ગુજરાતના આ જીલ્લામાં આકાશ માંથી ધાતુના રહસ્યમય ગોળા પડતા ફફડાટ- લોકો માં જોવા મળ્યો ડર નો માહોલ..!

ગુજરાતના આ જીલ્લામાં આકાશ માંથી ધાતુના રહસ્યમય ગોળા પડતા ફફડાટ-  લોકો માં જોવા મળ્યો ડર નો માહોલ..!

આપણી આસપાસ એવી ઘણી બધી વસ્તુઓ બનતી હોય છે જેને જોઈને ઘણી વખત આપણે ખૂબ જ ચમત્કાર સમજી બેસતા હોઈએ છીએ. ખાસ કરીને આણંદ જિલ્લાની અંદર આવેલા ઉમરેઠ તાલુકાના, દાગજીપુરા તેમ જ ખાનકુવા અને સીલી જીતપુરા મા આકાશમાંથી ભોળા પડવાની ઘટનાને લઈને લોકોની અંદર ભારે ભૂલતા સરજી ઉઠી છે. ખાસ વાત એ છે કે અવકાશમાંથી આ પ્રકારની અજાણી વસ્તુઓ ધરતી ઉપર આવતાંની સાથે લોકો પણ આશ્ચર્યચકિત થઇ ચુક્યા છે.

આ સમગ્ર ઘટના અંગે સ્થાનિક લોકો પાસેથી જાણકારી પોલીસને આપવામાં આવી હતી અને સૂચના મળ્યા પછી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. તેમજ પોલીસે આ પ્રકારના ગોળાકાર વસ્તુ પાસેથી લોકોને દૂર હતા આવ્યા હતા અને એફએસએલની ટીમને પણ મદદ લેવામાં આવી હતી, સમગ્ર ઘટનાની કાર્યવાહી કરવા માટે એફ.એસ.એલ. ટીમ ની તપાસમાં લાગેલી છે.

મોટી હિન્દી મીડિયા એજન્સી આજતકના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, ઉમરેઠ તાલુકાની નજીક આવેલા સીતાપુરા સીલી અને દાગજીપુરા અને ખાનકુવા ગામોમાં ત્રણ ત્રણ મોટા ગોર પદાર્થો જમીન ઉપર પડ્યા જોવા મળ્યા હતા. ખાસ કરીને આ પ્રકારની રહસ્યમય ચીજ વસ્તુઓ જોવા મળતા ની સાથે સ્થાનિક લોકોની અંદરનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળ પર હાજર થયા હતા અને લોકો ને હટાવી લેવામાં આવ્યા હતા.

સિલી ગામ ના કાચા મકાન ઉપર આકાશમાંથી ધાતુનો ગોળો પડતાની સાથે સામાન્ય નુકસાન પહોંચ્યું છે તેની સાથે ખંભોળજ અને ભાલેજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આકાશમાંથી પડેલા અને પોતાના કબજામાં લીધો હતી. તેમજ એફ.એસ.એલ.ની પણ તાત્કાલિક ધોરણે મદદ લેવામાં આવી હતી.આ સમગ્ર ઘટનાને લઈને લોકોની અંદર ભય અને દહેશત પ્રસરી જવા પામી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જ વસ્તુઓ સેટેલાઈટ ના પાઠ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તેમ જ આ સમગ્ર ઘટના ગુરૂવારના સાંજે ચારથી પાંચ વાગ્યાની આસપાસ ની છે. તેમજ પોલીસે સમગ્ર ઘટના સ્થળે કાફલો પહોંચાડીને તાત્કાલિક એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવી છે તેમાં તપાસ હાથ ધરવામાં આવી છે. શુક્રવારના દિવસે એફએસએલના અધિકારીઓ દ્વારા આ સમગ્ર ઘોડા ની ચકાસણી કરવામાં આવી રહી છે.

પ્રાથમિક તબક્કાની અંદર ધાતુના આ રહસ્યમય ગોળા સેટેલાઈટ માંથી છુટા પડયા હોય અને સ્પેસ બોલ હોય તે પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ગોળા વજનમાં હલકા છે અને ફૂટબોલ ની સાઈઝ થી થોડા ઘણા મોટા છે. તેમજ બંને બાજુથી વેલ્ડીંગ કરવા આવેલું છે. આ ઉપરાંત આ ગોળા ખૂબ જ મજબૂત છે આકાશમાંથી પડવા છતાં આગળ આવો અકબંધ છે કોઈને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી.

ખાસ કરીને, આ ગોળાઓ વિશેષ પ્રકારના ધાતુમાંથી બનાવવામાં આવ્યા હોય તે પ્રકારનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટના અંગે ચકાસણી કરવા માટે સંબંધિત વિભાગને એજન્સીઓને તાત્કાલિક જાણકારી આપવામાં આવી છે તેમજ આકાશમાંથી ભારેખમ ગોળા પડતાની સાથે કોઈ પણ લોકોને જાણવાની થઈ હોય તે પ્રકારના સમાચાર સામે આવ્યા નથી. આ બોલાવો ખાલી ખેતરમાં પડ્યા હતા. આ સમગ્ર ઘટના બાબતે તપાસ તો હવે એક્સપોર્ટ જ કરી શકશે

admin

Leave a Reply

Your email address will not be published.