Maruti Suzuki : આ 3 કારની કિંમત 5 લાખથી ઓછી, 1 લીટર પેટ્રોલમાં 25 km સુધી ચાલે છે ગાડી..

Maruti Suzuki : આ 3 કારની કિંમત 5 લાખથી ઓછી, 1 લીટર પેટ્રોલમાં 25 km સુધી ચાલે છે ગાડી..

Maruti Suzuki : ભારતમાં વેચાનારી આ ત્રણ કારોની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 5 લાખ રૂપિયાથી પણ ઓછી છે. તો ગ્રાહકોને આ કારોમાં 25 કિલોમીટર પ્રતિ લીટર સુધીનું માઇલેજ મળે છે.

Maruti Suzuki : જો તમે નજીકના ભવિષ્યમાં નવી કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. ભારતીય ગ્રાહકો વચ્ચે બજેટ સેગમેન્ટની કારો ખુબ વેચાઈ છે. લોકો એવી કાર ખરીદવાનું ખુબ પસંદ કરે છે જેમાં તેને માઇલેજ વધુ મળે અને કિંમત ઓછી હોય.

Maruti Suzuki : આવી કારોના લિસ્ટમાં મારૂતિ સુઝુકી અલ્ટો K10 ને લઈને ટાટા પંચ સુધી સામેલ છે. આ કારોની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 5 લાખ રૂપિયાથી પણ ઓછી છે. તો ગ્રાહકોને આ કારોમાં 25 કિલોમીટર પ્રતિ લીટર સુધીની માઇલેજ મળે છે. આવો જાણીએ એવી અફોર્ટેબલ કારો વિશે જેનું માઇલેજ પણ શાનદાર છે.

Maruti Alto K10

મારૂતિ સુઝુકી અલ્ટો ભારતીય ગ્રાહકો વચ્ચે પોપ્યુલર કાર છે. મારૂતિ સુઝુકી અલ્ટો કે10ની સરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 3.99 લાખ રૂપિયા છે. કારમાં ગ્રાહકોને મેનુઅલની સાથે ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ મળે છે. કંપની કારના મેનુઅલ ટ્રાન્સમિશનમાં 24.39 kmpl જ્યારે ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં 24.90 kmpl માઇલેજ આપવાનો દાવો કરે છે.

Maruti Suzuki
Maruti Suzuki

Maruti S-Presso

મારૂતિ સુઝુકી એસ-પ્રેસોની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 4.26 લાખ રૂપિયા છે. આ કારમાં ગ્રાહકોને મેનુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનનો ઓપ્શન મળે છે. મેનુઅલ ટ્રાન્સમિશનવાળી કારમાં ગ્રાહકોને 24.12 kmpl અને ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં 25.30 kmpl ની માઇલેજ મળે છે.

આ પણ વાંચો : rashifal : 5 દિવસ બાદ આ 3 રાશિવાળાને થશે છપ્પરફાડ ધનલાભ એટલો ફાયદો થશે કે ઘરમાં તિજોરીઓ ખૂટી પડશે

Maruti Suzuki
Maruti Suzuki

 

આ પણ વાંચો : Gujarat : 18 કરોડ વાર રામનું નામ લખેલી પોથીના દર્શન, ગુજરાતમાં અહીં 40 વર્ષોથી 24 કલાક ચાલે છે અખંડ રામધુન

Renault Kwid
રેનોલ્ટ ક્વિડની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 4.69 લાખ રૂપિયા છે. રેનોલ્ટ ક્વિડનું મેનુઅલ ટ્રાન્સમિશન ગ્રાહકોને 21.7  kmpl જ્યારે ઓટોમેટિક ટ્રાન્સમિશન 22  kmpl  માઇલેજ આપવાનો દાવો કરે છે.

Maruti Suzuki
Maruti Suzuki

 

more article : Kunteshwar Mahadev : વાપી અને દમણની હદ પર કુંતા ગામમાં કુંતેશ્વર મહાદેવનું શિવાલય

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *