આ ખુબસુરત યુવતી ની નિખરતી સુંદરતા પર દીવાના થયા હતા આ ભારતીય ક્રિકેટર લગ્ન કરી ને હાલ રહે છે અલગ, જુઓ તસ્વીર.
આપણા દેશમાં ખાસ કરીને બોલીવુડ ઇન્ડસ્ટ્રીના એક્ટર્સ અને ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ ચર્ચાનો વિષય હોય છે તે તેના અંગત જીવન અને પ્રોફેશનલ જીવનને લઈને ખાસ એવા ચર્ચામાં પડતા હોય છે.
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મહંમદ શામી ના લગ્ન વર્ષ 2014માં હસીન જહા નામની યુવતી સાથે થયા હતા પરંતુ વર્ષ 2018માં હસીન જહાએ સામિ ના પરિવાર ઉપર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો અને હાલમાં તે બંને છૂટા રહે છે.
પરંતુ બંનેના છૂટાછેડા હજુ સુધી થયા નથી. મોહમ્મદ સામીએ વર્ષ 2014માં ઘરવાળા ની વિરુદ્ધ જઈને ipl ચીયર લીડર્સ હસીન જહા સાથે લગ્ન કર્યા હતા પરંતુ બંને વચ્ચે ઘર સંસાર બરાબર ચાલતું ન હોવાને લીધે હાલ તેઓ બંને છૂટા રહે છે.
બંનેને એક પુત્રી પણ છે જે મોહમ્મદ સામી ની પત્ની હસીન જહા સાથે રહે છે. સોશિયલ મીડિયા પર ખાસ એવી એક્ટિવ રહે છે રોજબરોજ તેના વિડીયો અને ફોટાઓ શેર કરતી રહે છે.
તેની સુંદરતા એટલી બધી છે કે તેની પાસે બોલીવુડની અભિનેત્રીઓ પણ ફીકી પડે છે. તેના જીવનની વાત કરવામાં આવે તો હસીન જહાએ વર્ષ 2002માં પશ્ચિમ બંગાળના બિરભુમાં સ્ટેશનરીની દુકાન ચલાવતા એક વ્યક્તિ સાથે લવ મેરેજ કર્યા હતા.
જેના થકી તેને બે બાળકો પણ હતા પરંતુ હસીન જહા ને ગ્લેમર વર્લ્ડ ની ફિલ્ડમાં આગળ વધવું હોવાને લીધે તેને સૈફુદ્દીન સાથે લગ્ન થી છૂટાછેડા લઈ લીધા હતા અને ત્યારબાદ ભારતીય બોલર મહંમદ સામી સાથે લગ્ન કર્યા હતા.
હાલમાં હસીન જહાએ એક તસવીર શેર કરી છે જેમાં તે એરપોર્ટ ઉપર પ્લેનમાં બેસીને દેહરાદુનની મુસાફરી કરી રહી હતી. જેમાં તેને કેપ્શન માં લખ્યું હતું કે, ready to fligh. હસીન જહા તેના અવારનવાર ફોટો સોશિયલ મીડિયા ઉપર શેર કરતી હોય છે જેની સુંદરતા ખૂબ જ નીખરતી જોવા મળે છે. તેના ફોટા જોઈને લોકો તેના દિવાના થઈ જતા હોય છે.