દરવાજા તોડવા માં માહેર cid સિરિયલ ના અભિનેતા દયા આજે એવું જીવન જીવે છે કે જાણી સરકી જશે પગ નીચે થી જમીન,
આપણા ભારતમાં અનેક ટીવી સિરિયલો ખૂબ જ ઘણા વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહી હોય છે. લગભગ 21 વર્ષ સુધી સોની ટીવી ચેનલ ઉપર ચાલતી સીરીયલ cid જે ભારતમાં ખૂબ જ લોકોને પસંદ આવતી હતી.
cid સીરીયલ માં આવતા પાત્રો લોકોને ખૂબ પસંદ હતા. એકથી એક ટ્વિસ્ટેડ કેસોસોલ્વ કરવામાં આવતા હતા. cid સિરિયલમાં આવતું લોકપ્રિય પાત્ર એટલે દયાનું પાત્ર દયા એટલે દરવાજા તોડવામાં માહેર. કોઈપણ પ્રકારના દરવાજો હોય દયા એક ઝાટકામાં તોડી નાખતો હતો.
દયા વિશે તેના અંગત જીવનની વાત કરવામાં આવે તો દયાનું અસલી નામ દયાનંદ શેટ્ટી છે. તેને ટીવી સીરીયલ ઉપરાંત બોલીવુડની અનેક મુવીમાં પણ કામ કરેલું છે. 11 ડિસેમ્બર 1969 ના વર્ષમાં કર્ણાટકમાં જન્મ થયેલા દયાનંદ શેટ્ટી એક ભારતીય મોડલ પણ છે. સાથો સાથ તે સ્પોર્ટ્સમેન પણ છે.
તે તેના ફિટનેસનું ઘણું બધું ધ્યાન રાખે છે. જાણવા મળ્યું કે દયાનંદ શેટ્ટી એક મહાન સ્પોર્ટ્સમેન રહી ચૂક્યા છે. પરંતુ રમતગમત દરમિયાન તેમને પગમાં ઈજા ઓ થઈ હતી જેના કારણે તેને રમત છોડીને એક્ટિંગમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી.
દયાનંદ શેટ્ટીની વાત કરવામાં આવે તો વર્ષ 1998 માં તેને cid સિરિયલમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત તેને ગુટર-ગુ. સિંઘમ રિટર્ન્સ. સૂર્યા ધ સુપર કોપ. રનવે. જોની ગદ્દાર.
દિલ જલે વગેરે જેવી સિરિયલો તથા બોલીવુડના મુવીમાં કામ કરેલું છે. તેની પત્નીની વાત કરવામાં આવે તો તેની પત્ની એક ગૃહિણી છે. દયાની જેમ જ તેની પત્ની પણ તેની ફિટનેસતા અને સુંદરતાને કારણે ખૂબ પ્રખ્યાત છે.
આ ઉપરાંત દયાનંદ શેટ્ટીને વિવા શેટ્ટી નામની એક દીકરી પણ છે જે હજુ ઉંમરમાં થોડી નાની છે. દયાશેટ્ટી એ રિયાલિટી શો ઝલક દિખલા જાની ચોથી સિઝનમાં પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત ખતરો કે ખેલાડી વર્ષ 2014માં દયાનંદ શેટ્ટી એ તેમાં ભાગ લીધો હતો.
દયાનંદ શેટ્ટી કોલેજ બાંદ્રા મુંબઈ થી બીકોમ કરેલું છે અને નાટકોમાં કામ કરેલું છે. હાલમાં દયાનંદ શેટ્ટીની ઉંમર 50 વર્ષની જોવા મળે છે અનેક એવોર્ડ પણ તેમને મળી ચૂકેલા છે. આજે દયા સીરીયલ છોડીને મુવીમાં પોતાના નસીબ અજમાવતા જોવા મળે છે. આમ દયા અને તેનો પરિવાર આજે ખૂબ સારી રીતે જીવન જીવતો જોવા મળે છે.