70 વર્ષે આ દાદાએ 19 વર્ષની રૂપ સુંદરી યુવતી સાથે પ્રેમ-લગ્ન કર્યા, જતી જિંદગીએ દાદાના આ કારનામા જોઈને સમાજના લોકોએ કહ્યું એવું કે…. જાણો..!

70 વર્ષે આ દાદાએ 19 વર્ષની રૂપ સુંદરી યુવતી સાથે પ્રેમ-લગ્ન કર્યા, જતી જિંદગીએ દાદાના આ કારનામા જોઈને સમાજના લોકોએ કહ્યું એવું કે…. જાણો..!

અત્યારે પ્રેમ પ્રકરણના કેટલાક કિસ્સા એવા વળાંક રૂપ સાબિત થાય છે કે જે કોઈપણ વ્યક્તિ માટે માનવું સહેલું નથી. અત્યારના લોકો કઈ ઉંમરે પ્રેમ કરે તેમજ કઈ વ્યક્તિ સાથે પ્રેમ કરે તેનું કશું જ કહી શકાતું નથી. જુની કહેવત છે કે પ્રેમ ખૂબ જ આંધળો હોય છે. અને પ્રેમના તાકાત અને જુસ્સાને કોઈ વ્યક્તિ સમજી શકતું નથી..

કદાચ આ કહેવત અત્યારે સત્ય સાબિત થવા જઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. મોટાભાગે પોતાના મનમેળો મળતા વ્યક્તિ એકબીજાને પ્રેમ કરતા હોય છે કે જે એકબીજાને ખૂબ જ પસંદ કરે અને સમગ્ર જીવન દરમિયાન ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવે. પરંતુ અત્યારે એક એવો પ્રેમ પ્રકરણનો કિસ્સો આપણી નજર સામે રજુ થયો છે કે જેમાં યુવક અને યુવતી બંને વચ્ચે 51 વર્ષનો ઉંમરનો અંતર છે..

હા કદાચ આ વાત સાંભળીને તમને આંચકો લાગશે અને તમે બે ઘડી વિચાર કરવા મજબૂર બની જશો. પરંતુ આ બાબત બિલકુલ સત્ય છે. અત્યારે 19 વર્ષની એક યુવતી અને 70 વર્ષના એક દાદા એકબીજાને એટલો બધો પ્રેમ કરી બેઠા છે કે, તેઓ એ પ્રેમ લગ્ન કરી લીધા છે. અને હવે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સાથે રહેવાના વચનો પણ લઈ લીધા છે..

જ્યારે આ બનાવ સામે આવ્યો ત્યારે ઇન્ટરનેટની દુનિયામાં આ બનાવો એટલો બધો વાઇરલ થઈ રહ્યો છે કે, જેની ન પૂછો વાત.. આ ઘટનાને સૌપ્રથમ સૈયદ બાસીત અલી નામના વ્યક્તિએ દુનિયા સમગ્ર રજુ કરી હતી. મૂળ 19 વર્ષની ઈમાયેલા નામની એક યુવતી 70 વર્ષના લિયાકત ભાઈ નામના યુવકને પ્રેમ કરી બેઠી છે..

તો 70 વર્ષના લિયાકત ભાઈ પણ આ યુવતીને એટલો બધો પ્રેમ કરતા હતા કે, જતી જિંદગી એ પણ તેઓએ બીજી વખત લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું અને આ નિર્ણય મુજબ બંને પ્રેમી પંખીડા હોય એકબીજા સાથે લગ્ન પણ કરી લીધા છે. જ્યારે તેઓને પૂછવામાં આવ્યું કે તેમનો આ પ્રેમ સંબંધ કેવી રીતે શક્ય બને ત્યારે તેઓએ જણાવ્યું હતું કે…

તેઓ જ્યારે સવારના સમયે રસ્તા ઉપર મોર્નિંગ વોક કરવા માટે જતા હતા. ત્યારે રૂમાયેલા નામની 19 વર્ષની યુવતી તેના સંપર્કમાં આવી હતી રોજબરોજની તેની સાથેની વાતચીતને લઈને બંનેને મનમેળ થઈ ગયો હતો. બંને સરખી વિચારધારા ધરાવતા હતા. તો જ્યારે 19 વર્ષની આ યુવતી સુમાયેલાને પૂછવામાં આવ્યું કે, તેઓએ શા માટે 70 વર્ષના આ ઘરડા દાદાને લગ્ન કરવા માટે પસંદ કર્યા ત્યારે…

તેણે જણાવ્યું કે પ્રેમ ક્યારેય ઉંમર જોઈને થતો નથી. તે જ્યારે 70 વર્ષના વ્યક્તિ સાથે વાતચીત કરતી હતી. ત્યારે તેની દરેક વાતોમાં જુવાનીનું જોર દેખાઈ આવ્યું હતું. આ ઉપરાંત તે મને બધી રીતે સમજી શકે છે અને મને રાજી ખુશીથી જીવન તેમાં વચનો તેણે આપ્યા છે. બસ આ વચનોથી હું ખૂબ જ ઈમ્પ્રેસ થઈ ગઈ છું..

અને હવે હું આ વ્યક્તિ સાથે પરણવા જઈ રહી છું. બંને વ્યક્તિએ લગ્ન કરી લીધા ત્યારબાદ તેની તસવીરો જોઈને કેટલાક લોકો હજુ પણ વિશ્વાસ કરી શકતા નથી. 70 વર્ષના ઘરડા દાદા સાથે માત્ર 19 વર્ષની આ રૂપસુંદરીએ લગ્ન કરી લેતા કેટલાક લોકોના જીવતો બળીને ખાસ થઈ ગયા છે..

તો કેટલાક લોકો ટીપ્પણી કરતા જણાવે છે કે, જુવાનજોધ યુવકો લગ્ન માટે મરવા પડ્યા છે અને 70 વર્ષના આ યુવકે માત્ર 19 વર્ષની યુવતી ને પોતાની પ્રેમ જાળમાં ફસાવી લીધી છે. અને તેની સાથે લગ્ન કરી લીધા છે. લિયાકતભાઈ નામના આ દાદાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમનો પરિવાર આ લગ્નજીવનથી ખુશ છે કે નહીં..?

ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, જ્યારે તેઓએ તેમના પરિવારજનો સમક્ષ આવા જ રજૂ કરી હતી કે, તે 19 વર્ષની યુવતીને સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. ત્યારે પરિવારજનો ખૂબ જ નારાજ હતા અને તેમની આ વાત માનવા માટે તૈયાર હતા નહીં પરંતુ તેઓએ રોજબરોજ પરિવારના દરેક સભ્યોને પોતાની વાતોમાં ફોસલાવીને પરિવારજનોને મનાવી લીધા હતા..

અને તેઓ પણ આ લગ્ન માટે મંજૂરી આપવા લાગયા હતા. 70 વર્ષના લીયાકતભાઈનું કહેવું છે કે, તેઓને 19 વર્ષની તેમની પત્નીના હાથનું ખાવાનું ખૂબ જ ભાવે છે. તે હંમેશા તેની સાથે પ્રેમાળ ભરી વાતો કરે છે. જ્યારે તેઓ જીવન જીવવા લાગ્યા છે. ત્યારે એક ક્ષણ વાર પણ તેઓને એવો વિચાર આવતો નથી કે બંનેની ઉંમરમાં અંદાજે 51 વર્ષ જેટલો તફાવત છે..

બંને રાજી ખુશીથી જીવન જીવી રહ્યા છે. આ બાબતને લઈને માહિતી જ્યારે લોકો સુધી પહોંચી ત્યારે કેટલાક લોકોને આ માહિતી ચોંકાવનારી લાગી તો કેટલાક વ્યક્તિ હજુ પણ માનવા માટે તૈયાર નથી. જ્યારે અમુક વ્યક્તિ જુદી-જુદી ટીકા ટીપાણીઓ આપી રહ્યા છે. આ મામલો ચર્ચાનો વિષય બની ગયો છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *