આ વ્યક્તિનુ શરીરથી લઈને વાહનો તમામ વસ્તુછે સોનાની પરંતુ કરે છે સાવ એવુ કામ કે જાણીને ચોકી જાસો.

આ વ્યક્તિનુ શરીરથી લઈને વાહનો તમામ વસ્તુછે સોનાની પરંતુ કરે છે સાવ એવુ કામ કે જાણીને ચોકી જાસો.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે જીવનમાં દરેક વ્યક્તિની ઇચ્છા ધનવાન બનવાની હોઈ છે. વ્યક્તિ ઇચ્છે છે કે પોતાના નાણાં વડે તેઓ વૈભવી જીવન જીવી શકે. આપણે સૌ જાણીએ છિએ કે આ સમગ્ર પૃથ્વી પર સોનું ઘણું અમૂલ્ય ધાતુ છે. માટે દરેક વ્યક્તિ સોનું ખરીદવા અને તેમાં પોતાના નાણાં રોકવા માટે હંમેશા તૈયાર રહે છે દરેક વ્યક્તિ સોનું ખરીદવા માંગે છે.

પરંતુ આપણે સૌ જાણીએ છિએ કે સોનું ઘણું મુલ્યવાન છે. માટે દરેક વ્યક્તિ સોનું ખરીદી શક્તા નથી. કારણ કે સોનાની કિંમત ઘણી જ વધુ છે. ઉપરાંત અમુક લોકો સોનું ચોરી થવાના ડરે પણ ખરીદી કરતા નથી.

પરંતુ આપણે અહીં એક એવા વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેમનું શરીર થી લઈને વાહનો સુધી તમામ વસ્તુઓ સોનાથી લાદેલિ છે. આ વ્યક્તિ ભારત ના ગોલ્ડમૅન તરીકે જાણીતા સ્વ બપ્પી લહેરી કરતા પણ વધુ સોનું પહેરે છે. તો ચાલો આપણે આ વ્યક્તિ વિશે વાત કરીએ.

જો વાત આ વ્યક્તિ અંગે કરીએ તો તે વિયતનામ દેશના ગિઆગ રાજ્યના રહેવાસી છે અમે તેનું નામ ટ્રાન ડ્યુક લોઈ છે. કે જેઓ 39 વર્ષ ના છે. જણાવી દઈએ કે તેઓ રોજ અને હંમેશા 2 કિલો સોનું પહેરે છે. જણાવી દઈએ કે જ્યારે પણ ટ્રાન ડ્યુક લોઈ રસ્તા પરથી નીકળે છે ત્યારે લોકો તેમને જોતાં રહે છે. જણાવી દઈએ કે ટ્રાન ડ્યુક લોઈ ના વાહનો પર પણ સોનાનું પાણી ચડાવ્વામા આવ્યું છે જે માટે તેમણે ઘણો ખર્ચ કર્યો છે. જણાવી દઈએ કે ટ્રાન ડ્યુક લોઈ દક્ષિણ અમેરિકા માં ગરોળી વેચે છે.

જણાવી દઈએ કે તેઓ જે ગરોળી વેચે છે તે કોઈ મામૂલી ગરોળી નથી. પરંતુ એક ખાસ પ્રકારની ગરોળી છે અને તેના વેચાણ માથી જ તેણે ઘણા નાણાં એકઠા કર્યા છે. ટ્રાન ડ્યુક લોઈ જણાવી છે કે સોનું તેના માટે લકી છે માટે તેઓ સોનાને હંમેશા પહેરી રાખે છે. જણાવી દઈએ કે ટ્રાન ડ્યુક લોઈ સોશ્યલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ છે અને પોતાના અનોખા અંદાજ ના વિડીયો સોશ્યલ મીડિયા પર મુકતા રહે છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *