ભારત ના ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી પાસે છે 150 થી પણ વધુ કાર નું કલેક્શન તસ્વીર જોઈ બધું જ ભૂલી જશે જુઓ ફોટા.
ભારતના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણી આજે ખૂબ જ વૈભવશાળી અને રીતે જીવન જીવી રહ્યા છે. મુકેશ અંબાણી પાસે આજે એટલી બધી કારો નું કલેક્શન છે કે આંકડો જાણીને તમે પણ ચોકી ઉઠશો.
સૌપ્રથમ આપણે મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયા ની વાત કરીએ તો તેમનું ઘર એન્ટિલિયા મુંબઈના અલ્ટ્રા માઉન્ટ રોડ ઉપર ચાર લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં આ બનેલું છે તે 27 માળનું છે. મુકેશ અંબાણી પાસે લક્ષરીયસ વાહનોનું કલેક્શન ની સંખ્યા 170 છે.
170 વાહનોના પાર્કિંગ માટે તેમણે પોતાના ઘર એન્ટેલીયામાં જ પાર્કિંગ માટે કેટલાક ફ્લોર પણ બનાવેલા જોવા મળે છે. મુકેશ અંબાણી પાસે એક થી એક ચડિયાતી કારોનું કલેક્શન છે.
જેમાં જાણીએ તો તેમની પાસે mercedes benz, ક્લાસ બી એમ ડબલ્યુ 18 અને ઓડી જેવા એક થી એક ચડિયાતી કારો છે તો તેમની પાસે આ ઉપરાંત ટેસ્લા મોડલ એસ લેન્ડ, રોવર રેન્જ રોવર એસ ડબલ્યુ બી અને mercedes amcg 63 જેવી કારોનો સમાવેશ થાય છે.
મુકેશ અંબાણી પાસે એટલી બધી કારો હોવા છતાં તાજેતરમાં મુકેશ અંબાણીએ બી એમ ડબલ્યુ 18 ખરીદી છે જે ભારતના સૌથી મોંઘા વાહનોમાં ને એક છે. મુકેશ અંબાણી પાસે જે કારનું કલેક્શન છે તે કાર બુલેટ પ્રુફ થી સજ્જ થયેલી જોવા મળે છે અને તેની ડિઝાઇન સ્ટીલથી બનેલી હોય છે.
આ ઉપરાંત થોડા સમય પહેલા મુકેશ અંબાણીએ તેમની પત્ની નીતા અંબાણી ને a9 કાર ગિફ્ટ કરી હતી આની કિંમત લગભગ 100 કરોડની આસપાસ જાણવા મળ્યું છે અને ખાસ વાત તો એ કે આ a9 કાર ભારતમાં ના હોવાથી તેને યુએસએ માંથી ખાસ રીતે આયાત કરવામાં આવી હતી.
આ ઉપરાંત મુકેશ અંબાણી પાસે રોલ્સ રોયલ કુલ્લીનન કાર છે. આ પેટ્રોલ વર્ઝન આર આઈ એલ ના નામે રજીસ્ટર છે. તેની કિંમત 13 કરોડ રૂપિયા જાણવા મળ્યું છે. આ ઉપરાંત તેની પાસે mercedes 62 જોવા મળે છે તેની સ્પીડ ની વાત કરીએ તો તેની સ્પીડ 250 કિલોમીટર પ્રતિ કલાક છે. આ ઉપરાંત તેની કિંમત 5.15 કરોડ રૂપિયા જાણવા મળ્યું છે.
આમ મુકેશ અંબાણી પાસે એક થી એક ચડિયાતીકારો જોવા મળે છે આ ઉપરાંત તેના ગેરેજમાં mercedes અને bmw ઉપરાંત બેન્ટલી ફ્લાઈંગ પણ નામ સામેલ છે તેની કિંમત 3.69 કરોડ રૂપિયા છે.
આ ઉપરાંત અનેક કાર નો સમાવેશ થાય છે ખાસ કરીને મુકેશ અંબાણી પાસે રહેલી કારો તેને ડ્રાઇવર દ્વારા ચલાવવામાં આવતી હોય છે અને તેની માટે ખાસ પરીક્ષા પણ પાસ કરવાની હોય છે. આ મુકેશ અંબાણી પાસે કાર કલેક્શન ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે.