જ્યારે અંબાણી પરિવાર જામનગર આવે છે ત્યારે રહે છે આ આલીશાન બંગલામાં.., જોવો બંગલાની એક સુંદર ઝલક…

જ્યારે અંબાણી પરિવાર જામનગર આવે છે ત્યારે રહે છે આ આલીશાન બંગલામાં.., જોવો બંગલાની એક સુંદર ઝલક…

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ચેરમેન એવા મુકેશભાઈ અંબાણી અને તેમનો પરિવાર ઘણી વખત મુંબઈથી જામનગર નજીક આવેલી તેની રિલાયન્સ ટાઉનશીપ ની અંદર રહેવા માટે આવે છે. તમને જણાવી દઈએ કે જામનગર અને રિલાયન્સ રિફાઇનર થી આજે કોઈપણ વ્યક્તિ અજાણ નથી. આજના સમયમાં મુકેશભાઈ તેમનો પરિવાર અવારનવાર કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં આવે છે.

ખૂબ જ મોટા વિસ્તારની અંદર ફેલાયેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની અંદર આધુનિક સુવિધાઓની સાથે સાથે કર્મચારીઓને રહેવામાં અને જમવા માટે પણ અલગ અલગ પ્રકારની ખૂબ જ મોટી વ્યવસ્થા કરવામાં આવે છે. જામનગર નજીક આવેલી રિલાયન્સ રિફાઇનરી ની તસવીરો પણ અમે તમને દેખાડવા જઈ રહ્યા છીએ અને આ પહેલા તમે તસવીરે ભાગ્યે જ જોઈ હશે. મુકેશભાઈ અંબાણીએ થોડા સમય પહેલા દુબઈની અંદર ખૂબ જ મોટો વેલા ખરીદ્યો હતો અને થોડા સમય બાદ ફરી એક વખત દુબઈની અંદર ખૂબ મોટું અને મોંઘાર ખરીદ્યું છે

જામનગર દ્વારકા હાઇવે ઉપર આવેલા રિલાયન્સ ટાઉનશીપ આવેલી છે અને ટીએમસી બંગ્લોઝ ની બાજુમાં તેમનો ભવ્ય નિવાસ્થાન આવેલું છે તેમજ તેમની અંદર આંખો પરિવાર રહેતો હોવાનું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે. ખાસ વાત તો એ છે કે રિલાયન્સ તરફથી પણ પ્રકારની આ અંગે સમર્થન મળ્યું નથી. થોડા સમય પહેલા પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશભાઈ અંબાણી અને તેમનો પરિવાર જામનગર ની અંદર આ નિવાસસ્થાનમાં ઘણી વખત રહેવા માટે આવે છે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ થોડી દૂર આવેલી ખાવડી પાસે રિલાયન્સ ગ્રીન ટાઉનશીપ નું નિર્માણ કરવામાં આવ્યું છે સાથે કર્મચારીઓ માટે રહેવા અને હળવા ફરવા માટે હાઈટેક સુવિધાઓ પણ વિકસાવવામાં આવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ વિશે સૌ કોઈ લોકો જાણે છે અને ત્યાં કામ કરતા લોકો પણ એવી જગ્યામાં રહે છે તે જાણવા માટે લગભગ તમામ લોકોને ખૂબ જ વધારે ઉત્સાહ હોય છે

મુકેશ અંબાણી સહિત આખો પરિવાર ટાઉનશીપ ની અંદર આવતા રિલાયન્સ ટાઉનશિપની અંદર સિક્યુરિટી ખૂબ જ વધારે મજબૂત અને ટાઈટ કરી દેવામાં આવે છે અને આ ટાઉનશીપ ની ઘણી બધી તસવીરો આજે અમે તમને દેખાડવા જઈ રહ્યા છીએ. આ ઘરને જોઈને તમારું પણ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે

ખાસ વાત તો એ છે કે, 1977 ની અંદર અંબાણી પોતાની કંપની રિલાયન્સને જાહેરમાં લઈ ગયા હતા અને ધીરુભાઈ અંબાણીના કોકીલાબેન ની સાથે લગ્ન થયા હતા તેમ જ બે દીકરા મૂકે છે અને અંબાણી તથા બે દીકરીઓ નીતા કોઠારી અને દીપ્તિ સલગાવકર છે. આજ ના સમયમાં મુકેશ અંબાણી અને તેમના પરિવાર અવારનવાર ખૂબ જ મોટી મોટી ભવ્ય મોજ શોખ ને લીધે ચર્ચામાં આવે છે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તરીકે દેશનો સૌથી મોટો બિઝનેસ એમ્પાયર ઊભું કરનાર ધીરુભાઈ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર 1932 ના રોજ ગુજરાતની અંદર આવેલા જુનાગઢ જિલ્લાના એક નાનકડા એવા ગામ ચોરવાડમાં થયો હતો. ભાઈએ જે રિલાયન્સ ની સ્થાપના કરી હતી તે તેમના પુત્ર મુકેશ અંબાણીના નેતૃત્વમાં અત્યારે સતત અને સતત ખૂબ જ વધારે મોટી સફળતા મેળવી રહ્યા છે અને સતત આગળ વધતી રહી છે.

ધીરુભાઈ અંબાણી નું મૃત્યુ છ જુલાઈ 2002 ના રોજ હદય રોગના હુમલા થી થયો હતો અને તે સમયે તેની સંપત્તિ 62000 કરોડ રૂપિયાની આસપાસ થી પણ વધારે હતી. ખાસ વાત તો કરીએ તો, રિલાયન્સ દ્વારા નિર્માણ કરવામાં આવેલી ગ્રીન ટાઉનશીપ ની અંદર વિદ્યાવિહાર ઓવલ પાર્ક નર્સરી સ્કૂલ ગેસ્ટ હાઉસ વર્લ્ડ સિવિક સેન્ટર સેન્ટર પાર્ક સિનેમા ટેમ્પલ સહિતના ઘણા બધા વિભાગો આવેલા છે અને આ બધાના ફોટાઓ જોઈને તમે પણ ખૂબ જ ચોંકી જશો.

જામનગર દ્વારકા હાઇવે ઉપર આવેલા સાઉન્ડ ની અંદર નો નજારો જુઓ તો તમને એક અલ્હાદક નજારો જોવા મળશે. જામનગર દ્વારકા હાઇવે ઉપર આવેલા રિલાયન્સ ટાઉનશીપ ની અંદર રોયલ સુવિધાઓ છે અને જામનગર દ્વારકા હાઇવે ઉપર આવેલા રિલાયન્સ ની અંદર જુઓ ત્યારે તમને એક મહેલ જેવો નજરો જોવા મળશે

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *