Manidhar Bapu : ખોડિયારનું માંનું અપમાન થતા મણિધર બાપુ આકરા પાણીએ, કહ્યુ- ખોડિયારનું તમે અપમાન કરો છો, આને દેશ બહાર કાઢો…
કિંગ ઓફ સાળંગપુર મૂર્તિ મામલે હજુ તો માંડ વિવાદનો અંત આવ્યો, ત્યાં હવે ફરી નવો વિવાદ ઊભો થયો છે અને આ છે બ્રહ્મસ્વરૂપ સ્વામીએ આપેલ ખોડિયાર માં વિશે વિવાદાસ્પદ નિવેદન… પાટીદારોની કૂળદેવી એવા મા ખોડિયારનુ બ્રહ્મસ્વરૂપ સ્વામીએ અપમાન કર્યુ અને આ પછી હવે સ્વામીનારયણ સંપ્રદાયના સ્વામી સામે સનાતન ધર્મીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
માં ખોડિયારના ભક્તો રોષે ભરાયા છે. હાલમાં જ લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ આ મામલે હ્મસ્વરૂપદાસ સ્વામીને સણસણતો જવાબ આપ્યો હતો. ત્યારે હવે કબરાઉ મોગલધામના Manidhar Bapuએ પણ આ મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. મણીધર બાપુએ કહ્યુ- માં ખોડિયારનું તમે અપમાન કરો છો, તમને હાંકી કાઢવાના છે, ખદેડવાના છે.
તેમણે કહ્યુ કે એ મારા કરતા ઉંમરમાં નાનો છે, હરામનું ખાધું હોય તેને પાપ બોલાવે છે. માં અસુરોનો નાશ કરનારી છે. તેઓએ જણાવ્યુ કે વીડિયો સાંભળું છું તો મને ક્રોધ આવે છે. આ ચારણની દીકરી છે. તેમની બહુ મોટી ગાથા છે.
આ પણ વાંચો : Prisha Shah : સુરતના શાહ પરિવારની લાડલી પ્રિશા દીક્ષા લેશે, 12 વર્ષની દીકરી સંયમના માર્ગે જશે
તું અમારી ભગવતી ચારણનું અપમાન કરે છે. રાક્ષસની પેદાસ, તું આ ધરતી પર ઊભા રહેવા લાયક નથી, તને કમોતે આ માતા મારશે. ગમે ત્યારે તારું મોગલ હૃદય બેસાડી દેશે.
Manidhar Bapu એ પોકાનો આક્રોશ વ્યક્ત કરતા કહ્યુ કે- 25-50 માણસો જઈ એને બહાર કાઢો અને ઢસડો, ખાખરાની ખિસકોલી આંબાનો રસ શું જાણે ? હરામનું જ ખાઈ રહ્યા છો જેટલા પણ આવા રાક્ષસો છે એને ખદેડવાના છે. આ આતંકવાદીઓ છે, શેતાનો છે. આ દેશમાં રહેવાનો આને અધિકાર નથી. ટાઢા ટૂકડા ખાય એને સંત કહેવાય
more article : મણિધર બાપુનું જીવના માં મોગલે કેવી રીતે બદલી નાખ્યું?,મજૂરી કરવા આવેલ બાપુ માં જીવન માં થયો હતો આ ચમત્કાર.