એલન મસ્ક બની ગયા વિશ્વ ના પ્રથમ નંબર ના સંપત્તિ ગુમાવનાર વ્યક્તિ એટલી બધી નુકશાની થઇ કે મુકેશ અંબાણી પણ,

એલન મસ્ક બની ગયા વિશ્વ ના પ્રથમ નંબર ના સંપત્તિ ગુમાવનાર વ્યક્તિ એટલી બધી નુકશાની થઇ કે મુકેશ અંબાણી પણ,

ભારતના સૌથી ધનિક વ્યક્તિ એટલે મુકેશ અંબાણી અને ભારતમાં મુખ્ય બે વ્યક્તિઓ એવા છે કે જે વિશ્વમાં પોતાના નામના ડંકો વગાડે છે એક છે મુકેશ અંબાણી અને બીજા છે ગૌતમ અદાણી.

વર્ષે વર્ષે વિશ્વના દરેક ધનિક વ્યક્તિઓની યાદી બહાર પડતી હોય છે. જેમાં ખાસ કરીને મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, ટ્વિટરના નવા બોસ એલન મસ્ક, ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ વગેરેઓ આ યાદીમાં સામેલ હોય છે.

પરંતુ તાજેતરમાં જાણવા મળ્યું ટ્વીટર ના બોસ એલન મસ્ક ની દસ મહિનાની સંપત્તિમાં એટલો બધો ઘટાડો થયો છે કે તે દુનિયાના સૌથી ટોચના વ્યક્તિ બની ગયા છે કે જેને સૌથી વધુ રૂપિયા ગુમાવ્યા હોય.

જાણવા મળ્યું કે ભારતના ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણી પોતાના જીવનકાળ દરમિયાન જેટલી સંપત્તિ ભેગી કરી શકી છે એટલઈ સંપતિ એલન મસ્ક દ્વારા ગુમાવી દીધી છે.

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ આજે ટોચના સંપત્તિ ગુના ગુમાવનાર સૌથી પ્રથમ સ્થાન પર પહોંચી ગયા છે. જાણવા મળ્યું કે અત્યાર સુધીમાં એલનના મસ્કને સંપત્તિમાં 90.8 બિલિયન ડોલર એટલે કે આશરે 14 67 8 00 કરોડનું નુકસાન થયું છે.

આમ આ આંકડો ખરેખર ચોકાવનારો આંકડો કહી શકાય છે. આ ઉપરાંત ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ પણ આ વર્ષે નુકસાની ભોગવનાર વ્યક્તિઓની યાદીમાં સામેલ છે.

તેને અત્યાર સુધીમાં 88.2 બિલિયન ડોલરની સંપત્તિ ગુમાવી દીધી છે અને તે બીજા નંબર ઉપર છે. તો ત્રીજા નંબર ઉપર amazon ના સ્થાપક જેફ બેસોસ છે તેને આ વર્ષે 79.5 બિલિયન ડોલર સંપત્તિ ગુમાવી દીધી છે. જાણવા મળ્યું કે એલન મશ્કની કંપની ટેસલાના શેર માં અત્યાર સુધીમાં 52 ટકા થી વધુનો ઘટાડો નોંધાયો છે પાણીમાં બેસતા જોવા મળે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *