સારંગપુર આવ્યો ત્યારે ગુજરાતી નહોતું આવડતું:બાપાના આશીર્વાદથી હું હાવર્ડ યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવ્યો, ન્યૂ જર્સીથી આવેલા સંતે પ્રમુખસ્વામી સાથેનો દિવ્ય અનુભવ કહ્યો
અમદાવાદના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઊજવાઈ રહ્યો છે.
BAPS સંસ્થાના સંતોના જીવનમાં પ્રમુખસ્વામી મહારાજે પ્રેરણાનો સંચાર કર્યો અને આ સંતો તેમના સંદેશાને લોકો સુધી પહોંચાડી સમાજ સુધારણાનું સુકાર્ય કરી રહ્યા છે.
આ સંતોના હૃદયમાં પ્રમુખસ્વામી સાથેનાં અમૂલ્ય સંભારણાં સચવાયેલાં છે.
પ્રમુખ સ્વામી સાથેનો આવો જ એક અવિસ્મરણીય પ્રસંગ લંડનથી આવેલા સાધુ યોગવિવેક દાસજીએ કહ્યો છે.
આવો, આ યાદગાર પ્રસંગને તેમનાં જ મુખે સાંભળીએ.