ખેરાલુના લોક લાડીલા જીગ્નેશ બારોટ આગામી સમયમાં યોજાવનારી ચૂંટણીમાં આ પક્ષમાંથી ચૂંટણી લડશે.
થોડા સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે અને તેની માટે બધા જ પક્ષો બેઠક અને ટિકિટ માટે હાલમાં ચર્ચાઓમાં લાગી ગયા છે. એવામાં ઘણા એવા નામ સામે આવી રહ્યા છે જે ચૂંટણી લાડવા માટે આગળ આવી રહ્યા છે તેમાંથી એક એવું નામ છે.
જે સંગીતની દુનિયામાં ખુબ જ પ્રખ્યાત છે અને તેમને પણ ઘણી મોટી સંખ્યામાં ચાહક મિત્રો પણ છે.આ કલાકાર એટલે જીગ્નેશ કવિરાજ તેઓએ હાલમાં રાજકારણમાં આવવાનું મન બનાવી લીધું છે,
તેઓ ગામના અને રાજ્યના વિકાસ માટે કામ કરવા આગળ આવ્યા છે. તેઓ હાલમાં અપક્ષમાંથી ચૂંટણી લડશે એવું તેઓએ જણાવ્યું હતું. તેમને હજુ કોઈ પાર્ટીમાંથી ઓફર નથી આવી અને તેમને ઓફર આવશે તો તેઓ કોઈ પાર્ટીમાં જોડાવવા માટે વિચારશે.
જીગ્નેશ કવિરાજને ઘણી મોટી સંખ્યામાં ચાહક મિત્રો છે અને તે બધા જ લોકોની એવી ઈચ્છા હતી કે જીગ્નેશ કવિરાજ ચૂંટણી લડે અને તેથી જ તેઓએ આ વખતે ચોક્કસ સમય જોઈને ચૂંટણી લડવા માટે આવ્યા છે.
તેઓ હજુ કોઈ પાર્ટીમાં જોડાયા નથી અને તેમને કોઈ ઓફર પણ હજુ નહતી આવી તેઓએ વિકાસ માટે સમાજનો સાથ મળ્યા પછી તેઓએ નક્કી કર્યું છે કે તેઓ ચૂંટણી લડશે.
આમ તેઓ આજે ચૂંટણી લડવા માટે તૈયાર થઇ ગયા છે અને તેમની એવી ઈચ્છા છે કે તેઓ તેમના ચાહક મિત્રો અને બીજા બધા જ લોકોની માટે કોઈ રીતે મદદરૂપ થાય તેથી જ આ સમયને યોગ્ય માનીને તેઓ આ ચૂંટણી લડવા માટે આગળ આવ્યા છે.