Mukesh Ambani : ટેક્નોલોજી હવે Paytm, Google Pay, Phone Pe ને ટક્કર આપવા આવી રહ્યું છે Jio Pay Soundbox, જાણો પ્લાન..

Mukesh Ambani : ટેક્નોલોજી હવે Paytm, Google Pay, Phone Pe ને ટક્કર આપવા આવી રહ્યું છે Jio Pay Soundbox, જાણો પ્લાન..

Mukesh Ambani : JIO UPI Payment Jio Soundbox ટૂંક સમયમાં જ આવી શકે છે. પેટીએમ પેમેન્ટ બેંક બાદ મુકેશ અંબાણીની તરફથી આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે તેની મદદથી તે UPI માર્કેટમાં પણ ધમાકેદાર એન્ટ્રી કરવાનો પ્લાન કરી રહ્યા છે.

Jioએ ઓછા સમયમાં ભારતીય ટેલીકમ્યુનિકેશન માર્કેટમાં પોતાની ઓળખ બનાવી લીધી છે.

Mukesh Ambani : તેની સાથે જ કંપની નવા નવા ફેરફાર પણ કરી રહે છે. હવે UPI પેમેન્ટ માર્કેટમાં પણ જીયો ધમાકેદાર એન્ટ્રી કરવાનો પ્લાન કરી રહ્યું છે. સામાન્ય રીતે તમે દુકાનો પર Paytm Soundbox જોયું હશે. એટલે કે જેનાથી તમે પેમેન્ટ કરો છો તો તે બોલીને શોપ ઓનરને જણાવે છે કે કેટલા રૂપિયા આપવામાં આવ્યા. હવે તેમાં જીયો પણ એન્ટ્રી કરી શકે છે.

Mukesh Ambani
Mukesh Ambani

આ પણ વાંચો : Amavasya 2024 : રવિવારે સ્નાન-દાનથી પુણ્ય કમાવાની છે સોનેરી તક:પિતૃદોષ,શનિદોષથી મુક્તિ અને પૂર્વજોને પ્રસન્ન કરવા માટે માઘી અમાસે કરો વિશેષ પૂજા-ઉપાય…

Mukesh Ambani : Jio Pay App પહેલાથી જ બજારમાં ઉપલબ્ધ છે અને હવે Soundboxની મદદથી કંપની પોતાનો બિઝનેસ વધારવા પર ભાર આપી રહી છે. એક રિપોર્ટ અનુસાર Joi Soundboxનું ટ્રાયલ સ્ટાર્ટ થઈ ચુક્યું છે અને ટૂંક સમયમાં જ તમને દુકાનો પર તે જોવા મળી શકે છે.

એટલે કે તેનાથી મુકેશ અંબાણી સીધા પેટીએમ, ફોનપે અને ગુગલ પેને ટક્કર આપી શકે છે. કારણ કે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તેનાથી શોપ ઓનર્સને શાનદાર ઓફર્સ પણ આપવામાં આવશે.

Mukesh Ambani
Mukesh Ambani

આ પણ વાંચો : જ્યોતિષશાસ્ત્ર : બ્રહ્મ મુહૂર્તમાં સૂવાથી ગરીબી ઘર કરી જશે, લક્ષ્મીજી પણ કરશે ગુસ્સો,સવારે ઉઠવા અપનાવો આ 3 ચોક્કસ ઉપાય….

Mukesh Ambani : જીયોના આ પ્લાન બાદ અન્ય કંપનીઓની ચિંતા થોડી વધી શકે છે. ખાસકરીને આવા સમયમાં જ્યારે પેટીએમ પેમેન્ટ બેંકને લઈને એક મોટી જાણકારી સામે આવી છે. પેટીએમ પેમેન્ટ બેંક પર હાલ રોક લગાવી દેવામાં આવી છે. જોકે તેનાથી પેટીએમ યુપીઆઈ પર કોઈ અસર નહીં પડે. આ સમયે જ જીયોની તરફથી લેવામાં આવતા નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે.

Mukesh Ambani
Mukesh Ambani

MORE ARTICLE : TATA Motors એ ગુજરાતમાં વિક્રમ સ્થાપિત કર્યો, સાણંદમાં 10 લાખ કારનું ઉત્પાદન પૂર્ણ કર્યું

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *