નાની ઉમર માં સફેદ વાળ ને અટકાવવા, કરો આ ઘરેલું નુસકો, વાચી ને શેર કરો

0
1834

મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે મોજીલો ગુજરાતી માં અમે લઇ ને આવિયા છીએ ખાસ માહિતી, મિત્રો તમને  જણાવીએ કે તે આજે કે તે મિત્રો આજે ઘણા બાળકો ને જે 20 વર્ષ ની ઉમર માં તે ખુબ સફેદ વાળ થી પરેશાન છે, તમને જણાવીએ કે તે આજે કે તે સફેદ વાળ ને કારણે તે ખુબ બીજા થી શરમાતા હોઈ છે. તમને જણાવીએ કે તે આજે કે તે આજ નો લેખ તે માટે છે જેને નાનીઉમર માં સફેદ વાળ ની સમ્સ્સ્યા થાય છે.

તમને જણાવીએ કે તે આજે કે તે વાળનો કાળો રંગ વાળના ફોલિકલ્સમાં જોવા મળતા મેલાનિન પિગમેન્ટને કારણે છે, જ્યારે આ પિગમેન્ટ બનવાનું બંધ થઈ જાય છે અથવા ઓછા બને છે ત્યારે વાળ સફેદ થવા લાગે છે.મિત્રો તે લોકો ને ખુબ ખરાબ લાગે છે, તમને જણાવીએ કે તે એક કારણ તે પણ છે કે તે આજ નું ખાવા પીવાનું, ખુબ ખરાબ થઇ ગયું છે,તેના લીધે પણ વાળ સફેદ થઇ જાય છે, વધતી ઉંમર સાથે વાળનું સફેદ થવું સ્વાભાવિક છે.તમને જણાવીએ કે તે અજએકે તે પણ આધુનિક જીવનશૈલી અને અનહેલ્ધી ડાયટના કારણે નાની ઉંમરથી જ વાળ સફેદ થવા લાગ્યા છે. જોકે ક્યારેક હોર્મોન્સ અને જીન્સના બદલાવને કારણે પણ વાળ અકાળે સફેદ થવા લાગે છે.તમને જણાવીએ કે તે આ પણ એક ખુબ મેજર કારણ છે કે તે આજ નું પ્રદુષણ યુક્ત વાતાવરણ,ને લીધે પણ આ થઇ શકે છે, જો તમારા વાળ પણ નાની ઉંમરથી જ સફેદ થવા લાગ્યા છે તો ડોન્ટ વરી. આજે તમને ઘરગથ્થુ ઉપચારથી વાળને કાળા રાખવાના ઉપાય જણાવીશું.

સાદી મેંદી

મિત્રો તમને જણાવીએ કે આજે ઘણા લોકો વાળ માં કલર લગાવ્વતા હોઈ છે, વધુ માં તમને જણાવીએ કે તે આજે કે તે આ કલર ખુબ નુકશાન કારક છે, મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે મેંદીનો ઉપયોગ વાળને નેચરલ કલર આપવા માટે કરવામાં આવે છે.વધુ માં તમને જણાવીએ કે તે આજે કે તે વાળમાં કેમિકલયુક્ત રંગ કરવાની જગ્યાએ મેંદી લગાવવી ફાયદાકારક છે.અને તે માં કેમિકલ પણ હોતું નથી તેનાથી તે મેંદી લગાવવી ન્જોઈયે. તેનાથી વાળને નેચરલ કલર તો મળે જ છે પણ સાથેસાથે વાળમાં ચમક પણ આવે છે. અને સાથે સિલ્કી પણ બને છે, તમને જણાવીએ કે તે આજે કે તે વાળમાં મેંદી લગાવવા માટે તેને આખી રાત પલાળીને રાખવી. બીજા દિવસે તેમાં થોડી કોફી અને લીંબુનો રસ મેળવીને વાળમાં લગાવવી. ત્યારબાદ વાળ પાણીથી ધોઈ લેવા.

ચાની ભૂકી

મિત્રો તમને જણાવીએ કે તે ચા ની ભૂકી પણ ખુબ ફાયદાકારક છે, તમને જણાવીએ કે તે આજ એકે તે ચાની ભૂકીમાં એન્ટિ ઓક્સિડેન્ટ ગુણો હોય છે,વધુ માં તમને જણાવીએ કે તે આજે કે તે જે વાળને કાળા કરવાની સાથેસાથે સફેદ વાળના ગ્રોથને પણ ઓછો કરે છે.મિત્રો તેથી ચા ની ભૂકી ખુબ સારી વસ્તુ છે, પહેલાં ચાની ભૂકીને પાણીમાં ઉકાળવી. પાણીને ઠંડું પાડીને તેનાથી વાળનાં મૂળિયાંમાં માલીશ કરો.અને તે પછી તમારે તે ને એક કલાક પછી ચોખ્ખા પાણીથી વાળ ધોઈ લેવા.મિત્રો તે કર્યા પછી સરખી રીતે કોરા કરી લેવા,વાળમાં નેચરલ કલર પણ આવી જશે અને વાળ મજબૂત પણ બનશે. ચાની ભૂકીનું પાણી માથામાં નાખ્યા બાદ વાળને ધોતી વખતે શેમ્પૂનો ઉપયોગ કરવો નહીં.

તલનું તેલ અને બદામ તેલ

તમને જણાવીએ કે તે તલ નું તેલ અને બદામ નું તેલ ખુબ જ ફાયદા કારક હોઈ છે, મિત્રો તમને જણાવીએ કે તે આજ એકે તે આ બદામનું તેલ અનેક ન્યુટ્રીયન્ટ્સથી ભરપૂર હોય છે. તે વાળના ગ્રોથને વધારે છે અને તેને ખરતા રોકે છે. આ સાથે બે મોઢાવાળા વાળને પણ ઓછા કરે છે.તમને જનાવીએ કે તે બદામ ના તેલ થીવાળ તુટવા ની સમસ્યા પણ ખુબ રાહત મળે છે, બદામના તેલથી વાળ લાંબા સમય સુધી કાળા રહે છે. આ ઉપરાંત તલનું તેલ પણ વાળ માટે ખૂબ ફાયદાકારક છે. અઠવાડિયામાં ઓછામાં ઓછું એલ કે બે વાર આમાંથી કોઈ પણ એક તેલથી વાળમાં માલિશ કરવી.

આમળાં

કોઈ પણ માથા ની સમસ્યા હોઈ તો તેમાં ખુબ અસર કરે છે આંબળા, તમને જણાવીએ કે તે આજે કે તે આંબળા તે ખુબ ફાયદાકારક હોઈ છે, વાળને સ્વસ્થ રાખવા માટે શિયાળામાં આમળાંનું સેવન કરવું ઉત્તમ ગણાય છે. આમળાંમાં ભરપૂર પ્રમાણમાં એન્ટિ ઓક્સિડેન્ટ્સ રહેલા છે, જે વાળને સફેદ થતા અટકાવે છે.અને તે આમ પણ શરીર ને બીજા પણ ઘણા ફાયદા કારક હોઈ છે, વધુ માં તે આ ઉપરાંત આમળાં ડેમેજ થયેલા વાળની સમસ્યા પણ દૂર કરે છે.

તજનાં પાન

મિત્ર તમને જણાવીએ કે તે આજે કે આ શાકના સ્વાદમાં વધારો કરતી તજનાં પાન વાળની સુંદરતા વધારવા માટે પણ મદદરૂપ રહે છે.મિત્રો તમને જણાવીએ કે તે આજે કે તે આ તજનાં પાનને  નારિયેળના તેલમાં નાખીને સારી રીતે ગરમ કરો.મિત્રો તમને વધુ માં તજ વિષે જણાવતા કહીએ કે તે આ, તેલ થોડું ઉકળે એટલે ગેસ બંધ કરવો અને તેલને ઠંડું થવા દો. ઠંડું થતા એ તેલ એક બોટલમાં ભરી દો.તમને જણાવીએ કે તે આજે કે તે આ આ તેલથી વાળનાં મૂળિયાંમાં અને વાળના છેડા સુધી લગાવીને માલિશ કરો. લગભગ 45 મિનિટ સુધી વાળમાં તેલ લગાવેલું જ રહેવા દો.અને તે બાદ તરત જ ત્યારબાદ શેમ્પૂથી વાળને ધોઈ લો.મિત્રો તે પછી તમારે જો શક્ય હોય તો રાત્રે વાળમાં આ તેલ લગાવી દેવું અને સવારે ધોઈ લેવું.

ડુંગળીનો રસ

અને હા બીજું કે વાળ ની કોઈ સમસ્યા ડુંગળી તે ખુબ રામબાણ ઈલાજ માનવા માં આવે છે, તમને જણાવીએ કે તે આજે કે તે ડુંગળીના નાનાનાના ટુકડા કરો.મિત્રો તે પછી તેમાં તે ઓલિવ ઓઈલ ભેળવી ને મિક્ક્ષ કરો.મિક્ક્ષ કર્યા પછી તે કર્યા બાદ ડુંગળીની બનેલી આ પેસ્ટને વાળનાં મૂળિયાં પર લગાવો. ત્યારબાદ ત્રીસથી પાંત્રીસ મિનિટ સુધી રાખો અને પછી શેમ્પૂથી વાળ ધોઈ લો. વાળ સફેદ થતા અટકશે.

લેખન અને સંપાદન : મોજીલો ગુજરાતી ટિમ 

તમે આ લેખ મોજીલો ગુજરાતીના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ મોજીલો ગુજરાતી લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here