આ નાનકડી દીકરી તેના દાદા સાથે કરે છે ખૂબ જ જોરદાર વાતો…, નાનકડી દીકરીની વાતો જોઈને તમને મોજ પડી જશે…

આ નાનકડી દીકરી તેના દાદા સાથે કરે છે ખૂબ જ જોરદાર વાતો…, નાનકડી દીકરીની વાતો જોઈને તમને મોજ પડી જશે…

મિત્રો આજના સમયની અંદર નાનકડી દીકરીઓ અને બાળકોના વિડીયો પણ ખૂબ જ વધારે વાયદો થઈ રહ્યા છે તેમજ વર્તમાન શહેરની અંદર બાળકોના વિડીયો ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યા છે. પરંતુ વાત કરીએ તો આજના સમયની અંદર પરિવાર ધીરે ધીરે નાના બનતા જઈ રહ્યા છે અને આજે તમને દાદા અને પૌત્રનું એક સુંદર વિડીયો દેખાડવા જઈ રહ્યા છીએ.

આ જોઈને તમને પણ થશે કે દાદા અને દાદી સાથે આંખો પરિવાર રહેતો હોય તો વાતાવરણ આટલું બધું ખુશ કેવી રીતે થઈ જાય. આ પ્રકારના એક વીડિયોને અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વધારે ઝડપથી ફાઈનલ થઇ રહ્યો છે. એક નાનકડી દીકરી પોતાના દાતાની સાથે ખૂબ જ મીઠી મીઠી વાતો કરી રહી છે અને નાનકડી દીકરી પોતાના દાદા ના ફૂલ બનાવવાનો પણ પ્રયત્ન કરી રહી છે

આ વીડિયોની શરૂઆત થાય છે ત્યારે એક બાળકી દાદરા ઉપર ઉભેલી જોવા મળે છે અને પોતાના દાદા તરફથી કંઈક વાતો કરી રહી છે તે જોઈને પોતાના અવાજમાં બોલી રહી છે. દાદાને સમજાવી રહ્યા છે કે તેને એકલા ઉપર જવું ન જોઈએ.

દીકરી ખૂબ જ પ્રેમથી દાદાની સાથે ખૂબ વધારે ધડ કરે છે અને પોતાના દાદાને કહે છે કે તે ઉપર નથી જઈ રહી. અને આમ કહેતા કહેતા તે દીકરી દાદરો ચડી જાય છે અને તે પોતાના દાદાની સાથે પણ ખૂબ વધારે ધડ કરી રહી છે અને વિડિયો ની અંદર દાદાને કહી રહી છે કે નીચે આવી જા નીચે આવી જા

જ્યારે દીકરી બોલતી રહે છે કે તે ક્યાં જઈ રહી નથી અને ક્યાંય જઈ રહી નથી તેમ જ આવી રીતે કરી ને ત્રણ થી ચાર જેટલા દાદરા ચડી જાય છે. આ વીડિયો જોઈને કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ પોતાના બાળપણના દિવસોને પણ યાદ કરતા નજરે ચડે છે અને આ વીડિયોને હજારો લોકો લાઈક કરી ચૂક્યા છે અને ઘણા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે

 

એક વ્યક્તિએ લખ્યું હતું કે આ વિડીયો તેના માતાને બતાવવો જોઈએ કારણકે તે બાળપણમાં આવું જ કરતા હતા તેમ જ મેટ્રો શહેરની અંદર રહેતા લોકો આ પ્રકારના પ્રેમથી વંચિત રહી જાય છે અને પતિ પત્ની બંને નોકરી કરતા હોય છે અને બાળકો કોઈ બીજી વ્યક્તિના ભરોસે મૂકીને પોતાના કામકાજમાં જતા રહેતા હોય છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *