Multibagger stock : ₹5 ના શેરે આપ્યું 4253% રિટર્ન, એક્સપર્ટે કહ્યું- હવે ₹335 પર જશે ભાવ, ખરીદી લો

Multibagger stock : ₹5 ના શેરે આપ્યું 4253% રિટર્ન, એક્સપર્ટે કહ્યું- હવે ₹335 પર જશે ભાવ, ખરીદી લો

Multibagger stock: શેર બજારમાં ઘણા એવા શેર છે જેમણે થોડા જ વર્ષોમાં રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. એવો જ એક શેર- કાર્બન બ્લેક નિર્માતા PCBL લિમિટેડ છે. શેર બજારમાં ઘણા એવા શેર છે જેમણે થોડા જ વર્ષોમાં રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. એવો જ એક શેર- કાર્બન બ્લેક નિર્માતા PCBL લિમિટેડ છે. માર્ચ 2020 માં ₹31 ના સ્તર પર રહેનાર આ શેર આજે ₹246 ના સ્તર પર છે. આ સમયગાળામાં શેરે 684% નું રિટર્ન આપ્યું છે. તેની તુલનામાં આ સમયગાળા દરમિયાન નિફ્ટી સ્મોલ કેપ 100 ઇંડેક્સમાં 158% ની બઢત જોવા મળી. લોન્ગ ટર્મ સમયગાળામાં આ શેરે રોકાણકારોને 4253% રિટર્ન આપ્યું છે.

10 વર્ષમાં કેટલું રિટર્ન

Multibagger stock : ગત 10 વર્ષ (2013-2023) ના પરર્ફોમન્સને જોઇએ તો PCBL લિમિટેડના શેર 7 વખત પોઝિટિવ રિટર્ન આપ્યું છે. તેમાંથી કેલેન્ડર ઇયર 2017 માં આ શેરે સૌથી વધુ 338% નું રિટર્ન આપ્યું હતું. તો બીજી તરફ ઇયર 2023 માં શેરમાં 94% ની તેજી આવી. આ શેરની કિંમત 10 વર્ષ પહેલાં 5.65 પર હતી. આ સમયગાળામાં રોકાણકારોને 4253% નું તગડું રિટર્ન મળ્યું હતું.

આ પણ વાંચો : Kashi Holi : હોળી રંગો અને ગુલાલથી નહીં પરંતુ કાશીના આ ઘાટ પર રમાય છે ચિતાની ભસ્મથી હોળી,જાણો કારણ

Multibagger stock : તમને જણાવી દઇએ કે ભારતમાં સૌથી મોટા કાર્બન બ્લેક નિર્માતાઓમાંથી એક છે અને 45 થી વધુ દેશોમાં તેના ગ્રાહકો છે. કાર્બન બ્લેક, જે ઓટોમોટિવ ટાયરોના ઉત્પાદનમાં મુખ્ય કાચો માલ છે, કાર્બન બ્લેક ફીડસ્ટોક (સીબીએફએસ) અને ટાર ઓઇલનો ઉપયોગ કરીને ઉત્પાદિત કરવામાં આવે છે.

બ્રોકરેજે શું કહ્યું

Multibagger stock : વૈશ્વિક બ્રોકરેજ ફર્મ જેએમ ફાઇનાન્શિયલે શેરમાં તાજેતરના સુધાર અને કંપની માટે પોઝિટિવ આઉટલુકનો હવાલો આપતાં ‘ખરીદ’ રેટિંગ આપી છે. આ સાથે જ ₹335 પ્રતિ શેરનો ટાર્ગેટ પ્રાઇઝ નક્કી કરોય છે. બ્રોકરેજે જણાવ્યું કે સીબીઓ-સીબીએફએસ (કાર્બન બ્લેક ઓઇલ-કાર્બલ બ્લેક ફીડસ્ટોક) અંતરમાં વૃદ્ધિ ભારતીય પ્લેયર્સ માટે સકારાત્મક છે. બ્રોકરેજના અનુસાર પીસીબીએલ જેવા સીબીએફએસ-આધારિત કંપનીઓથી ચીનના સીબીઓ-આધારિત કાર્બન બ્લેક ઉત્પાદકો પર પ્રતિસ્પર્ધાત્મક બઢત બનાવી રાખવાની આશા છે.

more article : Rashifal : શનિનો ઉદય થતાં જ આ 4 રાશિના લોકોને જલસા શરૂ થશે, નોકરી-ધંધામાં એવી પ્રગતિ થશે કે બેંક ખાતું ભરાઈ જશે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *