મુંબઈ ઇન્ડિયન્સ ની માલકીન નીતા અંબાણીની અમુક એવી તસ્વીરો, જેને અંબાણી પરિવાર ઇન્ટરનેટ ઉપરથી ડિલીટ કરવા માંગે છે
જગજાહેર છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટની દુનિયા ની સૌથી મોટી, સૌથી અમીર અને સૌથી વધારે પસંદ કરવામાં આવતી ક્રિકેટ લિગ છે. આ લીગમાં જે ટીમને સૌથી વધારે સફળતા મળેલી છે, તેનું નામ મુંબઈ ઇન્ડિયન્સ છે. મુંબઈ ઈન્ડિયન્સ એ રોહિત શર્માની કેપ્ટનશીપમાં પાંચ વખત આઇપીએલ ની ટ્રોફી જીતેલી છે. આઇપીએલ ની શરૂઆત વર્ષ ૨૦૦૮થી થઈ હતી. મુંબઈ ઇન્ડિયન્સ ટીમની માલકીન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી છે.
નીતા અંબાણી અવારનવાર પોતાની ટીમને ચીયર કરવા માટે મેદાનમાં આવે છે. વર્ષ ૨૦૧૦માં આઇપીએલ દરમિયાન એક ખેલાડીએ નીતા અંબાણીને પોતાની ગોદમાં ઉઠાવી લીધા હતા.
તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૦ આઇપીએલ ની સેમી ફાઇનલ મેચ મુંબઈ ઈન્ડિયન્સ જીત્યું હતું. આ મેચની જીતની ખુશીમાં મુંબઈ ઇન્ડિયન ટીમ્સના ખેલાડી હરભજન સિંહે નીતા અંબાણીને પોતાના ગોદમાં ઉઠાવી લીધા હતા. ત્યારબાદ હરભજન સિંહ ખુબ જ ચર્ચામાં રહ્યા હતા અને આ ઘટનાએ સમગ્ર આઇપીએલ જગતને આશ્ચર્યચકિત કરી દીધેલ. તો અહીંયા અમે તમને નીતા અંબાણીની અમુક તસ્વીરો બતાવવા જઈ રહ્યા છીએ.
વર્ષ ૨૦૧૦માં જ્યારે મુંબઈ ઇન્ડિયન ટીમ ફાઇનલમાં પહોંચી તો ટીમના બોલર હરભજન સિંહ એટલા ખુશ થઈ ગયા હતા કે તેમણે તેમની માલકીન નીતા અંબાણીને મેદાનમાં જ ગોદમાં ઉઠાવી લીધા હતા. તે સમયે મુંબઈમાં આ મેચનું આયોજન થયેલ અને મુંબઈ ઈન્ડીયન્સ દ્વારા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
એક મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમની જીત બાદ ટીમના પ્રબંધન સાથે જોડાયેલા એક વ્યક્તિ એટલા ખુશ થઈ ગયા હતા કે તેમણે નીતા અંબાણીને બાહોમાં ભરીને ઉઠાવી લીધા હતા. આ તસ્વીર પણ ખુબ જ ચર્ચામાં રહેલી હતી.
નીતા અંબાણી આઇપીએલ ની મેચમાં પોતાની ટીમનો ઉત્સાહ વધારવા માટે જરૂર આવે છે. તે તેમના દરેક ખેલાડીને મળે છે અને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે શાબાશી આપે છે. મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર નીતા અંબાણી રોહિત શર્માને ગળે લગાડીને ચીયર કરી રહેલ છે. પાછળ તેમના નાના દીકરા અનંત અંબાણી નજર આવી રહેલ છે.
નીતા અંબાણી પોતાની ટીમના ખેલાડીઓની ખુબ જ નજીક રહે છે અને તેમની સાથે વ્યક્તિગત રૂપથી મળીને તેમનો ઉત્સાહ વધારે છે. તેનાથી ખેલાડીઓ એનર્જેટિક ફીલ કરે છે.
એક મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની જીત ઉપર નીચે અંબાણી પોતાના મોટા દીકરા આકાશ અંબાણીને ગળે લગાડીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે.
નીતા અંબાણી ખુબ જ ખુલ્લા વિચારો વાળા છે. આઇપીએલ ની એક મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ ની જીત બાદ તેમણે પોતે આગળ વધીને આ વિદેશી ખેલાડીને ગળે લગાડી લીધો હતો.
આઇપીએલ ની એક મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની જીત બાદ નીતા અંબાણી એટલા ખુશ થઈ ગયા હતા કે તેમણે ખેલાડી રોહિત શર્માને બાહોમાં ભરી લીધો હતો. રોહિત શર્મા હાલમાં પણ મુંબઈ ઇન્ડિયન્સ ટીમના કેપ્ટન છે.
કોંગ્રેસનાં નીતા અને બીસીસીઆઇ નાં ઉપાધ્યક્ષ રહી ચુકેલા રાજીવ શુક્લાની સાથે નીતા અંબાણીને એક ખાસ તસ્વીર.
ગ્રાઉન્ડની વચ્ચે હરભજન સિંહ ની સાથે નીતા અંબાણીની આ તસ્વીરે એક સમયે તહેલકો મચાવી દીધો હતો. આ તસ્વીરમાં હરભજન સિંહ નીતા અંબાણીને ડાન્સ કરાવતા નજર આવી રહેલ છે.