પ્રેમ કરવા માં વાંદરાઓ મનુષ્યો ને પાડે પાછા! વાંદરા ની હરકત થી તો યુવતી પણ થઇ ગઈ પાણી પાણી જુઓ વિડીયો..
સોશિયલ મીડિયા ઉપર રોજબરોજ અવનવા ફની, કોમેડી વિડિયો વાયરલ થતા હોય છે. લગ્નના વિડીયો હોય એટલે લોકોને મનોરંજન ખૂબ જ મળતું હોય છે અને પ્રાણીઓના પણ અનેક વિડીયો રોજબરોજ વાયરલ થતા હોય છે. મનુષ્ય જાતિ એવી છે કે જે વાંદરાઓ પરથી ઉતરી આવેલી છે. એટલે કે આપણા પૂર્વજો એક સમયે વાંદરાની પ્રજાતિઓના હતા.
એટલે મનુષ્ય જેવા ગુણ થોડાક તો વાંદરાઓમાં જોવા મળતા જ હોય છે. એવા જ ગુણ આ વીડિયોમાં તમને જોવા મળશે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક યુવતી વાંદરાની સાથે બેસેલી હોય છે.
વીડિયોમાં જોવા મળે છે તેમ એક મોટો વાંદરો છે અને તેની બાજુમાં એક નાનો વાંદરો બેસેલો છે યુવતી નાના વાંદરા ની નજીકમાં પોતાનું મોઢું લઈને આવે છે અને નાના વાંદરાએ એવી હરકત કરી કે,,
યુવતી પણ ઘડીક વાર માટે શરમાઈ ગઈ હતી. એટલે કે નાના વાંદરાએ યુવતીના મોઢા ઉપર ચુંબન કરી લીધું હતું અને યુવતી પણ શરમાઈ ગયેલી જોવા મળે છે આ વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને અનેક કોમેડી એવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
કેટલાક લોકો કહે છે કે જ્યાં માણસ ન પહોંચી શક્યો ત્યાં આ વાંદરો એક મિનિટમાં પહોંચી ગયો અને અવનવી એવી કોમેડી પ્રતિક્રિયાઓ આપતા જોવા મળે છે. આવા અનેક વીડિયો આપણને રોજબરોજ કોમેડી જોવા મળતા હોય છે.
આ વીડિયોને instagram ચેનલ ઉપર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વિડીયો નિહાળી લીધો છે અને ખૂબ જ મનોરંજન મેળવી રહ્યા છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.