને પસંદ પણ કરી રહ્યા છે.