અંદરથી આટલું આલિશાન અને વૈભવી છે ડાયરા કિંગ કિર્તીદાન ગઢવી નું નવું ઘર…, જુઓ કિર્તીદાન ગઢવીના નવા ઘરના અંદરના ફોટાઓ….
મિત્રો છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી લોક ડાયરા ના કલાકારો અને ડાયરાના કલાકારો તેમાં સંગીતના કલાકારો નો એક સુનહેરો સમય ચાલી રહ્યો છે. આપણે મિત્રો સૌ કોઈ લોકો જાણીએ છીએ કે જ્યારે જ્યારે પણ ડાયરા કિર્તીદાન ગઢવી નો ડાયરા નો કાર્યક્રમ હોય ત્યારે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. તમને જણાવી કે થોડા દિવસો પહેલા કિર્તીદાન ગઢવીએ પોતાના નવા ઘરના વાસ્તુ પૂજન પ્રવેશનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર instagram પર શેર કર્યો હતો
જ્યારે વાત કરવામાં આવે તો મિત્રો ફરી એક વખત કિર્તીદાન ગઢવીએ પોતાના આલિશન અને વૈભવી ઘરનો વાસ્તુ યજ્ઞ અને ઘરના ગ્રહ પ્રવેશનો તેમજ ઘરની અંદરના ફોટાઓ અને વીડિયોનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો છે. કિર્તીદાન ગઢવી ના ઘર ની વાત કરવામાં આવે તો કિર્તીદાન ગઢવી નું જૂનું ઘર એટલે કે સ્વર્ગ અને આ નવું ઘર પણ ખૂબ જ વધારે આલીશ અને વૈભવી છે
કિર્તીદાન ગઢવી ના નવા વિશે વાત કરવામાં આવે તો, કિર્તીદાન ગઢવી એ પોતાના નવા ઘરની અંદર એક એક વસ્તુ ખૂબ જ જીમ્મતપૂર્વક ધ્યાન રાખ્યું છે અને ખૂબ જ વધારે હતી આધુનિક અને લક્ઝરીયસ રીતે બનાવ્યું છે તેમજ કિર્તીદાન ગઢવી એ પોતાના આ નવા ઘરના મંગલ પ્રવેશ નો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર instagram પર શેર કર્યો હતો.
મિત્રો તમને જણાવી દે કે થોડા સમય પહેલા એવી પણ વાતો સામે આવી હતી કે કિર્તીદાન ગઢવી રાજકોટ થી તેઓ અમદાવાદ સ્થાયી બન્યા હતા અને રાજકોટ થી અમદાવાદ રહેવા માટે ચાલ્યા ગયા હતા તેમજ તેઓએ ત્યાં પણ નવું ઘર લીધું હોઈ શકે છે. બંદૂક કિર્તીદાન ગઢવી નું નવું ઘર કઈ જગ્યા ઉપર છે આને આ નવું ઘર કઈ જગ્યા ઉપર છે તેનો વિશે હજુ પણ પ્રકારની મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી નથી
કિર્તીદાન ગઢવીના જુનાગઢ રાજકોટની અંદર આવેલું છે અને તેનું નામ પણ સ્વર્ગ છે તેમજ કિર્તીદાન ગઢવી અત્યારે નવું કાર્ડ લીધું છે અને તેમના મંગળ પ્રવેશ ના વિડીયો અને મંગળ યજ્ઞનો પણ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર તેઓ શેર કર્યો હતો તેમ જ તેમના નવા ઘર ખૂબ જ વધારે હતી આધુનિક ડિઝાઇન બનેલું છે અને ઘણી બધી બાબતોનો ખૂબ જ સારામાં સારું ધ્યાન રાખવામાં આવ્યું છે
મિત્રો કિર્તીદાન ગઢવીએ કરેલા આ વિડીયોની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે ભૂલથી લઈને રસોડા સુધી અને બાલકની થી લઈને તમામ પ્રકારની વસ્તુઓનો ખૂબ જ વધારે ધ્યાન રાખવામાં આવ્યું છે. મિત્રો કિર્તીદાન ગઢવી ના આ નવા ઘરની અંદર પણ કિર્તીદાન ગઢવીએ મંદિરને ખૂબ જ વધારે આધુનિક અને ખૂબ જ સુંદર રીતે સભ્ય બનાવ્યું છે
View this post on Instagram
કિર્તીદાન ગઢવી ના આ નવા ઘર ના કેટલાક ફોટાઓ તેઓએ શેર કર્યા હતા અને કિર્તીદાન ગઢવીના આ નવા ઘર અંગે અને જ્યારે તેઓ મંગળ પ્રવેશ કરતા હતા ત્યારે ખાસ યજ્ઞ દરમિયાન જીગ્નેશ દાદાની પણ. હાજરી અચૂક રહેલી હતી તેમજ કિર્તીદાન ગઢવી આજના સમયની અંદર ખૂબ જ વધારે આધુનિક અને વૈભવશાળી જીવન જીવે છે અને કિર્તીદાન ગઢવી ડાયરા કિંગ તરીકે ઓળખાઈ રહ્યા છે