MLA ને મહિલા કેલેક્ટર જોતા જ તેમની સાથે પ્રેમ થઇ ગયો, આવી ક્યૂટ પ્રેમ કહાની આજ સુધી નહિ જોઈ હોય.
આજ સુધી તમે ઘણા લોકોની પ્રેમ કહાની જોઈ અને સાંભળી હશે, ઘણા અધિકારીઓની પણ પ્રેમ કહાની સાંભળી હશે પણ આજે અમે તમને એક કલેકટરની એવી પ્રેમ કહાની વિષે જણાવીશું કે તેના જેવી પ્રેમ કહાની તમે આજ સુધી નહિ જોઈ હોય.
જેમાં એકે IAS ને ધારાસભ્ય સાથે પ્રેમ થઇ જાય છે. આજ સુધી તમે અધિકારીઓ અધિકારીઓની તો ઘણી પ્રેમ કહાની સાંભળી હશે.પણ એક કલેકટર અને ધારાસભ્ય ભલે કામમાં એકબીજાની નજીક હોય પણ ભાગ્યે જ તમને આવો સબંધ જોવા મળ્યો હોય.
દિવ્યા IAS અધિકારી છે અને કેએસ સબરીનાથન કોંગ્રેસના MLA છે, કેએસ સબરીનાથન કેરળમાં ફક્ત ૩૧ વર્ષની ઉંમરે MLA બનીને બધાઈ ચોંકાવી દીધા હતા તે સૌથી નાની ઉંમરના નેતા બન્યા હતા, કેએસ સબરીનાથનને જણાવ્યું કે,
દિવ્યા સાથે તેમની મુલાકાત એક પ્રોગ્રામમાં થઇ હતી. તેમની મુલાકાત પછી તેમની વચ્ચે એક અલગ બોન્ડ બંધાઈ ગયું હતું અને તેમને જોયું કે તેમના બંનેને જીવન જોવાની નજર એક જ છે અને કામ કરતા કરતા બંનેને એક સાથે પ્રેમ થઇ ગયો.
તો બંનેએ બધાની સામે પોતાની પ્રેમ કહાની ઉજાગર કરી. અને પછી રીતિ રિવાજો સાથે લગ્ન કરી લીધા.એક IAS અધિકારી અને MLA ની આવી ક્યૂટ પ્રેમ કહાની પહેલીવાર જોવા મળી છે આવી પ્રેમ કહાની આજ સુધી કોઈને જોવા નહિ મળી હોય. આજે આ પ્રેમ કહાની સોસીયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઇ રહી છે. પ્રેમ આવો જ છે જે કોઈની સાથે કોઈપણ જગ્યાએ થઇ શકે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત બુલેટિન વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.