આ દીકરીએ વગર કોંચીંગે UPSC ની પરીક્ષા પહેલા જ પ્રયાસે પાસ કરી IAS અધિકારી બનીને પરિવારનું નામ દેશભરમાં રોશન કર્યું.

આ દીકરીએ વગર કોંચીંગે UPSC ની પરીક્ષા પહેલા જ પ્રયાસે પાસ કરી IAS અધિકારી બનીને પરિવારનું નામ દેશભરમાં રોશન કર્યું.

અત્યારના સમયમાં બધા જ લોકો તેમના જીવનમાં આગળ વધતા હોય છે અને તેની માટે તેઓ દિવસ રાત એક કરતા હોય છે. આજે અભ્યાસનું મહત્વ બધા જ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે અને અભ્યાસનું ઘણું મહત્વ ઘણું રહેલું છે. ગરીબ પરિવારોના બાળકોને આવી સ્થિતિમાં અભ્યાસ કરવો બહુ જ મુશ્કેલ થઇ જતો હોય છે. તેમ છતાં મુશ્કેલીઓનો સામનો કરીને આ બાળકો મોટી સિદ્ધિ મેળવીને પરિવારોનું નામ રોશન કરતા હોય છે.

એવા જ એક IAS અધિકારી વિષે જાણીએ જેમનું નામ વંદના સિંહ છે, તેઓએ જાતે જ તૈયારી કરી વગર કોંચીંગે UPSC ની પરીક્ષા પાસ કરી દીધી હતી. વંદનાબેન મૂળ નસરુલ્લાગઢ ગામના રહેવાસી છે અને તેઓએ તેમના ગામમાં અભ્યાસ ચાલુ રાખ્યો હતો. ત્યાં તેમને એટલી અભ્યાસ માટે સુવિધાઓ નહતી મળી તેમ છતાં દીકરીએ હિંમત રાખી જ હતી.

આમ ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ કરીને તે આગળ વધી હતી. આવી જ રીતે ધોરણ ૧૨ પછી આ દીકરીએ વકાલત કરી અને તેના પછી દીકરીએ UPSC ની પરીક્ષા આપવા વિષે વિચાર્યું હતું. તેઓએ તે દિશામાં આગળ વધ્યા અને સખત મહેનત સાથે કોંચીંગે ઘરેથી જ UPSC ની તૈયારી ચાલુ કરી અને સખત મહેનતથી આગળ વધ્યા.

આ દીકરીએ દિવસની વિસ કલાક મહેનત ચાલુ કરી દીધી હતી અને આમ દીકરીએ વર્ષ ૨૦૧૨ માં આ પરીક્ષા પાસ કરી દીધી હતી અને એ સમયે AIR ૮ મેળવીને પરિવારનું નામ પણ દેશભરમાં રોશન કર્યું હતું. આમ દીકરીની સફળતા પર આખા પરિવારને ગર્વ થયો હતો અને આખો પરિવાર ખુબ જ ખુશ પણ થયો હતો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *