હજારો દીકરીના પિતા મહેશ સવાણીને લાખ લાખ વંદન..! દિકરીના ઘરે જઈને સાદગી પૂર્વક જમીન પર બેસી ભોજન કર્યું…, જુઓ ફોટાઓ
મિત્રો સુરતના ઉદ્યોગપતિ અને પી.પી.સવાણી ગ્રુપના સંસ્થાપક અને હજારો દીકરીના પાલક પિતા એટલે કે મહેશ સવાણી હંમેશા ચર્ચામાં રહે છે. મિત્રો સુરતના ખૂબ જ મોટા ઉદ્યોગપતિ એ વાત જાણીતો એવોર્ડ એટલે કે નિશાન એ ખુરશીદ એનાયત કરવામાં આવ્યો છે.
આ વાત તો એ છે, કે વિશ્વવિખ્યાત ઇન્ડિયન મ્યુઝિક કોમ્પિટિશન ની અંદર માનવામાં આવતા ઇન્ડિયન આઇડલમાં પણ એક સ્પેશિયલ એપિસોડ મહેશભાઈ સવાણીની કામગીરીની સાથે નોંધ લેવામાં આવી હતી.
અને ઈન્ડિયાની ફરમાઈશ નામની પંચ કરવામાં આવેલો આ કાર્યક્રમ ગુજરાતની અંદર અને લોકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યો હતો. બીજી એક ખાસ વાત તો એ છે, કે ઇન્ડિયાની ફરમાઈશમાં અનાથ પપ્પા એટલે કે મહેસાણીનો ખૂબ જ સ્પેશિયલ એપિસોડ રજૂ કરવામાં આવ્યો હતો.
અને તેમને ખાસ જણાવી દઈએ કે મહેશભાઈ સવાણી સુરતના ખૂબ જ મોટા સામાજિક કાર્યકર્તા છે. સુરતના ખૂબ જ મોટા ઉદ્યોગ પછી છે. સવાણી દર વર્ષે ખૂબ જ ભવ્ય સમૂહ લગ્નનો આયોજન અને માનવતાનો એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
મહેશભાઈ સવાણી દર વર્ષે હજાર દીકરીઓના લગ્ન કરાવીને સમાજમાં ખૂબ જ મોટું કામ કરી રહ્યા છે. અને સમાજમાં લોકોને નવો રાહ જિંદગી રહ્યા છે. કેટલા દિવસો એટલે કે બે દિવસ પહેલા ભારતમાં ખૂબ જ લોકપ્રિય ઇન્ડિયન આઇડલમાં મહેશભાઈ સવાણીના કામની નોંધ લેવામાં આવી હતી.
અને એ ખાસ એપિસોડ બનાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર નેહા કક્કર તેમજ બીજા ચર્ચ દ્વારા મહેશભાઈ સવાણીની કામગીરીને ખૂબ જ વીરદાવામાં આવી બીજી ખાસ વાત તો એ છે, કે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેશભાઈ સવાણી અવારનવાર મહિનાની અંદર 24 અને 25મી ડિસેમ્બરના રોજ ખૂબ જ મોટો
સમૂહ લગ્ન પ્રસંગ એટલે, કે દીકરીના જગતજનની થીમ આધારિત સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે મહેશભાઈ સવાણી સૌરાષ્ટ્રની મુલાકાતે છે. અને તો પણ બજ ખુશ છે. અને લોકો પણ મહેશભાઈ ના આ કામને ખૂબ જ આવકારી રહ્યા છે.