ma laxmi mandir : 15000 કિલો સોનામાંથી બનેલું છે આ માં લક્ષ્મીનું મંદિર, દરેક દુઃખ પુરા કરે છે માં લક્ષ્મી

ma laxmi mandir : 15000 કિલો સોનામાંથી બનેલું છે આ માં લક્ષ્મીનું મંદિર, દરેક દુઃખ પુરા કરે છે માં લક્ષ્મી

ma laxmi mandir : મહાલક્ષ્મીનુ મંદિર ૧૫ હજાર શુદ્ધ કિલો સોનાથી બનાવવામા આવ્યુ છે, જ્યા દરરોજ લાખો ભક્તો દેવી લક્ષ્મીની પૂજા કરવા પહોંચે છે. તામિલનાડુના વેલ્લોર નગરની મલાઈકોડી પહાડો પર સ્થિત મહાલક્ષ્મી મંદિર વર્ષ દરમિયાન લાખો ભક્તોને લક્ષ્મીની પૂજા માટે આકર્ષિત કરે છે.

ma laxmi mandir: મહાલક્ષ્મીના આ મંદિરને દક્ષિણ ભારતનુ સુવર્ણ મંદિર કહેવામા આવે છે. સુવર્ણ મંદિર શ્રીપુરમના નિર્માણ માટે રૂ. ૩૦૦ કરોડથી વધુનો ખર્ચ થયો છે અને આ મંદિરની આંતરિક અને બાહ્ય સુશોભનમા સોનાનો મોટા પ્રમાણમા ઉપયોગ થતો હતો. વિશ્વમા કોઈ પણ મંદિરના નિર્માણમા આટલુ સોનું નથી વપરાયુ.

મહાલક્ષ્મીના આ મંદિરને દક્ષિણ ભારતનુ સુવર્ણ મંદિર કહેવામા આવે છે.

ma laxmi mandir
ma laxmi mandir

ઓગસ્ટ ૨૦૦૭ મા મંદિરનું ઉદઘાટન કરવામા આવ્યુ હતુ.

આ પણ વાંચો : વિશ્વ ઈતિહાસના સૌથી મોટા દાનવીર : વિશ્વના સૌથી ધનિક ઇલોન મસ્કે અજાણ્યા ટ્રસ્ટને રૂ. 45,000 કરોડ દાન કર્યા.

ma laxmi mandir : આ મંદિરને દક્ષિણ ભારતનુ સુવર્ણ મંદિર કહેવામા આવે છે. ૧૦૦ એકરમા ફેલાયેલ આ મંદિર ચારે બાજુથી હરિયાળીથી ઘેરાયેલુ છે. આસપાસમા હરિયાળી અને ૧૫ હજાર કિલોગ્રામ શુદ્ધ સોનાથી બનેલુ આ મંદિર રાતના પ્રકાશમા ખૂબ જ સુંદર લાગે છે. ઓગસ્ટ ૨૦૦૭ મા મંદિરનું ઉદઘાટન કરવામા આવ્યુ હતુ.

ma laxmi mandir
ma laxmi mandir

મંદિરનું ઉદઘાટન

ma laxmi mandir : આ મંદિર સવારે ૪ થી ૮ વાગ્યા સુધી અભિષેક માટે અને ૮ થી ૮ વાગ્યા સુધી દર્શન માટે ખોલવામા આવે છે.એવુ કહેવામા આવે છે કે ઓગસ્ટ ૨૦૦૭ મા મંદિરનું ઉદઘાટન કરવામા આવ્યુ હતુ.અમૃતસરના સુવર્ણ મંદિરમા ૭૫૦ કિલોગ્રામ સોનાની છત્ર બનાવવામા આવી છે. આ મહાલક્ષ્મી મંદિરમા દરેક કલાકૃતિ હાથથી બનાવવામા આવી છે.

ma laxmi mandir
ma laxmi mandir

ma laxmi mandir : આ મંદિરની સૌથી નજીક કાટપાડી રેલ્વે સ્ટેશન છે. આ મંદિર આ સ્ટેશનથી ૭ કિલોમીટરના અંતરે સ્થિત છે અને આ ઉપરાંત તમિળનાડુથી અહી આવવા માટેના અન્ય ઘણા માર્ગો છે. અહી માર્ગ દ્વારા અથવા ફ્લાઇટ દ્વારા પણ પહોંચી શકાય છે.આ મંદિર હંમેશા ભક્તોથી ભરેલુ રહે છે અને લાખો ભક્તો અહી ઘણા દિવસોની મુલાકાતે આવે છે.

ma laxmi mandir
ma laxmi mandir

ma laxmi mandir : અરબી સમુદ્ર ના કિનારે આવેલું મુંબઈનું મહાલક્ષ્મી મંદિર પણ પ્રાચીન મંદિરોમાંથી એક છે અહીં મહાલક્ષ્મી દેવી સાથે માતા મહાકાળી અને માતા સરસ્વતીની પ્રતિમાની પણ સ્થાપના કરવામાં આવી છે. આ ત્રણેય દૈવી શક્તિઓ જીવનમાં આવતા વિઘ્નોને દૂર કરી સુખ શાંતિ આપે છે એવી શ્રદ્ધા રાખી પ્રતિદિન હજારો શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શનાર્થે આવે છે.

ma laxmi mandir : બપોરના સમયે આ પ્રતિમા નો રંગ પીળો  થય જાય છે અને સાંજના સમયે માતા લક્ષ્મીજીની પ્રતિમાનો રંગ ભૂરો થય જાય છે.આ મંદિરના નિર્માણની બાબતમાં એવું કહેવામાં આવે છેકે આ મંદિરને ગોંડવાના શાસન માં રાણી દુર્ગા વતીના વિશેષ સેવપતી રહ્યા દિવાન આધાર સિંહના નામથી બન્યું આધર તાંલ તળાવમાં કરવામાં આવ્યું હતું.

આ મંદિરમાં અમાસની રાતે ભક્તોની ભારે ભીડ લાગે છે.માતા લક્ષ્મીજીનું આ મંદિર પોતાના જાતેજ ખુબજ અનોખું છેઅને આ મંદિર દુનિયા ભરમાં ચમત્કાર માટે પ્રસિદ્ધ છે.

ma laxmi mandir
ma laxmi mandir

તામિલનાડુના વેલ્લોર નગરની મલાઈકોડી પહાડો પર સ્થિત મહાલક્ષ્મી મંદિર વર્ષ દરમિયાન લાખો ભક્તોને લક્ષ્મીની પૂજા માટે આકર્ષિત કરે છે.

MORE ARTICLE : મૃત્યુ પછીનું શાસ્ત્ર : માણસના મૃત્યુ પછી 13 બ્રાહ્મણોને કેમ જમાડવા માં આવે છે, મૃતકને પણ જમવાની થાળી કેમ પીરસવામાં આવે છે??

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *