mata mogal : આ મહિલાએ સંતાન માટે રાખી હતી માતા મોગલની માનતા, માનતા રાખ્યાના એક જ વર્ષમાં દીકરાનો થયો જન્મ

mata mogal : આ મહિલાએ સંતાન માટે રાખી હતી માતા મોગલની માનતા, માનતા રાખ્યાના એક જ વર્ષમાં દીકરાનો થયો જન્મ

mata mogal  ની કૃપાદ્રષ્ટિથી અનેક લોકોને જીવનમાં ચમત્કારિક અનુભવ થયા છે. જે પણ વ્યક્તિને માતાની કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત થાય તે વ્યક્તિ ધન્ય થઈ જાય છે. આજે તમને આવી જ એક મહિલા વિશે જણાવીએ જેનું જીવન પણ માતા મોગલ એ ધન્ય કરી દીધું. આ મહિલા લગ્ન પછી સંતાન સુખ ઇચ્છતી હતી પરંતુ લગ્નના 11 વર્ષ થઈ ગયા છતાં પણ તેને સંતાન પ્રાપ્તિ થઈ નહીં.

mata mogal
mata mogal

ત્યારે ની સંતાન દંપત્તિએ mata mogal ની માનતા રાખી. તેમણે સાંભળ્યું હતું કે માતા મોગલ એ 50 વર્ષે પણ સંતાન દીધા ના દાખલા છે તેવામાં આ પતિ પત્નીએ પણ લગ્નના 11 વર્ષ પછી તેમના ઘરે પારણું બંધાય તે માટે માનતા રાખી.

આ પણ વાંચો : mandir માં પ્રવેશ કરતા પહેલા પગથિયાં ઉપર માથું શા માટે નમાવવવા આવે છે, સાચી હકીકત ફક્ત ૧% લોકો જ જાણે છે

આદંપતી સંતાન માટે અનેક દવાઓ કરાવી ચૂક્યું હતું છતાંય તેમને 11 વર્ષ સુધી સંતાન પ્રાપ્ત થયું નહીં. તેમણે mata mogal પર શ્રદ્ધા રાખીને સંતાન પ્રાપ્તિ માટે માનતા રાખી. માતાનો પરચો દંપત્તિને તુરંત જ મળ્યો. બધા મોગલ ની માનતા રાખવાના એક જ વર્ષની અંદર આ દંપત્તિની સમસ્યાનો અંત આવી ગયો.

mata mogal
mata mogal

લગ્નના 11 વર્ષ પછી mata mogal ની કૃપાથી યુવતીના ઘરે પારણું બંધાયું અને દીકરાનો જન્મ થયો. છેલ્લા 11 વર્ષથી જે પરિવાર સંતાનો સુખ ઝંખતો હતો તે પરિવારમાં દીકરાનો જન્મ થતાં પરિવારના લોકો ખુશખુશાલ થઈ ગયા.

જ્યારે તેમનું સંતાન થોડું મોટું થયું ત્યારે દંપત્તી તેને લઈને કબરાઉ આવ્યા અને માતાજીના દર્શન કર્યા. અહીં તેમણે મણીધર બાપુના પણ આશીર્વાદ લીધા. સાથે જ તેમણે ઈચ્છા વ્યક્ત કરી કે તેઓ મંદિરમાં ચાંદીનું છત્ર ચઢાવવા ઇચ્છે છે ત્યારે મણીધર બાપુએ કહ્યું કે માતાએ તેમની માનતા સ્વીકારી લીધી છે પરંતુ ચાંદીનું છત્ર તેમના કુળદેવીના મંદિરમાં ચડાવવામાં આવે.

more article : એક મહિનામાં જ મહિલાની માનતા માતા મોગલે કરી પૂરી… માનતા પૂરી થતાં જ મહિલા કબરાઉ આવી તો મણીધર બાપુએ સાડીની પ્રસાદી આપી કહ્યું કે….

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *