Neelkanth Dham : નીલકંઠ ધામ પોઇચામાં વિશ્વના સૌથી લાંબા1008 ફૂટનો ફૂલોનો હાર ગુંબજને ચઢાવવામાં આવ્યો, જુઓ વીડિયો..

Neelkanth Dham : નીલકંઠ ધામ પોઇચામાં વિશ્વના સૌથી લાંબા1008 ફૂટનો ફૂલોનો હાર ગુંબજને ચઢાવવામાં આવ્યો, જુઓ વીડિયો..

Neelkanth Dham  : વિશ્વના પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર નીલકંઠ ધામ પોઇચામાં વિશ્વના સૌથી લાંબા 1008 ફૂટ નો ફૂલોનો હાર રાજસ્થાન જનમંચના પ્રમુખ કૈલાશ સોનીના નેતૃત્વમાં સ્વામિનારાયણ મંદિરના સૌથી ઊંચા ગુંબજને ચઢાવવામાં આવ્યો હતો .

Neelkanth Dham  : આશ્રમના સ્વામિ સંતો , ભક્તો, જનપ્રતિનિધિઓ, વિવિધ સમાજના અગ્રણીઓની હાજરીમાં ફૂલોની વિશાળ માળા ગુંબજ પર અર્પણ કરવામાં આવી હતી. વડોદરાના પ્રખ્યાત ફૂલના કુશળ ફૂલ કારીગરો દ્વારા આ ખાસ ફૂલનો હાર 400કિલો તાજા ફૂલોથી બનાવવામા આવ્યો હતો.

Neelkanth Dham
Neelkanth Dham

Neelkanth Dham :  આ અગાઉ ગુજરાત રાજ્યના મોગલ ધામ પ્રતિષ્ઠા મહોત્સવ 2022 પ્રસંગે એક વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યોહતો.જેમાં વિશ્વનો સૌથી લાંબો અને ભારે ફૂલોની માળા બનાવવામાં આવી જેની લંબાઈ 111 ફીટ અને વજન 270 કિલો હતું. હવે આજે બનાવવામાં આવેલ હાર ની લંબાઈ 1008ફૂટ અને તેનું વજન 450 કિલો છે.

આ પણ વાંચો :   Vastu Shashtra :તુલસીજી સાથે રાખી શકો આ છોડ, વાસ્તુશાસ્ત્ર અનુસાર નેગેટિવ એનર્જી હટશે..

Neelkanth Dham
Neelkanth Dham

Neelkanth Dham :  વિશ્વના પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર નીલકંઠ ધામ પોઇચામાં વિશ્વના સૌથી લાંબા 1008 ફૂટનો ફૂલોનો હાર પહેરાવાયો છે.

Neelkanth Dham
Neelkanth Dham

Neelkanth Dham :  રાજસ્થાન જનમંચના પ્રમુખ કૈલાશ સોનીના નેતૃત્વમાં સ્વામિનારાયણ મંદિરના સૌથી ઊંચા ગુંબજને ચઢાવવામાં આવ્યો છે. આશ્રમના સ્વામી સંતો, સેંકડો ભક્તો, જનપ્રતિનિધિઓ, વિવિધ સમાજના અધિકારીઓ અને સામાન્ય લોકોની હાજરીમાં આ વિશાળ લાંબી ફૂલોની માળા હાથમાં લઈને ગુંબજ પર અર્પણ કરવામાં આવી હતી.

Neelkanth Dham
Neelkanth Dham

Neelkanth Dham :  વડોદરાના ફુલના કુશળ કારીગરો દ્વારા આ ખાસ વિશાળકાય ફૂલનો હાર 400 કિલો તાજા ફૂલોમાંથી બનાવવામાં આવ્યો છે.

Neelkanth Dham
Neelkanth Dham

Neelkanth Dham :  અગાઉ ગુજરાત રાજ્યના Neelkanth Dham  પ્રતિષ્ઠા મહોત્સવ 2022 પ્રસંગે ધામ પરિવાર અને ધરમદમ ગૌ સેવા આશ્રમ ટ્રસ્ટ તારા ધારા, તે સમયે એક વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો. જેમાં વિશ્વનો સૌથી લાંબો અને ભારે ફૂલોની માળા બનાવવામાં આવી હતી. જેની લંબાઈ 111 ફીટ અને વજન 270 કિલો હતું.

આ પણ વાંચો  : ram mandir : શું રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થતા જ પ્રતિમા બદલાઇ ગઇ ? શિલ્પકારે કહ્યુ,’આ મારી બનાવેલી પ્રતિમા નથી’!..

Neelkanth Dham
Neelkanth Dham

Neelkanth Dham :  કૈલાસ સોનીએ જણાવ્યુંક , હવે આજે બનાવવામાં આવેલ ફુલોના હારની લંબાઈ 1008 ફૂટ અને તેનું વજન 450 કિલો છે.

more article :  Jogani mataji : 900 વર્ષ જૂનું મા જોગણીનારનું પૌરાણિક મંદિર, જાણો રસપ્રદ ઈતિહાસ

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *