Mutual Fund : કરોડપતિ બનવું હોય તો અપનાવો 15x15x15 ની ફોર્મ્યૂલા, દરરોજ કરવું પડશે માત્ર 500 રૂપિયાનું રોકાણ.

Mutual Fund : કરોડપતિ બનવું હોય તો અપનાવો 15x15x15 ની ફોર્મ્યૂલા, દરરોજ કરવું પડશે માત્ર 500 રૂપિયાનું રોકાણ.

Mutual Fund : આજના સમયમાં એસઆઈપી રોકાણનું સૌથી મોટું માધ્યમ બની ગયું છે. કોઈપણ ઈન્વેસ્ટર 15x15x15 ની ફોર્મ્યૂલા અપનાવી એસઆઈપી દ્વારા કરોડપતિ બની શકે છે. નોંધનીય છે કે તમારે દરરોજ 500 રૂપિયાનું રોકાણ કરવું પડશે.

Mutual Fund : આજના સમમાં મ્યૂચુઅલ ફંડ્સ (Mututl Funds SIP) માં એસઆઈપી દ્વારા રોકાણ કરવું ખુબ લોકપ્રિય બની ચુક્યુ છે. આવો જાણીએ તમે કઈ રીતે એસઆઈપી દ્વારા રોકાણ કરી 1 કરોડ રૂપિયાનું ફંડ સરળતાથી બનાવી શકો છો. શું છે 15x15x15 ની ફોર્મ્યૂલા જેની ચર્ચા એક્સપર્ટ હંમેશા કરે છે. જેને પગલે તમને મોટો ફાયદો થવાની સંભાવના છે.

Mutual Fund
Mutual Fund

શું છે 15x15x15 ની ફોર્મ્યૂલા

Mutual Fund : આ ફોર્મ્યૂલા કહે છે કે એક ઈન્વેસ્ટર્સ જો 15000 રૂપિયા દર મહિને 15 વર્ષ રોકાણ કરે તો તેને 15 ટકાનું વાર્ષિક રિટર્ન મળવાની સંભાવના વધી જાય છે.

આ પણ વાંચો : Share Market : 1 શેર પર 1 શેર બોનસ આપી રહી છે કંપની, 6 મહિનામાં પૈસા કર્યાં ડબલ…

 ટેક્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ કહે છે કે એક ઈન્વેસ્ટર 15000 રૂપિયાની એસઆઈપી 15 વર્ષ માટે કરાવે છે. તો તેને 15 ટકાનું રિટર્ન મળવા પર 1 કરોડ રૂપિયાનું ફંડ ભેગું થઈ શકે છે. 15 હજાર રૂપિયાનું મંથલી રોકાણ 15 વર્ષમાં 27 લાખ રૂપિયાનું રોકાણ થઈ જશે. જેના પર જો 15 ટકા રિટર્ન મળ્યું તો ઈન્વેસ્ટર કરોડપતિ થઈ જશે. એટલે કે રોકાણકારને 73 લાખ રૂપિયાનો ફાયદો થઈ શકે છે.

Mutual Fund
Mutual Fund

આ પણ વાંચો : Rashifal : વર્ષો પછી બનશે ખાસ બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓનું ચમકશે ભાગ્ય….

 15x15x15 ની ફોર્મ્યૂલા તે કહે છે કે 500 રૂપિયા દરરોજનું રોકાણ 15 વર્ષમાં એક ઈન્વેસ્ટરને કરોડપતિ બનાવી શકે છે. નોંધનીય છે કે પીટીઆઈ અનુસાર કેપિટલ માર્કેટ રેગુલેટર સેબી મ્યૂચુઅલ ફંડ્સ માટે પરફોર્મેંસ લિંક્ડ ઈન્સેટિવ લાવી શકે છે.

Mutual Fund
Mutual Fund
more article : Beetroot Juice : રોજ 1 નાનો કપ બીટનો રસ પીવાથી શરીરને થશે આ 5 મોટા ફાયદા..

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *