આ દાદા ની આટલી ઉંમર હોવા છતાં પણ દીકરીની ઉંમરની રૂપાળી છોકરી સાથે કર્યા લગ્ન, તસ્વીરો જોઈને સિંગલ લોકોને થઇ ખુબ ઈર્ષ્યા…

આ દાદા ની આટલી ઉંમર હોવા છતાં પણ દીકરીની ઉંમરની રૂપાળી છોકરી સાથે કર્યા લગ્ન, તસ્વીરો જોઈને સિંગલ લોકોને થઇ ખુબ ઈર્ષ્યા…

આજે, પ્રેમની પ્રાપ્તિમાં ધર્મ અને ઉંમરને માત્ર પરિબળ માનવામાં આવતું નથી. સંભવ છે કે તમે ઘણા એવા યુગલોને પણ જોયા હશે કે જેમની સાથે તેમની ઉંમરના મોટા તફાવતને ધ્યાનમાં લીધા વિના, એકબીજા સાથે લગ્ન કરવાનું પસંદ કરે છે અને ખૂબ જ ખુશીથી જીવન જીવે છે. સોશિયલ મીડિયા પર પણ આ કપલના અસંખ્ય ફોટો અને વીડિયો શેર કરવામાં આવ્યા છે.

હાલમાં આ કપલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ વ્યક્તિએ પોતાની દીકરી જેટલી જ ઉંમરની મહિલા સાથે લગ્ન કરીને સિંગલ લોકોને ચોંકાવી દીધા છે. તેનું નામ ટોમ ઈમામ છે અને તેણે મિશ્તી નામની છોકરી સાથે લગ્ન કર્યા છે. આજે સોશિયલ મીડિયા પર બંનેના વીડિયો અને ફોટોઝ પણ ખૂબ જ ચર્ચામાં છે.

ટોમ ઈમામ અને મિષ્ટીએ પોતાના ફેસબુક પેજ ઉપર પોતાની અમુક તસ્વીરો શેર કરી હતી, જેમાં આ કપલ પોતાના લગ્નની બીજી એનિવર્સરીને ખુબ જ ખુશીની સાથે ઉજવણી કરતા નજર આવી રહ્યા છે. ૨૬ સપ્ટેમ્બરનાં રોજ ટોમ ઈમામ અને મિષ્ટીની એનિવર્સરી હતી અને તેની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહી છે.

પ્રેમમાં હાલના દિવસોમાં ઉંમરને લઈને કોઈ પણ પાબંદી જોવા મળતી નથી. આપણે એવા ઘણા કપલ જોયેલા હશે જેમની વચ્ચે ઉંમરનું અંતર હોવા છતાં પણ તેઓ એકબીજાની સાથે રહેવાનો નિર્ણય કરે છે. આવા કપલની તસ્વીરો અને વિડીયો પણ સોશિયલ મીડિયામાં ઘણી વખત જોવા મળતા હોય છે.

હજુ થોડા સમય પહેલા જ એક વ્યક્તિના લગ્નને લઈને ખુબ જ ચર્ચા થયેલી હતી, જેને પોતાની દીકરીની ઉંમરની યુવતી સાથે લગ્ન કરીને બધા લોકોને આશ્ચર્યચક્તિ કરી દીધા હતા. આ વ્યક્તિનું નામ ટોમ ઈમામ હતું. આ કપલની ઘણી તસ્વીરો અને વિડિયો હાલના સમયમાં સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે.

આ કપલ હાલમાં પોતાના લગ્નની બીજી એનિવર્સરી સેલિબ્રેટ કરી રહેલ છે. તસ્વીરોમાં આ કપલ ખુબ જ રોમેન્ટિક જોવા મળી રહ્યું છે અને ટોમ એમાં પણ પોતાની પત્ની મિષ્ટીને એક સુંદર ગિફ્ટ આપી રહેલ નજર આવેલ છે, જેમાં કેપ્શન માં લખવામાં આવ્યું છે કે, “આજે અમારી બીજી એનિવર્સરી છે. આજે ૨૬ સપ્ટેમ્બર, ૨૦૧૯નાં રોજ અમારા લગ્ન થયેલા હતા. મારી પ્રેમાળ પત્ની મિષ્ટીને લગ્નની બીજી એનિવર્સરી મુબારક. મને તારી સાથે ખુબ જ પ્રેમ છે.” આ પોસ્ટને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

આ પહેલા ટોમ ઈમામ દ્વારા પોતાના મીની વેકેશનની અમુક તસ્વીરો પણ શેર કરવામાં આવી હતી. જેમાં તે સ્વિમિંગ પુલ ની અંદર પોતાની સુંદર પત્ની મિષ્ટી સાથે મોજ મસ્તી કરતો નજર આવી રહેલ છે. વળી અમુક તસ્વીરમાં ટોમ એમાં પોતાની પત્ની મિષ્ટી ને સ્વિમિંગ પુલ ની અંદર ઉઠાવતો નજર આવી રહેલ છે. વળી અન્ય એક તસ્વીરમાં બંને પાણીની અંદર મસ્તી કરતા નજર આવી રહ્યા છે.

ટોમ ઇમામ સમય-સમય પર પોતાના ફેસબુક પેજ ઉપર પોતાની તસ્વીરો શેર કરતા રહે છે, જેને લોકો પણ ખુબ જ પસંદ કરે છે. ઘણા લોકો તેની તસ્વીરો ઉપર પણ કોમેન્ટ કરે છે. અમુક લોકોને આ તસ્વીરોમાં તેમનો પ્રેમ અને તેમની જોડી પસંદ આવે છે, તો ઘણા લોકોને આ જોડી પસંદ આવતી નથી.

તમને જણાવી દઈએ કે ટોમ ઈમામ અને મિષ્ટી મુળ રૂપથી બાંગ્લાદેશના રહેવાસી છે. પરંતુ હાલમાં તેઓ અમેરિકામાં રહે છે. ટોમ ઈમામનો જન્મ ૨૨ જુન, ૧૯૫૮નાં રોજ બાંગ્લાદેશની રાજધાનીમાં થયો હતો. તેની ઉંમર ૬૨ વર્ષ છે. ટોમ ઈમામ દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરોને જોઈને કોઈપણ વ્યક્તિ અંદાજો લગાવી શકે છે કે તેઓ એકબીજાને કેટલો પ્રેમ કરે છે.

સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ ટોમ ઈમામ અને તેની પત્ની મિષ્ટી ને ટ્રોલ પણ કરેલ છે. પરંતુ ટોમ અને તેની પત્ની મિષ્ટી ને સોશિયલ મીડિયા પર આ પ્રકારની ટ્રોલિંગ થી કોઈ ફરક પડતો નથી. તેઓ પહેલા જ કહી ચુક્યા છે કે તેઓ પોતાની પત્નીને કેટલો પ્રેમ કરે છે.

હાલમાં થોડા દિવસો જ પહેલા તોમ ઈમામ અને તેમની પત્ની પણ હેન્ગઆઉટ માટે ગયા હતા. જ્યાંથી તેમણે અમુક તસ્વીરો શેર કરી હતી. તેમાં કેપ્શન લખવામાં આવ્યું હતું કે, “હેંગિંગ વિથ માય લવ. તળાવનાં કિનારે. શુભ દિવસ.”

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *