Mogal Dham : સુરતના આ પટેલભાઈને અમેરિકા ના વિઝા મળી જાય તે માટે માતાજી મોગલ ની માનતા રાખી અને પછી થયો એવો ચમત્કાર કે…
Mogal Dham : કેવાય છે કે માતાજી મોગલ ના પરચા તો અપરંપાર છે. માતાજી મોગલ ના દર્શન માત્રથી ભક્તોનું જીવન ધન્ય થઈ જાય છે. એટલું જ નહીં પરંતુ માતાજી મોગલ નો મહિમા પણ અપરંપાર છે ને જ્યારે બાળકને તકલીફ પડે ત્યારે માતાજી મોગલ ને અચૂક યાદ કરે છે અને માતાજી મોગલ ને અઢારે વરણ ની માં કહેવામાં આવે છે અને તેમના નામ લેવા
માત્રથી ભક્તોની બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે. માતાજી મોગલ ને દુઃખ હરનારી માં કહેવામાં આવે છે.આપણે બધા જાણીએ છીએ કે માતાજી મોગલ ને આજ દિવસ સુધી લાખો ભક્તોને પરચા બતાવ્યા છે. માતાજી મોગલ નું ખ્યાતિ માત્ર દેશ બાદ નહીં પરંતુ વિદેશો સુધી ફેલાયું છે.
આ પણ વાંચો : Jed Blue : એક નાનકડી સિલાઈ મશીનની દુકાનથી શરૂ કરીને આજે 225 કરોડની જેડ બ્લુ નામની ફેમસ બ્રાન્ડના માલિક છે આ વ્યક્તિ…
કબરાઉ મોગલ ધામમાં મણીધર બાપુ નામના ઋષિ જેવો માતાજી મોગલ માં ઉપાસક છે. જેમને લોકો ચારણ ઋષિ કહે છે અને મંદિરે માતાજી મોગલ ના દર્શન કરવા ભક્તો દૂર દૂરથી આવે છે અને
કહેવાય છે કે માતાજી મોગલ ના ધામ માં માનતા રાખવાથી પરિપૂર્ણ થાય છે અને આવા તો અનેક દાખલાઓ છે. માતાજીના દુખડા દૂર કર્યા છે અને એક ભક્ત પોતાની માનતા પૂરી કરવા માટે આવ્યા હતા જીનલભાઈ પટેલ છે જેઓ સુરતના રહેવાસી છે. તેઓએ જણાવ્યું કે મારા અમેરિકા જવા વિઝા મળી જાય તે માટે માતાજીની માનતા રાખી હતી
અને મારું કામ થઈ ગયું હતું જ આટલું સાંભળતા જ મણીધર બાપુએ કહ્યું કે બેટા તારું કામ થઈ ગયું છે અને માતાજી તારી લીધી છે અને આ પૈસા તારી બહેન દીકરીને આપી દેજે.