અંબાણી પરિવાર પણ જેને ગુરુ માને છે તે કથાકાર રમેશભાઇ ઓઝા ગુજરાતના આ ગામથી છે જુઓ ખાસ તસવીરો…
રમેશભાઈ ઓઝા વિશે આપણે વાત કરવા જઈએ તો ભારત દેશ સાધુ અને સંતોની ભૂમિ છે અને આજે પણ સૌરાષ્ટ્રમાં અનેક કથાકાર છે સાથે જ લોક જાગૃતિ પણ ફેલાવે છે ત્યારે જો મુખ્ય કલાકારોની વાત કરવામાં આવે તો તેમાં ગીરીબાપુ મોરારીબાપુ જીગ્નેશ બાપુ અને રમેશભાઈ ઓઝા નું નામ આવે છે રમેશભાઈ ઓઝા ભાગવત કથાકાર છે અને તેની વાણીમાં એટલી મીઠાશ છે કે તે સાંભળનાર સાંભળતા જ રહી જાય છે ઘણા લોકો તેમની કથામાં હાજરી આપે છે.
પરંતુ તેના જીવન વિશે ઘણી બાબતો છે જે લોકો જાણતા નથી રમેશભાઈ ઓઝા ના જન્મ ની વાત કરીએ તો તેમનો જન્મ 31 ઓગસ્ટ 1959ના રોજ સૌરાષ્ટ્રના નાના એવા ગામ દેવકામાં થયો હતો જે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલું છે રમેશભાઈ નો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો અને તેમના માતા લક્ષ્મીબાઈને અને પિતાનું નામ વ્રજભાઈ હતું.
જ્યારે તેમના પરિવારમાં કુલ ચાર ભાઈઓને બે બહેનો છે રમેશભાઈ ઓઝા નું પ્રાથમિક શિક્ષણ રાજુલાના ગામ નજીક આવેલા ધ્વજ જ્યોતિ શાળામાંથી થયું હતું આપણે જાણીને નવાઈ લાગશે કે રમેશભાઈ ઓઝા સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કરેલો છે અને આજે પણ તેમની વાણી એટલી સ્પષ્ટ છે કે તેમને સાંભળવા ગમે અને અંગ્રેજી ભાષાના શબ્દો પણ ઘણી વખત વર્ણન કરતા જોવા મળે છે.
આપણે જણાવી દઈએ કે રમેશભાઈ ઓઝા કથાકાર સાથે એક સંસ્થા પણ ચલાવે છે જો ગુજરાત સરકાર તરફથી પ્રતિભાવો એ અપાયેલી 85 એકરની જમીન અંદર સ્થાપેલ છે જે પોરબંદર એરોડ્રામ સાથે આવેલી વાવ સામે ગામે છે.
અને સંસ્થાનું નામ સંદીપની વિદ્યા નિકેતન નામે સંસ્થા આશરે 7 કરોડ રૂપિયાના અનુદાનુ સાથે તૈયાર કરવામાં આવી છે આ સંસ્થામાં હજારો વિદ્યાર્થીઓને ધર્મનો ને સંસ્કૃતિનું શિક્ષણ આપવામાં આવે છે રમેશભાઈ ઓઝા કોલેજમાં અંગ્રેજી માધ્યમમાં ભણેલા છે.
અને આગળ જતા એકાઉન્ટન્ટ બનવા માંગતા હતા પરંતુ નાનપણથી જ તેમના મિત્રો સાથે કથા કરતા તેમનો રસનો વિષય બન્યો હતો. ધીરુભાઈથી લઈને આજે તેમનો પરિવાર પણ રમેશભાઈ ઓઝા ને બહુ આદર અને સન્માન આપે છે.
તેમ જ તમને જણાવી દઈએ કે જામનગરમાં સ્થાપેલ રિલાયન્સ કંપનીનું ઉદઘાટન પણ શ્રી રમેશભાઈ ઓઝા ના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યારે સંપત્તિના લીધે બંને ભાઈઓમાં અણુ બનાવ બન્યો ત્યારે ભાઈશ્રીએ જ નિવારણ આપ્યું હતું.
ખાસ કરીને અંબાણી પરિવાર અને કોકીલાબેન શ્રી રમેશભાઈ ઓઝા ના આશ્રમ અને દર્શન કરવા અનેકવાર આવે છે ઉપલા બહેન શ્રી રમેશભાઈ ઓઝા ની કથા વાર્તાઓ સાંભળતા હતા અને તેમાંથી પ્રભાવિત થયા.
એટલે ધીરુભાઈ પોતાના ઘરે રામકથા રાખી જેમાં શ્રી રમેશભાઈ ઓઝા વક્તા તરીકે પધાર્યા તે દિવસથી અંબાણી પરિવારના તે આધ્યાત્મિક ગુરુ બન્યા