લગ્ન પછી પત્નીને આવવા લાગી દાઢી અને મૂછ, તો પતિએ પત્નીને છોડી દીધી.., હવે આવી રીતે આ મહિલા જીવી રહી છે આખી જિંદગી.., જોવો ફોટાઓ…
આજના સમયની અંદર વાત કરવામાં આવે તો લોકોને પોતાના નામ પદ અને પ્રતિષ્ઠા તેમજ દોલત અને પૈસાનો ખૂબ જ વધારે ખમણ હોય છે અને સાથે સાથે તેઓને પોતાના સુંદરતાની સાથે પણ ખૂબ જ લોકો ઓળખી રહ્યા છે. અત્યારના સમયની અંદર એવા પણ ઘણા બધા લોકો છે કે જે બીજાનો સ્વભાવ નહીં પરંતુ તેમનો ચહેરો જોઈને તેનો હાવ પણ નક્કી કરતા હોય છે
આવા લોકો બીજા લોકો માટે પહેલેથી જ પોતાના મનની અંદર કોઈને કોઈ વસ્તુ ફીટ કરી બેસતા હોય છે કે કેવો હશે અને કેવો નહીં હોય. તેના કારણે ઘણી બધી વખત તેનો સંબંધ પણ તૂટી જતો હોય છે. અને આવું જ કંઈક મનદીપ કોર નામની આ મહિલાની સાથે થયું હતું. આ મહિનાની સામે અલગ અલગ રીતે અને કોઈ પણ પ્રકારની સમસ્યા આવવા લાગી હતી અને તેની સામે હાર માનવાની જગ્યાએ તેની સામે ખૂબ જ મક્કમતાથી સામનો કરવાનો પણ ફેસલો લીધો
મિત્રો આ ફોટાની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ પહેલા હટ્ટા કટ્ટા પંજાબી યુવક નથી પરંતુ તે એક મહિલા મનદીપ કોર નો ફોટો છે, તેમજ આ મહિલાની કહાની પણ જાણીને તમે પણ ચોંકી જશો. આજે અમે તમને આ મહિલાની કહાની વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. પંજાબી રહેવા વાળી મનદીપ કોર ને તેના પતિએ છુટાછેડા આપી જ હતા, પાછળ માત્ર એક જ કારણ હતું કે આ મહિલાના ચહેરા ઉપર દાઢી અને મૂછ આવવા લાગી હતી
આ પ્રકારની ઘટના બન્યા પછી આ મહિલાની જિંદગી સાવ બદલાઈ ગઈ હતી અને તેમને પોતાના ચેહરાને તે રીતે જ એક્સેપ્ટ કરવા લાગી હતી તેમજ આજના સમયની અંદર આ મહિલા પોતાના નવા અંદાજ સાથે શરમ નો અનુભવ કરવા સિવાય તે પોતાના ઉપર ગર્વ પણ અનુભવે છે
મિત્રો આજના સમયની વાત કરવામાં આવે તો તે પોતાના પરિવાર સાથે ખૂબ જ ખુશ છે અને પુરા સન્માનની સાથે પોતાની જિંદગી વિતાવી રહી છે તેમજ નવા આત્મવિશ્વાસની સાથે, તે ઘણી વખત જણાવે છે કે તેમણે પોતાની વધેલી દાઢીને કઢાવી નાખવાનો સાફ તોર ઉપર ઇનકાર કરી દીધો હતો.
મિત્રો ફોટાની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે, ફોટો જોતા કોઈ મહિલા હોય એવું લાગતું નથી પરંતુ જ્યારે તે પોતાના અવાજમાં વાત કરે છે ત્યારે સૌ કોઈ લોકોને ખબર પડે છે. આજના સમયની અંદર તે પોતાના ભાઈઓની સાથે ખેતીની અંદર કામ પણ કરી રહી છે અને ખેતી પણ સંભાળી રહી છે તેમજ તે પોતાના પુરા ભરોસાની સાથે પોતાનો જીવન પણ પસાર કરી રહી છે.
એક પ્રકાશિત થઈ રહેલા અહેવાલની અંદર એવું જાણવા મળ્યું છે કે 2012 ની અંદર આ મહિલા ની સામાન્ય વિજય લગ્ન પણ થયા હતા અને થોડા સમય બાદ તે ખૂબ જ સારી જિંદગી જીવવા લાગી હતી અને થોડા સમય બાદ તેમના ચહેરા ઉપર થોડી ઓડી દાઢીના વાળ ઉગવાના આ ગયા હતા અને આ ઘટના બન્યા બાદ, મહિલાના પતિએ તેમની સાથે છૂટાછેડા લઈ લીધા હતા અને આ મહિલા ખૂબ જ વધારે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી
દુઃખી થયેલી આ મહિલાએ પોતાના ને તૂટવાની જગ્યાએ તે ગુરુદ્વારા જવાનું શરૂ કર્યું હતું. ગુરુદ્વારા જાતિ હતી ત્યારે તે પોતાના મનને ખૂબ જ વધારે શાંત અનુભૂતિ હતી અને મહિલા પોતાના જીવનને ખૂબ જ શાંત બનાવવા માંગતી હતી તેમજ તેમણે પોતાના શરીર ઉપર જે રીતની દાઢીવાળો ઉગવા લાગ્યા હતા તેને પણ સ્વીકારવાનું શરૂ કર્યું હતું.
ત્યાર પછી તેમણે પોતાના ચહેરા ઉપર ઉગેલા વાળને હટાવવા ને બદલે તે પોતાના માથા ઉપર પકડી પણ પહેરવા લાગી હતી અને તે બિન્દાસ રીતે જીવનમાં જીવવા લાગી હતી તેમજ આજના સમયની અંદર આ મહિલા બુલેટ પણ ચલાવે છે અને પોતે ખૂબ જ પોતાના જીવનની અંદર ખૂબ જ ખુશ છે