અંબાણી પરિવાર ને ભારતના આ નાનકડા ગામની મીઠાઈ ખુબ ભાવે છે..!, મીઠાઈ મંગાવવા હેલિકોપ્ટર મોકલે છે…, જાણો કયું છે તે ગામ.??

અંબાણી પરિવાર ને ભારતના આ નાનકડા ગામની મીઠાઈ ખુબ ભાવે છે..!, મીઠાઈ મંગાવવા હેલિકોપ્ટર મોકલે છે…, જાણો કયું છે તે ગામ.??

ભારત દેશના સૌથી ધનિક પરિવારમાંથી એક અંબાણી પરિવાર નું નામ સાંભળતાની સાથે જ, આપણે તે પરિવારની સાથે જોડાયેલી ઘણી બધી વાતો વિશે જાણવા માટે આતુર બની જઈએ છીએ. તેમજ આજે અમે તમને ભારત દેશના સૌથી ધનિક એવા અંબાણી પરિવાર વિશે ખાસ વાત જણાવવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધીમાં તમે અંબાણી પરિવાર વિશે તેમની શાહી વસ્તુઓ, ઘર મકાન પૈસા વગેરે વિશે તમે જાણ્યું હશે.

પરંતુ આજે અમે તમને, અંબાણી પરિવારની એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેની તમને ખબર નહીં હોય. અત્યાર સુધીમાં ઘણા લોકોના મગજની અંદર એવા વિચારો આવતા હશે કે, ભારતના સૌથી ધનાઢ્ય પરિવારના અંબાણી પરિવાર કયા ગામની મીઠાઈ ના શોખીન છે??,

વાત કરીએ તો અંબાણી પરિવાર ખૂબ શાહી જીવન જીવે છે. અને તેમની મોટાભાગની વસ્તુઓ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખૂબ જ કીમતી હોય છે. તેમજ આ વસ્તુઓ ઘણી વખત વિદેશમાંથી લાવવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશભાઈ અંબાણી અને તેમનો પરિવાર અંબાણી પરિવાર ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે, તેમજ વાત કરીએ તો મુકેશભાઈ અંબાણી પોતે ગુજરાતી ભોજન ને વધારે પસંદ કરે છે,

અને અંબાણી પરિવાર ગુજરાતી રીતભાત અને સંસ્કૃતિને જાળવી રાખી છે. તેમજ એમના ઘરે જે મીઠાઈ આવે છે, તે કોઈ ફાઇસટાર હોટલ કે રેસ્ટોરંટમાં થી આવતી નથી, પરંતુ એક નાનકડા ગામમાંથી એક સામાન્ય વ્યક્તિ પાસેથી આવે છે.

આજે આ લેખ ની અંદર, તમને જણાવીશું કે અંબાણી પરિવાર ને કઈ મીઠાઈ વધારે પસંદ આવે છે અને, આ મીઠાઈ ભારતના કયા નાનકડા ગામમાંથી આવે છે??, એમાં જ આ મીઠા અંબાણી પરિવાર ને એટલી બધી પસંદ છે કે, તેને ખાસ કરીને હેલિકોપ્ટર દ્વારા મંગાવવા માં આવે છે. ત્યાર પછી અંબાણી પરિવારના ઘરે આ મીઠાઈ પહોંચાડવામાં આવે છે. ઉત્તર પ્રદેશનું એક નાનકડું ગામ તિલ્હર છે. જે પોતાની મીઠાઈઓ માટે ખૂબ જ જાણીતું અને પ્રખ્યાત છે.

વાત કરીએ તો, ઉત્તર પ્રદેશના તીલ્હર ગામની અંદર વર્ષોથી દૂધ થી બનનારી ખાસ મીઠાઈ લોંજ તૈયાર કરવામાં આવે છે. મધ્ય ભારતની જેમ જ દૂધને ઉકાળી ને આ મીઠાઈ ને ખાસ રીતે બનાવવામાં આવે છે. આ મીઠાઈ ને લેવા માટે ખાસ કરીને આ ગામની અંદર પ્રાઈવેટ હેલિકોપ્ટર પણ ઉતરે છે. વાત કરીએ તો, જ્યારે એક વખત ટીના અંબાણીએ, આ ગામની મીઠાઇનો સ્વાદ ચાખ્યો હતો ત્યારથી, પોતાના ઘર માટે આ ગામથી મીઠાઈ મંગાવી રહી છે.

લોક ડાઉન પહેલા જ આ મીઠાઈ ને તિલ્હર થી મુંબઈ સુધી લાવવામાં આવી હતી. અંબાણી પરિવાર ઉત્તર પ્રદેશ ની અંદર આવેલા એક નાનકડા ગામમાંથી મીઠાઇ ખાવા નું ખુબ જ પસંદ કરે છે, એટલું જ નહિ આ મીઠા સ્પેશિયલ ઓર્ડર કરીને હેલિકોપ્ટરથી અંબાણી પરિવાર સુધી પહોંચાડવામાં આવે છે.

ઉત્તર પ્રદેશ ની અંદર આવેલા તિલ્હર ગામ માં લોજ નામની મીઠાઇ બનાવવામાં આવે છે. ઉત્તર પ્રદેશના શાહજહાં પુર પાસે ના રોજા આ ગામમાં અનિલ અંબાણીની થર્મલ પાવર પ્લાન્ટ આવેલો છે. જ્યાં અંબાણી પરિવાર ઘણી વખત મુલાકાતે આવે છે.

તે દરમ્યાન, એક મિટિંગ હતી ત્યારે આ ગામની લોંચ નામની મીઠાઈ નો ઓર્ડર આપવામાં આવ્યો હતો, જેનો સ્વાદ અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણીએ સ્વાદ ચાખ્યો હતો. તે સમયથી ટીના અંબાણી ને આ મીઠા ખૂબ જ પસંદ આવી હતી. અને તે સમયથી ફોટા ઘણી વખત પ્લાન અને મુંબઈ ની અંદર આ મીઠાઈ ને મંગાવવામાં આવે છે. ત્યારથી અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણી આ મીઠાઈ ની ફેન બની ગયા હતા. પછી દર વર્ષે આ જગ્યા ઉપર થી મીઠાઈ મંગાવવામાં આવે છે.

કંદોઈ સત્યપ્રકાશ જણાવે છે કે, અંબાણી પરિવાર પોતે આ મીઠાઈ બનાવવા માટે ખાંડની સાથે જરૂરી ડ્રાય ફ્રૂટ્સ મોકલતો હતો. પછી અમારા કારીગરો તેને તૈયાર કરીને, અંબાણી પરિવાર ને આ મીઠાઈ મોકલતા હતા. ઘણી વખત તેમના ઘરે યોજાનાર કેટલાક કાર્યક્રમોમાં 15 થી 16 કિલો લૌંજ મીઠાઈ મોકલી છે. જ્યારે પણ અંબાણી પરિવાર ના કોઈ સભ્ય પાવર પ્લાન્ટ આવે ત્યારે પણ મીઠાઈનો ખાસ ઓર્ડર આપવામાં આવે છે.

કહેવાય રહ્યું છે કે આ મીઠાઈ તિલ્હારની ઓળખ બની ગઈ છે. મારા પિતા તેને 1960માં લારી ઉપર વેચતા હતા. હવે અમે તેને યુપીના ઘણા મોટા શહેરોમાં આ મીઠાઈ ને મોકલીએ છીએ. ઘણા નેતાઓ, અને અધિકારીઓ તેને પસંદ કરે છે. ભેંસના દૂધનો ઉપયોગ કરી ને આ લોંજ મીઠાઈ તૈયાર કરવા માટે થાય છે. તે દૂધમાં ખાંડ સહિત જરૂરી વસ્તુઓ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *