ઓસ્ટેલિયાની ગવર્મેન્ટમાં મેનેજરની ફરજ નિભાવતા મહિલા અધિકારી કબરાઉ માં મોગલના દર્શને આવ્યા અને પછી જે થયું.

ઓસ્ટેલિયાની ગવર્મેન્ટમાં મેનેજરની ફરજ નિભાવતા મહિલા અધિકારી કબરાઉ માં મોગલના દર્શને આવ્યા અને પછી જે થયું.

માં મોગલના પરચા પણ અપરંપાર છે, માં મોગલની ખ્યાતિ દેશ વિદેશો સુધી ફેલાયેલી છે. વિદેશોમાં પણ લોકો માં મોગલની કૃપા કરે છે. માં મોગલ તો આખી દુનિયાની માતા છે. માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના ભલભલા દુઃખ દૂર થઇ જાય છે.

એટલા માટે લોકો વિદેશોથી પણ માં મોગલની માનતા માનવા માટે આવે છે. આવી જ એક ઘટના હાલ કબરાઉ ધામથી સામે આવી છે.જ્યાં ઓસ્ટેલિયાના ગર્વમેન્ટના મેનેજર તરીકે ફરજ નિભાવતી મહિલા અધિકારી માં મોગલની માનતા પુરી કરવા માટે અહીં આવ્યા હતા.

આ મહિલાનું નામ રિવા બા જાડેજા છે અને તે ભારતીય મૂળના છે પણ તે પોતાના પરિવાર સાથે વર્ષ્યોથી ઓસ્ટ્રેલિયામાં રહે છે. તે હાલ ઓસ્ટ્રેલિયાની ગવર્મેન્ટમાં મેનેજર તરીકે પોતાની ફરજ નિભાવે છે.

તે ભારત પોતાના વતને આવ્યા હોવાથી માં મોગલ મોગલના દર્શન કરવા માટે ત્યાં આવ્યા હતા. તેમને જણાવ્યું કે માં મોગલની તેમના પરિવાર પર ખુબજ અસીમ કૃપા છે. માં મોગલની યાદ કરવા માત્રથી જ માં એ પળમાં તેમાં કામ કર્યા છે. તેમનું નામ લેવાથી જ જો કોઈ સમસ્યા આવી હોય તો એ દૂર થઇ જાય છે.

આજે હું જે પણ મુકામે છું માં મોગલના આશીર્વાદથી જ છું એટલા માટે હું વતન આવી હતી તો માં મોગલના દર્શને આવી હતી. તેમને માં મોગલના દર્શન કરીને મણિધરબાપુના પણ આશીર્વાદ લીધા. મણિધર બાપુએ પણ તેમનું સન્માન કર્યું.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *