મુકેશ અંબાણીએ દીકરા અનંત અંબાણી માટે 10 બેડરૂમ વાળું દુબઈમાં ખરીદ્યું છે મોંઘુ ઘર…, અંદરથી દેખાય છે કંઈક આવું, જોવો ફોટાઓ….

મુકેશ અંબાણીએ દીકરા અનંત અંબાણી માટે 10 બેડરૂમ વાળું દુબઈમાં ખરીદ્યું છે મોંઘુ ઘર…, અંદરથી દેખાય છે કંઈક આવું, જોવો ફોટાઓ….

મિત્રો તમને જણાવી દે કે એશિયાના સૌથી વધારે ધનિક વ્યક્તિ માંથી એક એવા મુકેશભાઈ અંબાણી અવારનવાર પોતાની જાહોજલાલીને લઈને ખૂબ જ વધારે ચર્ચામાં રહે છે. ખાસ વાત તો એ છે કે મુકેશ અંબાણીએ દુબઈની અંદર ખૂબ જ મોંઘો વીલા ખરીદ્યો છે અને મીડિયામાં એવી માહિતી પણ સામે આવી રહી છે કે 640 કરોડ રૂપિયાનો આ વીલા ખરીદ્યો છે

ખાસ વાત કહે છે કે મુકેશ અંબાણીએ તેના નાના દીકરા અનંત અંબાણી માટે આ વીલા ખરીદ્યો છે અને પામેલા ટાપુ ઉપર બનેલો આ વૈભવી વિલા ઘણી બધી વાતોની અંદર તેના મુંબઈના એન્ડ ઘર એન્ટિલાને પણ આગળ પડતું છે. મિત્રો મળતી માહિતી પ્રમાણે એવી જાણકારી સામે આવી રહી છે કે મુકેશ અંબાણીના નાના દીકરા અને તમારી ના નવા ઘર તરીકે એવી વાતો સામે આવી રહી છે કે, આ દુબઈનો સૌથી વધારે મોંઘો વેલા

માહિતી પ્રમાણે એવી જાણકારી પણ સામે આવી રહી છે કે મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના નવા ઘર વિશે એવી જાણકારી સામે આવી રહી છે કે આ દુબઈનો સૌથી વધારે મોંઘો વિલા અને સમુદ્રની વચ્ચે આવેલા એક ટાપુની ઉપર બનાવવામાં આવ્યો છે. તેમજ અંદરથી પણ ખૂબ જ વધારે ભવ્ય દેખાય છે અને બહારથી પણ વધારે ખૂબ જ ભવ્ય દેખાઈ રહ્યો છે

મુકેશ અંબાણીએ ખાસ પોતાના નાના દીકરા માટે આ પ્રકારનો મોટો વિલા ખરીદ્યો છે અને વિશ્વની અંદર પહેલા કૃત્રિમ ટાપુ પામ ઝુમેરાની ઉપર બનેલા મુકેશ અંબાણીને આ વીલા ખૂબ જ વધારે સુંદર અને અતિ ભવ્ય લાગી રહ્યો છે

તમને ખાસ જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ ખરીદેલા ની અંદાજે કિંમત ૬૪૦ કરોડ રૂપિયાની આસપાસ આવેલો છે અને આ વીલા 33 હજાર સ્ક્વેર ફૂટની અંદર ફેલાયેલો છે તેમજ આ વિલાની આસપાસ ઘણી બધી મોટી મોટી હોટલો પણ રહેલી છે તેમજ ઘણી બધી જગ્યાએ ઉપર આવેલા ખૂબ જ વધારે સારો દેખાઈ રહ્યો છે

લક્ઝરી એસ વિલા ની અંદર ઇટાલીના સૌથી વધારે મોંઘા માર્બલ તેમજ અલગ અલગ પ્રકારના આર્કિટેક થી શણગારવામાં આવેલું છે અને તેની ડિઝાઇન પણ વધારે ખૂબ જ વધારે ક્લાસિક બનાવવામાં આવી રહી છે. ખાસ વાત કરે છે કે આવી સાથે સાથે 70 મીટર લાંબો પ્રાઇવેટ બીચ પણ જોડાયેલો છે અને જેના કારણે અહીં રહેતા લોકો પોતાના ઘરની અંદર જ બીજ ની મજા માણી શકે છે.

આ પ્રાઇવેટ વિલાની અંદર 10 થી પણ વધારે લક્ઝરી બેડરૂમ છે અને તેની અંદર ઇન્ડોર જીમ કોમ્પલેક્ષ નેમ જ ખૂબ જ વધારે અલગ અલગ પ્રકારની ખૂબ જ મસ્ત મસ્ત બધી વસ્તુઓ છે. સ્પોર્ટ કોમ્પોટો છે તેમજ આ વિલાની નજીક બ્રિટિશ ફૂટબોલર ડેવિડ તેમજ બોલીવુડ મેગાસ્ટાર શાહરૂખ ખાનનું પણ ઘર છે અને અહીંયા ખૂબ જ વધારે લોકો સારામાં સારા લોકો રહેવા આવે છે

એક રિપોર્ટ પ્રમાણે એવી જાણકારી સામે આવી રહી છે કે મુકેશ અંબાણી એ આદિલ દુબઈની બેલવ્યું રીયલ એસ્ટેટ પાસે કરીશ અને બે લવ યુ ખરીદવા અને વેચવાનો સોદો કરે છે અને કંપની સાથે સંકળાયેલા કોર્નર મેં કે વિશ્વના સૌથી વધારે મોંઘા પ્રોપર્ટી બ્રોકર છે અને મૂકે છે આ ઘર તેમની પાસેથી જ ખરીદી લીધું છે

ખાસ વાતો એ છે કે આવેલા બહારથી પણ ખૂબ વધારે દેખાય રહ્યો છે અને અંદરથી પણ ખૂબ જ વધારે દેખાઈ રહ્યો છે તેમજ તેમના નવા ઘરનો વિડીયો પણ તેઓએ પોસ્ટ કર્યો હતો તેમ જ youtube ઉપર માત્ર હાથની કિંમત 600 ને 9 કરોડ જણાવવામાં આવી રહ્યું હતું અને આમાં કોઈ પણ પ્રકારનો ટેક્સ અને ખર્ચો ઉલ્લેખ નથી

અનંત અંબાણીના નામે આ પ્રકારનો ખરીદવામાં આવ્યો છે અને તેની સુરક્ષા અને બ્યુટીફિકેશન ઉપર પણ વધારે પૈસા ખર્ચવામાં આવશે એમ જ મિલકતના સંરક્ષણ અને પુનઃ વિકાસનું કામ પણ હવે પરિમલ મથવાણી દ્વારા જોવામાં આવશે અને પરિમલ નથવાણી રાજ્યસભાના સાંસદ તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ના ચેરમેનના કોર્પોરેટર એફએસ ડિરેક્ટર છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *