કબરાઉ ધામ : કબરાઉ ધામ માં માતા મોગલ છે હાજરાહજૂર. 1-લાખ 3-હજાર લઈને આવનાર ભક્ત ને મણિધર બાપુએ કહ્યું એવું કે…જુઓ વિડીયો.
કબરાઉ ધામ : ગુજરાત ના કરછ માં આવેલ માં મોગલ નું કબરાઉ ધામ માં આજે ભક્તો માતા ના દર્શને દૂર દૂર થી આવતા હોય છે. માં મોગલ ના પર્ચા અપરંપાર છે. માં મોગલ પાસે પુરી શ્રદ્ધા અને આસ્થા થી મન ની ઇરછા જો પ્રગટ કરો તો માં મોગલ બધી મનોકામના પુરી કરતા હોય છે.
મોગલ ધામ માં બેસતા મણિધર બાપુ ત્યાં માનતા પુરી કરવા આવતા લોકો ને એમ જ કહે કે સાચા મન થી માતા ને પ્રાર્થના કરો માતા પૈસા ના ભૂખ્યા નથી તે તો બસ ભાવના ભૂખ્યા છે બસ સાચી શ્રદ્ધા હોવી જોઈએ.
કબરાઉ ધામ : એવો જ એક પર્ચો આણંદ માં રહેતા એક યુવાન ને માં મોગલે આપ્યો છે. આણંદ માં રહેતા માં મોગલ ના ભક્ત હિમાંશુ અરોરા તે માંના ધામ કબરાઉ માનતા પુરી કરવા જાય છે. ત્યારે મણિધર બાપુ ને બધી વાત કરતા કહે છે કે ઘણા સમય થી તેમનું ઘર વેચાતું ન હતું.
આ પણ વાંચો : ma laxmi mandir : 15000 કિલો સોનામાંથી બનેલું છે આ માં લક્ષ્મીનું મંદિર, દરેક દુઃખ પુરા કરે છે માં લક્ષ્મી
કબરાઉ ધામ : આથી હિમાંશુ ભાઈ એ માં મોગલ ની માનતા રાખી કે જો તેમના કામ પાર પડી જશે એટલે તે માતા ના ધામ આવશે. હિમાંશુભાઈ માં ના ધામ આવીને મણિધર બાપુ ને પોતાની માનતા ના 1-લાખ અને 3-હજાર રૂપિયા આપે છે…જુઓ વિડીયો.
કબરાઉ ધામ : મણિધર બાપુ એ કહ્યું કે માતા પૈસા ના ભૂખ્યા નથી તે તો ભાવ ના ભૂખ્યા છે. ત્યારબાદ તે હિમાંશુભાઈ ને કહે છે કે તેની માનતા માં મોગલે સ્વીકારી લીધી છે. તેણે જે 1-લાખ અને 3-હજાર રૂપિયા આપ્યા તે તેને કહે છે કે અડધા અડધા તેની પત્ની અને તેની બહેન ને આપી દે. હિમાંશુભાઈ ની સાથે તેમની પત્ની અને બહેન પણ હોય છે.
મણિધર બાપુ એ તેની માનતા ના રૂપિયા માં 1-રૂપિયો ઉમેરીને તેમને પાછા આપ્યા હતા. આમ હિમાંશુભાઈ નું કામ સફળ થયું હતું. માતા ની પર જો સાચી શ્રદ્ધા રાખો તો માં મોગલ બધી મનોકામના પુરી કરતા હોય છે.
માં મોગલ ના અનેક પર્ચા સામે આવતા જ હોય છે. વિદેશ માં રહેતા લોકો પણ ક્યારેક માતા ની માનતા પુરી કરવા આવતા હોય છે. હજારો લોકો માતા ના દર્શને આવતા હોય છે. માતા ના ધામ આવીને ધન્યતા અનુભવતા હોય છે.
more artical : નર્મદા નદીની પ્રેમ કથા : નર્મદા નદીની 3 પ્રેમ કથા તમને ભાવુક બનાવશે તમે ક્યારેય નહીં સાંભળી હોય માં નર્મદા ની પ્રેમ કથા