UPSC ની પરીક્ષામાં બે વાર અસફળ રહ્યા પછી પણ હિંમત હાર્યા વગર ચાલુ રાખી UPSC પરીક્ષાની તૈયારી અને સખત મહેનત સાથે IPS અધિકારી બનીને માતા-પિતાનું નામ દેશભરમાં ગર્વથી રોશન કર્યું.

UPSC ની પરીક્ષામાં બે વાર અસફળ રહ્યા પછી પણ હિંમત હાર્યા વગર ચાલુ રાખી UPSC પરીક્ષાની તૈયારી અને સખત મહેનત સાથે IPS અધિકારી બનીને માતા-પિતાનું નામ દેશભરમાં ગર્વથી રોશન કર્યું.

આપણે દેશમાં ઘણી દીકરીઓને જોતા હોઈએ છીએ જે પોતાના જીવનમાં આગળ વધવા માટે ઘણી મહેનત કરતા હોય છે અને સફળતા મેળવીને પરિવારનું નામ ગર્વથી રોશન કરતા હોય છે, તેથી અત્યારના ચાલી રહેલા આધુનિક સમયમાં બધા જ લોકો તેમના જીવનમાં આગળ વધવા માટે સતત મહેનત કરતા હોય છે અને આગળ વધીને માતાપિતાનું નામ રોશન કરતા હોય છે.

તેથી આજે બધા જ યુવાનો દિવસ રાત અથાગ મહેનત કરીને સરકારી નોકરી મેળવવા માંગતા હોય છે, તેથી બધા જ યુવાનો તેમના અભ્યાસ પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય છે, આ બધી પરીક્ષાઓમાં UPSC ની પરીક્ષા સૌથી કઠિન ગણવામાં આવે છે. તેથી આ પરીક્ષા પાસ કરવા માટે લોકો દિવસ રાત સખત મહેનત કરતા હોય છે.

આજે આપણે એક તેવા જ અધિકારી વિષે વાત કરીશું, આ અધિકારી મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી હતા, લખનૌમાં રહેતા ગુંજન દેવીએ સખત મહેનત સાથે UPSC ની પરીક્ષા પાસ કરી IPS અધિકારી બનીને ઇતિહાસ રચી દીધો હતો, ગુંજન દેવીના પિતા પણ રિટાયર્ડ IPS અધિકારી હતા, ગુંજન અભ્યાસમાં પહેલેથી જ હોશિયાર હતી.

તેથી ગુંજન દેવીએ ઇન્ટરમીડિએટ સુધી સારા માર્કસે અભ્યાસ પૂરો કર્યો હતો. વર્ષ ૨૦૧૪માં દિલ્હી યુનિવર્સીટીમાં રાજનીતિ શાસ્ત્રમાં ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂરો કર્યો હતો. તે પછી ગુંજન દેવીએ UPSC પરીક્ષાની તૈયારી કરવાની ચાલુ કરી પણ પહેલા

બે પ્રયાસમાં સફળ ના રહ્યા તો પણ હિંમત હાર્યા વગર તૈયારી કરવાની ચાલુ રાખી અને વર્ષ ૨૦૧૮ માં ૯ માં નંબર સાથે આ પરીક્ષા પાસ કરીને IAS અધિકારી બનીને ઇતિહાસ રચી દીધો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *