મુકેશ અંબાણી પોતાના પરિવાર માટે ભારતના આ નાનકડા ગામથી મંગાવે છે મીઠાઈ…, મીઠાઈ લેવા સ્પેશિયલ મોકલે છે પ્રાઇવેટ હેલિકોપ્ટર.. જોઈ લો આ ફોટાઓ….

મુકેશ અંબાણી પોતાના પરિવાર માટે ભારતના આ નાનકડા ગામથી મંગાવે છે મીઠાઈ…, મીઠાઈ લેવા સ્પેશિયલ મોકલે છે પ્રાઇવેટ હેલિકોપ્ટર.. જોઈ લો આ ફોટાઓ….

ભારતના ધનવાન વ્યક્તિ માંથી એક અંબાણી પરિવારનું નામ આપણે બધાએ જરૂરથી સાંભળ્યું જશે અને આજે આપણે તેમના પરિવાર સાથે જોડાયેલી ઘણી બધી વિશેષ અને સાવ અલગ જ વાતો વિશે જાણવાના છીએ. ભારત દેશના પૈસાવાળા એવા મુકેશ અંબાણીના પરિવાર વિશે તમે ઘણી બધી વસ્તુ જાણીએ છીએ જેમાં કે તેમના ઘર મકાન અને પૈસા આ ઉપરાંત આજે આપણે અન્ય ઘણી બધી અજાણી વાત જાણવાના છીએ.

ભારતના ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણી અને તેનો પરિવાર આટલો પૈસો હોવા છતા પણ ખૂબ જ સામાન્ય જીવન જીવે છે તેમજ તેમની વાત કરવામાં આવે તો તેઓને ગુજરાતી ભોજન ખૂબ જ પસંદ છે અને અંબાણી પરિવાર ગુજરાતી રીત ભાત અને સંસ્કૃતિ હજુ સુધી જાળવી રાખી છે.

તેમજ એમના ઘરે મિત્રો જે મીઠાઈ આવે છે તે કોઈ ફાઇસટાર હોટલ કે રેસ્ટોરન્ટ માંથી નહિ પરંતુ એક ભારત ના એક નાનકડા ગામમાંથી એક સામાન્ય કંદોઈ પાસેથી આવે છે. મુકેશ અંબાણી અને તેના પરિવારને આ મીઠાઈ એટલી બધી પસંદ છે કે તે ખાસ કરીને પ્રાઇવેટ હેલિકોપ્ટર દ્વારા તે મીઠાઈ મંગાવે છે અને ત્યાર પછી અંબાણી પરિવારના ઘરે આ સરસ મીઠાઈ પહોંચાડવામાં આવે છ.

અને આપણે જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના તિલહર નામનું નાનકડું ગામ છે જે પોતાની મીઠાઈઓ માટે ખૂબ જ જાણીતું અને પ્રખ્યાત છે. આ નાનકડા ગામની અંદર વર્ષોથી દૂધથી બનાવનારી આ ખાસ મીઠાઈ દરરોજ તૈયાર કરવામાં આવે છે અને દૂધને ખૂબ જ ઉકાળીને મીઠાઈને ખાસ રીતે બનાવવામાં આવે છે

અને આ મીઠાઈ ને લેવા માટે અંબાણી પરિવાર ખાસ પ્રાઇવેટ હેલિકોપ્ટર મોકલે છે અને ટીના અંબાણીએ આ મીઠાઈ નો સ્વાદ ચાખો ત્યારબાદ તે પોતાના ઘર માટે આ મીઠાઈ મંગાવે છે. કોરોના મહામારી માં લોકડાઉન પહેલા આ સરસ મીઠાઈને તીલહર થી મુંબઈ લાવવામાં આવી હતી અને ઉત્તર પ્રદેશની અંદર આવેલા એક નાનકડા ગામમાંથી મીઠાઈ ખાવાનું અંબાણી પરિવાર ખૂબ જ પસંદ કરે છે

અને એટલું જ નહીં આ મીઠાઈ સ્પેશિયલ ઓર્ડર આપીને હેલિકોપ્ટરથી મુકેશભાઈ ના પરિવાર સુધી પહોંચાડવામાં આવે છે અને મીઠાઈ બનાવનાર કંદોઈ સત્યપ્રકાશ જણાવે છે કે અંબાણી પરિવાર પોતે આ મીઠાઈ બનાવવા માટે ખાંડની સાથે સાથે જરૂરી ડ્રાયફ્રુટ મોકલતો હોય છે અને ત્યારબાદ અમારા કારીગરો તેને તૈયાર કરીને અંબાણી પરિવાર માટે મોકલે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *