Jayaraj Ahir : માયાભાઇ આહીર ના દીકરા પાસે છે લકઝરી કાર નો ખજાનો… જુઓ તસવીરો

Jayaraj Ahir : માયાભાઇ આહીર ના દીકરા પાસે છે લકઝરી કાર નો ખજાનો… જુઓ તસવીરો
Jayaraj Ahir : ઘણા લોકો પોતાની મહેનતથી ખુબ આગળ જાય છે. જેમાં ગુજરાતી લોકસાહિત્ય કલાકાર માયા ભાઈ નો પણ સમાવેશ થાય છે. માયા ભાઈ પણ એક વખત છકડો ચલાવતા હતા પરંતુ પોતાની કલા થી સૌનું દિલ જીતી આજે ગુજરાતી કલાકારો મા ખુબ મોટું નામ છે ત્યારે આપણે આજે વાત કરીશુ તેના પુત્ર જયરાજ આહીર વિશે.
Jayaraj Ahir
Jayaraj Ahir

પ્રખ્યાત કલાકારો નાં સંતાનો નું જીવન ખૂબ જ અલગ હોય છે, જેને જોતા તમે પણ ચોંકી જશો કે આખરે સારા સારા હિરો પણ જેવી જિંદગી નોહતા જીવતા એવું જીવન જીવી રહ્યા છે.

Jayaraj Ahir
Jayaraj Ahir

Mayabhai Ahir ના દીકરાનો જન્મ 22 મે નાં રોજ ભાવનગર ખાતે જ થયેલ છે. આજે તે તેનું જીવન ખૂબ જ વૈભવશાળી પૂર્વક જીવી રહ્યા છે. તેઓ ખાસ કરીને સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને તમે જોઈ શકો છો કે, તેમનું જાહેર જીવન લોકસેવામાં એટલું જ સમર્પિત છે જેટલું તેઓ પોતાની જિંદગી મોજ થી જીવી રહ્યા છે.

આ પણ વાંચો : History : પાતાળમાં વસેલા છે ભારતના આ 12 ગામ! જ્યાં ધરતીમાં સમાયા હતા માતા સીતા..

તમને જાણીને નવાઈ લાગશે કે માયાભાઇ ના પુત્ર ભાજપ પાર્ટી સાથે જોડાયેલ છે અને તેઓ લોક કલ્યાણ અર્થે કાર્યરત છે. એક તરફ પિતા લોકડાયારા નાં હાસ્ય કલાકાર છે, ત્યારે એ વારસો તેમને નથી મળ્યો પરતું તેઓ પોતાના પિતાના ડાયરામાં અવશ્ય હોય છે.

એક સમય એવો હતો કે ,જ્યારે માયાભાઈ પાસે કંઈ પણ જ ન હતું પરંતુ તેમની સખત મહેનત અને લોકપ્રિયતા થકી આજે આ ઉંમરે એમના દીકરા ને પિતા તરફથી તેના દરેક સપનાઓ પૂર્ણ થાય છે ,

ત્યારે આજ જયરાજ પાસે hummer H2 કાર છે જેની કિંમત 75 લાખ રૂપિયા છે જે લગભગ 108,000 ડોલર ની છે.ઓડી Q3 જેની આશરે કિંમત 42 લાખ રૂપિયા છે જે લગભગ 60,000 ડૉલર ની છે.બી એમ ડબ્લ્યુ X1 જેની કિંમત 40 લાખ છે જે લગભગ 58,000 ડૉલર ની છે.

મર્સડીસ CLA 200 જેની કિંમત 31 લાખ છે જેની કિંમત લગભગ 45,000 ડૉલર છે.ટોયોટા ફોરચુનર જેની કિંમત 35 લાખ છે એપ્રોક્સ 50,000 ડૉલર છે.ફોર્ડ એંડેએવોર જેની કિંમત 35 લાખ રૂપિયા છે.આવી લક્ઝરી કાર નું કલેક્શન છે.

જયરાજ આહીર નું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોતાજ તમને લાગશે કે ખરેખર તે કેટલી વૈભવશાળી જીવન જીવી રહ્યો છે, કદાચ તમને માન્યમાં નહીં આવે કે, દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશભાઈ અંબાણી નાં સંતાનો આટલી વૈભવશાળી અને મોજથી ભરેલું જીવન જીવતા નહીં હોય જેટલું માયાભાઈ આહીર નો દીકરો જીવી રહ્યો છે.

more artical : Ram Mandir : અયોધ્યા રામમંદિર ‘2500 વર્ષથી સુરક્ષિત છે રામ મંદિર’, ભૂકંપના ખતરાને લઈને વૈજ્ઞાનિકે કર્યો આ દાવો

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *