“મેં ભગવાન ને તો નથી જોયા, પણ મોદીજી હું તમારા માં ભગવાન જરૂર જોવ છું”, વાત સાંભળી મોદી થયા ભાવુક, જોવો વિડીઓ

0
277

મિત્રો આજે મોજીલો માં અમે આજે અમે જે જણાવીએ તે તમને જાણી ને ખુબ ખુશી મળશે, “મેં ભગવાન ને તો નથી જોયા, પણ હું તમારા માં ભગવાન ને જરૂર જોવ છું”, મિત્રો આ વાત એક મહિલા એ નરેન્દ્ર મોદીજી ની સામે કહી છે, અને તે આ વાત સાંભળી ને મોદીજી ખુબ ભાવુક બન્યા હતા, જન ઓશધી ના કાર્યક્રમ માં મોદીજી ભાવુક બન્યા હતા, મિત્રો આ કાર્યક્રમ માં ઘણા દર્દી કે તે જન ઓશધી ની દવા થી ખુબ સારું થયું હોઈ એ ઘણા મોટી માત્ર માં દર્દી ને ત્યાં આવ્યા હતા, અને તે લોકો ને દવા નો ખર્ચ પણ ઓછો થયો છે.

મિત્રો તમને જણાવીએ કે તે આ કાર્યકર્મ માં દીપા શાહ નામના એક દર્દી ત્યાં હાજર હતા, અને તેને ૨૦૧૧ માં લકવો ની બીમારી થઇ હતી, તે કહે છે કે તે હું બોલી પણ શક્તિ નહોતી, તે સમયે મારી સારવાર જે ચાલી રહેલી હતી, તે ખુબ જ મોઘી હતી અને તે ને લીધે મારા ઘર માં ઘર ચલાવવું ખુબ ભારે હતું, અને તે પછી જન ઓશધી(જેનરિક) દવા લેવા નું શરુ કર્યું, અને તે ને લીધે ખુબ સારા પૈસા બચવા નું ચાલુ થયું, પેહલા માત્રે જે દવાઓ ૫૦૦૦ માં આવતી હતી ને તે દવાઓ આજે મારે ૧૫૦૦ માં આવવા લાગી છે, તમને જણાવીએ કે તે ને તેમ પણ કહ્યું કે તે બાકી પૈસા જે વધ્યા તે ના થી ઘર ચાલવું છું ફળ ખાવ  છું, તે પછી મહિલા કહે છે, કે મોદીજી મે ઈશ્વર ને તો નથી જોયા, પણ ઈશ્વર માં તમને જરૂર જોવ છું, તે કહીં ને મહિલા રડવા લાગી અને, તે પછી મોદી પણ ભાવુક થઇ ગયા.

તે પછી મોદીજી એ ખુબ પ્રેમ ભાવ સર જવાબ આપ્યો કે તે તમારી અંદર નો જુસ્સો અને હોસ્લો ખુબ મહાન છે અને તમે બીમારી ને હરાવી છે, હોસ્લો તે ખુબ મોટો ભગવાન છે, અને તે જ તમારો ભગવાન છે, અને તેને લીધે જ તમે આ બીમારી માંથી બહાર નીકળી શક્યા.

તે પછી મોદીજી એ જેનરિક દવા ના પણ વખાણ કર્યા, તેમને કહ્યું કે આ જ તે દવા છે કે તેનાથી દીપા સારી થઇ છે અને તેજ પોરવો છે કે તે આ દવાઓ મોટી મોટી ઇન્ટરનેશનલ લેવલ ની દવાઓ થી કઈ કમ નથી

લેખન અને સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 Image Source: Google 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here