દુબઈ થી સુરત આવનારી ફ્લાઈટમાં 1.80 કરોડ રૂપિયાનું સોનુ પકડાનું, સોનુ શરીરમાં એવી જગ્યાએ સંતાડવામાં આવ્યું હતું કે જાણીને તમે પણ…
હાલના સમયમાં મિત્રો આપણે બધા સમાચારમાં જોતા હોઈએ છીએ કે અલગ અલગ એરપોર્ટ પર દાણ ચોરીના કિસ્સાઓ સામે આવતા જ હોય છે. વિદેશમાંથી સસ્તા ભાવે લાવેલી વસ્તુ ભારતમાં મોંઘા ભાવે વેચવામાં આવતી હોય છે અને તેમાંથી મોટો નફો કરવામાં આવતો હોય છે ત્યારે થોડાક સમય પહેલા સુરત એરપોર્ટ પર આવતી ફ્લાઇટ પર
એક આવો કિસ્સો સામે આવ્યો હતો જે શાહજાહ સુરત ફ્લાઈટમાં લગભગ 1.80 કરોડ રૂપિયાનું સોનું પકડાયું હતું.મિત્રો વિશેષમાં વાત કરવામાં આવે તો શાહ જહા થી સુરત આવેલી ફ્લાઈટમાંથી ઉતરેલા પેસેન્જરો પાસેથી 1.80 કરોડ રૂપિયાનું સોનું ડી.આર.આઈ વિભાગે ઝડપી પાડ્યો છું અને સોનાનું સમગ્લિંગ માં એક મહિલા પેસેન્જર સહીદ
કૂલ પાંચ પેસેન્જરને શંકા ના આધારે અટકાયતમાં લઈ આ ગેરરીતી પકડી પાડવામાં આવી હતી.મિત્રો જ્યારે લગેજ એરિયામાં ચેકિંગ દરમિયાન ત્રણ લોકો પર શંકા જતા તેમની તપાસ કરવામાં આવી હતી અને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે ગુદા માર્ગમાં પેસ્ટના સ્વરૂપમાં સોનું સંતાડી લઈ જવામાં આવી રહ્યા નું બહાર આવ્યું હતું
જ્યારે ત્રણેય આરોપીઓની શારીરિક તપાસ કરવામાં આવી તો આ સોનાની બજાર કિંમત ડી આર આઈ એક કરોડ હોવાનું જણાવ્યું હતું.ક્યારે બુધવારે અન્ય મામલામાં બે પ્રવાસીઓ પાસેથી એસી લાખ રૂપિયા નું સોનુ ઘુસાડવામાં આવ્યું હતું તે સોનુ મળી આવ્યું હતું અને સોનું ડી આર આઈ એ આ કેસ સુરત કસ્ટમ વિભાગ ને સોંપી દેવામાં આવ્યો
હતો અને કેસની વધુ તપાસ કસ્ટમ ડિપાર્ટમેન્ટની પ્રિવંન્ટીવ વિંગ કરશે અને દુબઈ થી સોનું ખરીદી લોકલ માર્કેટમાં 17 ટકા ટેક્સ નો લાભ થાય છે. થોડા ઘણા પૈસા હતું આરોપીઓ દ્વારા આવું બધું કરવામાં આવતું હોય છે તો મિત્રો આ અહેવાલના માધ્યમથી આપણે પણ તે લોકોને વિનંતી કરીએ છીએ કે ભૂલથી પણ આવું કરશો નહીં.