પૈસાની બાબતમાં આજે પણ મુકેશ અંબાણી પોતાના પિતા ધીરુભાઈ અંબાણીની આ એક સલાહ માને છે…!, જાણી લો તમારા જીવનમાં પણ થશે ખૂબ જ ઉપયોગી…
મિત્રો આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે, રિલાયન્સ કંપનીના માલિક અને દેશના ધનાઢય વ્યક્તિ એવા મુકેશભાઈ અંબાણી અવારનવાર કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહે છે. મુકેશ અંબાણી આટલા બધા રૂપિયા વાળા હોવા છતાં પણ ખુબ જ સાચી ભાઈઓ અને જમીન સાથે જોડાયેલું જીવન જીવી રહ્યા છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના માત્ર દેશના પરંતુ દેશ અને વિદેશમાં પણ ધનિક વ્યક્તિઓમાં સ્થાન ધરાવી રહ્યા છે
મુકેશ અંબાણી વિશ્વના પાંચમા નંબરના સૌથી વધારે ધનિક વ્યક્તિ છે, ખાસ વાત તો એ છે કે દર મહિને લાખો રૂપિયા કમાતા મુકેશ અંબાણી અને તેના પત્ની માટે પૈસા કેટલું મહત્વ ધરાવે છે તેનો જવાબ તેમણે એક ઇન્ટરવ્યૂમાં જવાબ આપ્યો હતો. એક ઇન્ટરવ્યૂ દરમિયાન મુકેશભાઈ અંબાણીને પૈસાનો ખૂબ જ મહત્વ તેમની નજરમાં કેટલું છે તે અંગે સવાલ થતાં, તેમણે જણાવ્યું હતું કે
” વાસ્તવિક જીવનમાં મારી પાસે પૈસાનું જરાય પણ મહત્વ નથી. મારા પિતા ધીરુભાઈ અંબાણી હંમેશા કહેતા હતા કે જો તમે કોઈ ધંધો પૈસા માટે શરૂ કરતા હોય તો તમે મૂર્ખ છો., કારણ કે તમે ક્યારેય કંઈક સારું કરી શકશો નહીં અને તમે પૈસા કમાઈ શકશો નહીં. મુકેશભાઈ અંબાણીએ પ્રમાણે તેમના પિતા કહેતા હતા કે,
મુકેશભાઈ અંબાણીને હંમેશા તેના પિતા ધીરુભાઈ અંબાણી કહેતા હતા કે, ધંધો કોઈ હેતુથી શરૂ કરવો જોઈએ. કંઈક એવું નવું કરવા માટે વિચારો જે કોોઈએ ન કર્યું હોય. જો તમે આ નિયમને અનુસાર તો પૈસા તો એક બાય પ્રોડક્ટ ની જેમ આવશે. પરંતુ આ બાય પ્રોડક્ટ ક્યારેય ધંધા કરતા વધારે મહત્વ પૂર્ણ નથી હોતી.
મિત્રો મુકેશ અંબાણીની જેમ જ નીતા અંબાણીએ પણ એક ઇન્ટરવ્યૂ દરમિયાન સવાલ કર્યો હતો કે, તેમની પાસે પૈસો અને પાવર કેટલા મહત્વ ધરાવે છે??, ક્યારે નીતાબેન અંબાણીએ પણ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જવાબ આપતા જણાવ્યું હતું કે, મારા માટે પૈસા ના કારણે પાવર સાથે આવે છે, પરંતુ આ બંને વસ્તુ એક સાથે ચાલી શકતી નથી. નીતાબેન અંબાણીએ જણાવ્યું હતું કે મારી તાકાત એક જવાબદારી છે જે મેં પોતાના પરિવારની પાસેથી શીખી લીધી છે