મુકેશ અંબાણીના દીકરા પાસે છે આંખો અંજાઈ જાય એવી મોંઘીદાટ વસ્તુઓ છે, રાજાઓ કરતા પણ જાહોજલાલી વાળું જીવન જીવે છે.
દેશના જાણીતા ઉદ્યોગપતિ એવા મુકેશ અંબાણીને દરેક લોકો જાણતા જ હસો જેમને દિવસોની કરોડો રૂપિયાની આવક છે.આજે તેમના ઘરે ખાસ વાત કરવાના છીએ જેમના પુત્રો પાસે આ ખાસ ૧૦ વસ્તુઓ છે.જે પરિવાર ખુબજ સાશી જીવન જીવી રહ્યા છે.
જે પરિવાર સોનાના બર્તનમાં જમવાનું જમે છે.જે પાણી પણ સોનાની બોટલમાં પીવે છે.મુકેશ અંબાણીના દીકરાઓ પણ તેમની લાઈફમાં કરોડો રૂપિયાના ખર્ચ કરતા હોય છે.મુકેશ અંબાણીના દીકરા પૃથ્વી આકાશ અંબાણીને રમવા માટે મુકેશ અંબાણીએ સોનાની કાર ગિફ્ટ કરી હતી.
જેમને તે કાર ઓર્ડર ઉપર બનાવામાં આવી હતી.જેમને એક સોનાની બાઈક પણ રમવા માટે બાઈક તૈયાર કરાવી હતી જેની કિંમત લગભગ ૭૦ લાખ રૂપિયા છે.સાથે તેમની દાદી નીતા અંબાણીએ ગિફ્ટમાં ગોલ્ડ પિયાનો આપ્યો હતો.
જેની કિંમત ૨૫ લાખ રૂપિયા છે.મુકેશ અંબાણી પાસે દરેક જગ્યાએ ખુબજ વિશાળ પ્રોપર્ટી છે.મુકેશ અંબાણી પરિવારના દરેક સભ્ય કરોડોની જાયદાતના માલીક છે.મુકેશ અંબાણીએ તેમના પુત્ર માટે દુબઇમાં એક આલીશાન વિલા પણ ખરીદીને રાખ્યું છે.જે વીલામાં દરેક સુવિધા ઉપ્લબધ છે.
જે વીલામાં ૫૦ બેડરૂમ છે જેની દેખરેખ માટે૩૦ નોકર પણ રાખવામાં આવ્યા છે.જ્યાં ૧૦ અલગ અલગ કાર પણ છે જેની કિંમત પણ કરોડો રૂપિયાની છે મુકેશ અંબાણી પાસે પોતાનું પ્રાઇવેટ જેટ પણ મોજુદ છે.
હાલ તેમને તેમના પુત્રને પહેલા જન્મદિવસ પર ૩૦૦ કરોડનું પ્રાઇવેટ જેટ ગિફ્ટ કર્યું છે આક્ષા અંબાણીએ તેમના દીકરાના જન્મ પર બે મોંઘી કાર ગિફ્ટ પણ આપી છે જેની કિંમત ૨૦૦ કરોડ રૂપિયા છે.