દેશનો સૌથી મોટો દાનવીર કે જે પોતાની કમાણી માંથી દિવસના ૩ કરોડ રૂપિયા દાનમાં આપી દે…

દેશનો સૌથી મોટો દાનવીર કે જે પોતાની કમાણી માંથી દિવસના ૩ કરોડ રૂપિયા દાનમાં આપી દે…

આપણા દેશમાં આજે ઘણા એવા લોકો છે કે જે દિવસના કરોડો રૂપિયા કમાય છે. પણ એમાંથી બહુ ઓછા લોકો હોય છે કે જે પોતાની કમાણીનો અમુક હિસ્સો દાન કરે. આજે અમે તમને એક એવા યુવક વિષે જણાવીશું કે જે દિવસનું ૩ કરોડ રૂપિયા દાન કરે છે.

આ યુવકનું નામ શિવ નાદર છે અને તે આપણા દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ છે.શી નાદર આઇટી કંપની HCL ના સ્થાપક છે.તે આજે દેશના સૌથી મોટો દાનવીર તરીકે ઉભરી આવ્યા છે. તેમને દાનમાં અજીમ પ્રેમજીને પણ પાછળ છોડી દીધા છે.

શિવ નાદરે એક વર્ષમાં ૧૧૬૧ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. જો આ દાનની ગંતરાઈ મારવામાં આવે તો તેમેં એક દિવસનું ૩ કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. આટલું મોટું દાન કરીને તે આજે દેશના સૌથી મોટા દાનવીર બની ગયા છે.

તમને કરોડપતિ લોકો તો ગલીએ ગલીએ જોવા મળી જશે પણ આવા લોકો તમને ક્યાં નહિ જોવા મળે કે જે પોતાની કમાણી માંથી એક દિવસના ૩ કરોડ રૂપિયાનું દાન કરે. શિવ નાદર આ પૈસાને સારી રીતે દાન કરે છે. તે ધ્યાન રાખે છે કે તેમના પૈસાનો વ્યર્થના જવો જોઈએ નહિ. તેમનું આપેલું દાન હોસ્પિટલ, શિક્ષણ અને વૃદ્ધાશ્રમ જેવા કામોમાં ઉપયોગના લેવામાં આવે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *